AIIMS Recruitment 2023: AIIMS ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે રાજકોટ ખાતે આવેલ એઈમ્સમાં AIIMS Recruitment 2023 માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ નિયત કરેલ છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને 67,700 + અન્ય ભથ્થા સાથેનું પગાર ધોરણ મળવા પાત્ર છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ નોકરી બાબતની.
AIIMS Recruitment 2023
| આર્ટિકલનું નામ | AIIMS Recruitment 2023 |
| ભરતી સંસ્થા | ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુડ ઓફ મેડિકલ સાયન્સ |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | સિનિયર રેસિડેન્ટ / જુનિયર રેસિડેન્ટ |
| કુલ જગ્યા | 137 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://aiimsrajkot.edu.in/index.php/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ AIIMS Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 15 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 15 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બંને પોસ્ટ માટે અલગ અલગ નિયત કરેલ છે. આ માટે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન નો અભ્યાસ કરવો.
જગ્યાનું નામ
આ AIIMS Recruitment 2023 માં વિવિધ 137 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- સિનિયર રેસિડેન્ટ
- જુનિયર રેસિડેન્ટ
કુલ જગ્યા
આ AIIMS Recruitment 2023 માં વિવિધ 137 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગ્યાનું નામ | કુલ જગ્યા |
| સિનિયર રેસિડેન્ટ | 73 |
| જુનિયર રેસિડેન્ટ | 64 |
| કુલ | 137 |
શૈક્ષણિક લાયકાત
આ બંને પોસ્ટ માટેની શૈક્ષણી લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
સિનિયર રેસિડેન્ટ – MBBS/BDS/M.Sc તથા MD/DNB/MS/MDS/Ph.D તથા DM/M.Ch/DNB
જુનિયર રેસિડેન્ટ – ઉમેદવારે તબીબી ખાલી જગ્યાઓ માટે MBBS અથવા સમકક્ષ (ઇન્ટર્નશીપ સહિત) પાસ કરેલ હોવો જોઈએ અને તેની સાથે નોંધાયેલ હોવું જોઈએ નેશનલ મેડિકલ કાઉન્સિલ અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ. અથવા ઉમેદવારે ડેન્ટલની ખાલી જગ્યાઓ માટે BDS અથવા સમકક્ષ (ઇન્ટર્નશિપ સહિત) પાસ કરેલ હોવો જોઈએ અને ડેન્ટલ સાથે નોંધાયેલ હોવું જોઈએ.
કાઉન્સિલ ઓફ ઈન્ડિયા.
આ બંને પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
વય મર્યાદા
આ AIIMS Recruitment 2023 માં સિનિયર રેસિડેન્ટ પોસ્ટ માટે ઉમેદવારની ઉમર વધુમાં વધુ 45 વર્ષની તથા જુનિયર રેસિડેન્ટ પોસ્ટ માટે ઉમેદવારની ઉમર વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
અરજી ફી
આ ભરતીમાં સામાન્ય, OBC અને EWS વાળા ઉમેદવારોને 1000 રૂપિયા તથા ST, SC ઉમેદવારોને 800 રૂપિયા ફી ચૂકવવાની થશે.
ઇન્ટરવ્યુ સ્થળ
આ ભરતીમાં નીચે મુજબની પોસ્ટ પ્રમાણે ઇન્ટરવ્યુ ગોઠવવામ આવ્યું છે.
સિનિયર રેસિડેન્ટ – 10 ઓક્ટોબર 2023 ના રોજ કોન્ફરન્સ હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, આયુષ બિલ્ડીંગ, કાંધેરી, એઈમ્સ રાજકોટ ખાતે રહેશે.
જુનિયર રેસિડેન્ટ – 11 ઓક્ટોબર 2023 ના રોજ કોન્ફરન્સ હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, આયુષ બિલ્ડીંગ, કાંધેરી, એઈમ્સ રાજકોટ ખાતે રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ AIIMS Recruitment 2023 માટે ઉમેદવાર ની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે જે ઉપર મુજબના સ્થળ પર કરવામાં આવશે.
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.
પગાર ધોરણ
આ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુડ ઓફ મેડિકલ સાયન્સ માટે ઉમેદવાર પસંદગી પામ્યા બાદ નીચે મુજબનું પગાર ધોરણ નિયત કરેલ છે.
| જગ્યાનું નામ | પગાર ધોરણ |
| સિનિયર રેસિડેન્ટ | 67,700 + અન્ય ભથ્થા |
| જુનિયર રેસિડેન્ટ | 56,100 + અન્ય ભથ્થા |
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://aiimsrajkot.edu.in/ પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | સિનિયર રેસિડેન્ટ / જુનિયર રેસિડેન્ટ |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | સિનિયર રેસિડેન્ટ / જુનિયર રેસિડેન્ટ |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

Rutvikjayswal