Home Loan Rate: હોમ લોન વ્યાજદર: લોન વ્યાજદર: લોકો પોતાના ઘરને અપગ્રેડ કરવા માટે એટ્લે કે પોતાના પરિવાર માટે ઘર ખરદ્વનું કે નવું ઘર બનાવવા માટે વિવિધ બેન્કો માથી Home Loan Rate પર લેતા હોય છે. પરંતુ વિવિધ બેન્કો દ્વારા પોતાના અલગ અલગ વ્યાજદર રાખેલા હોય છે. જેમ ઘણી બેન્કો ઓછા વ્યાજ દર તથા ઘણી બેન્કો દ્વારા વધારે વ્યાજ દર રાખેલા હોય છે. માટે લોકો જ્યાં ઓછો વ્યાજદર આપવાનો રહે છે તે બેંકોનો સંપર્ક કરીને હોમ લોન લેતા હોય છે. આવો જોઈએ કઈ બેન્ક Home Loan Rate કેટલું લે છે તેનું લિસ્ટ જોઈએ.
Home Loan Rate
પોતાનું ઘર બનાવવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. અને જો તમે પણ ઘર ખરીદવા જઇ રહ્યા છો અને તમને હોમ લોનની જરૂરિયાત છે તો આ લેખ તમારા માટે ઉપયોગી બનશે. જો તમે હોમ લોન માટે એપ્લાય કરવા માંગો છો. તો એ પહેલા તમારે મોટી બેંકોના Home Loan Rate વિશેની માહિતી મેળવવી પડશે. ઘરે લેવા માટે હોમલોન લેવાનું નક્કી કરતાં પહેલા અલગ અલગ બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યાજ દારોની તુલના કરવી જોઈએ. હાલ મોટાભાગની બેન્કો નિયમિત વ્યાજ દરો કરતાં સહેજ ઓછા વ્યાજદારોએ હોમ લોન ઓફર કરતાં હોય છે. ચાલો તેના વિશે જોઈએ.
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
SBI હોમલોન
SBI અરજદારના CIBIL સ્કોરના આધારે 8.6 ટકા અને 9.65 ટકાની વચ્ચે વ્યાજ વસૂલ કરે છે. 750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા દેવદારો માટે સૌથી નીચો વ્યાજ દર 8.6 ટકા છે. જો સ્કોર 700 રહી 749 ની વચ્ચે છે તો લોન 8.7 ટકાના વ્યાજદરે આવેલેબલ છે. 650 થી 699 ના સ્કોર સાથે લોન લેનારાઓને 9.45 ના દરે લોન આપવામાં આવી રહી છે. 550 થી 649 ની વચ્ચે સ્કોર ધરાવતા લોકોને 9.65 ટકાના દરે હોમ લોન મળી શકે છે.
બેન્ક ઓફ બરોડા (BOB) હોમલોન
જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા 8.40 થી 10.60 ટકાના વ્યાજદરે હોમ લોન ઓફર કરે છે. અરજદારોની લોન મર્યાદા અને ક્રીડ સ્કોર પર આધારીત છે. આ દરો બંને પગારદારો અને અને નોન સેલેરી વ્યક્તિઓને લાગુ પડે છે.
પંજાબ નેશનલ બેન્ક હોમલોન
જાહેર ક્ષેત્રની બેંકમાં પંજાબ નેશનલ બેન્ક વાર્ષિક 8.40 થી 10.10 ટકાના વ્યાજદર ઓફર કરે છે ચોક્કસ વ્યાજદર LTV રેશિયો લોન રકમ અને ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
આ પણ વાંચો: રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.
HDFC બેન્ક હોમલોન
HDFC બેન્ક ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વાર્ષિક 8.50 થી 9.15 ટકાની વચ્ચે છે. આ દરો પગારદાર વર્ગ અને સ્વ-રોજગાર બંનેને લાગુ પડે છે. બંને શ્રેણીઓમા માનક Home Loan Rate 8.75 ટકા અને 9.40 ટકાની વચ્ચે છે.
ICICI બેન્ક હોમલોન
ICICI બેન્ક ક્રેડિટ સ્કોરના આધારે 9 થી 9.10 ટકાની વચ્ચે હોમ લોન ઓફર કરે છે. પગારદાર કર્મચારીઓને તેમની લોન પર 9 ટકા વ્યાજદર મેળવવા માટે હકદાર છે. અને સ્વ-રોજગાર વ્યક્તિઓનો 800 ના ક્રેડિટ સ્કોર પર 9 ટકા વ્યાજદરે અને 750 થી 800 ના ક્રેડિટ સ્કોર પર 9.10 ટકા વ્યાજદરે હોમ લોન મેળવવા માટે લાયક બની શકે છે. ICICI બેન્કના પ્રમાણભૂત વ્યાજદરો 9.25 ટકા અને 10.05 ટકાની વચ્ચે છે.
નોંધ – અહી આપવામાં આવેલા વ્યાજદરોમાં સમયની સાથે ફેરફાર હોય શકે છે. અને આ લેખ માત્ર માહિતી માટે છે. વધુ માહિતી માટે તમે બેન્કનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
