ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: Color Voter ID: EPIC Download: ભારતના દરેક 18 થી વધુ ઉમરના લોકોને વોટર ID કાર્ડ આપવામાં આવે છે. દર વર્ષે 18 વર્ષની ઉમર પૂર્ણ કરતાં અને લગ્ન કરીને બહાર જતાં લોકો માટે નવા ચૂંટણી કાર્ડ અને સુધાર વધારા કરવા માટેના કાર્યક્રમ આવે છે. મત આપવા માટે આ એક ખૂબ જ જરૂરી આધાર પુરાવો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2022 થી લોકો પોતાની જાતે ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટેની એક પહેલ શરૂ કરવામાં આવી છે. આ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આવો જોઈએ.
ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ
ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 ફેબ્રુઆરીએ 2022 થી ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઈ શકે તે માટે e-EPIC નામની નવી સુવિધા દાખલ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો ચૂંટણીકાર્ડ નંબર દાખલ કરીને ઘરે બેઠા ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જે એક તમને કલરફૂલ ID તરીકે મળશે જેની તમે કલર પ્રિન્ટ અથવા તો PVC કાર્ડ બનાવી શકો છો.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
ડિજિટલ ચૂંટણીકાર્ડ
ભારતીય ચૂંટણી પંચની આ પહેલથી તમની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી તમે ડિજિટલ સ્વરૂપમાં કલરફૂલ ચૂંટણીકાર્ડ મેળવી શકો છો. તમે આ ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા ઉપરાંત તેમાં ઘણી સુવિધાઓ પણ છે જેમાં તમે નવા ચૂંટણીકાર્ડની અરજી કરી શકો છો, ચૂંટણીકાર્ડ સુધારા વધારા માટેની અરજી કરી શકો છો જેવી ઘણી સુવિધા મળે છે.
ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત
- સૌપ્રથમ ભારતીય ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ https://voters.eci.gov.in/ પર જાઓ.
- જો તમે આ વેબસાઇટમાં નવા હોવ તો તમારે સૌથી પહેલા તેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડની મદદથી લૉગિન થવાનું રહેશે.
- લૉગિન બાદ તમને Download e-EPIC દેખાશે.
આ પણ વાંચો: ભારત કેનેડા વિવાદ: શું છે ભારત કેનેડા વિવાદ? સમજો 10 મુદામા સંપૂર્ણ માહિતી.
- જેમાં તમારે તમારા વોટર ID દાખલ કરી તમારું રાજ્ય પસંદ કરી સર્ચ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ચૂંટનિકર્ડની માહિતી જોવા મળશે ત્યારે નીચે Send OTP કાર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટર મોબાઈલ પર તમને 1 OTP મળશે, જે ઓટીપી દાખલ કરવાથી સક્સેસફૂલીનો MSG આવશે.
- હવે નીચે કેપચા આપેલા હશે તે દાખલ કરી ને Download e-EPIC વિકલ્પ પસંદ કરો.
- છેલ્લે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં PDF સ્વરૂપે કલરફૂલ ચૂંટણી કાર્ડ મળી જશે.
અગત્યની લીંક
| ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

18 thoughts on “ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.”