Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

Pan card Redownload: પાન કાર્ડ રીડાઉનલોડ: Free Pan card Download: આજકાલ દરેક જગ્યાએ ઓફિશિયલ કામકાજમાં પાન કાર્ડની જરૂર પડે છે. અને તેમાં પણ બેન્કના મોટા વ્યવહારોમાં પાનકાર્ડ ફરજિયાત હોય છે તથા ઇન્કમટેક્સ બાબતે પણ પાનકાર્ડ ખૂબ જ જરૂરી છે. જો આજના સમયમાં પાનકાર્ડ ન હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ તો તમારી પાસે પાનકાર્ડ હોવા છતાં તુંટી ગયું હોય તો કે ખોવાય ગયું હોય તો તેને ફરીથી કઢાવવા માટે ઘણો ખર્ચ થતો હોય છે. પણ આજે અમે આ Pan card Redownload ની પોસ્ટમાં તમે Free માં કેવી રીતે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો તે વિશેની માહિતી આપવાના છીએ.

Pan card Redownload

બેંકમાં ખાતું ખોલાવવા માટે કે સંપતિ લેવાની હોય અથવા તમામ નાણાકીય વ્યવહારોમાં પાનકાર્ડની હાજરી જરૂરી છે. આધારકાર્ડની જેમ પાનકાર્ડ પાન એક ID પ્રૂફ તરીકે છે. પણ આ જરૂરી ડૉક્યુમેન્ટ તૂટી કે ખોવાય જાય તો ગભરવાની જરૂર નથી. અથવા અન્ય કોઈ ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ફકત 10 મિનિટમાં આ Pan card Redownload કરી શકો છો અને એ પણ એકદમ ફ્રી માં.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

આધારકાર્ડની મદદથી પણ કાર્ડ મળી રહે છે

જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય તો તમે ઓફિસોમાં તેને કઢાવવા માટે જાઓ છો તો વેરિફિકેશન સહિત અન્ય પ્રક્રિયામાં વધુ સમય લાગે છે. પણ આ ઓફલાઇન પ્રક્રિયામાં વધુ સમય લાગતો હોવાથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. પાનકાર્ડ ખોવાય જાય કે તૂટી ગયુલે હોય તેમના માટે ઇ-પાનકાર્ડ સર્વિસ Pan card Redownload કરવા માટે શરૂ કરવામાં આવી છે. ઇ-પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે માટે તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે. તેમજ આધારકાર્ડ અને પાનકાર્ડ લિન્ક થયેલા હોવા જરૂરી છે.

આ પણ વાંચો   Aadharcard Upadate: 10 વર્ષ જૂનું આધારકાર્ડ થઈ ગયું છે અમાન્ય, જાણો અપડેટ કરવા માટેની પ્રક્રિયા.

ઇ-પાનકાર્ડ આવી રીતે કામ કરે છે.

ઇ-પાનકાર્ડ એ ડિજિટલ સિગ્નેચર કાર્ડ છે જે આધાર ઇ-KYC જંકરીના વેરિફિકેશન પછી જાહેર કરવાં આવે છે. ઇ-પાનકાર્ડ મેળવવા માટે આધારકાર્ડમા જે કાઇપણ નામ, જન્મતારીખ, લિંગ વિશેની જાણકારી આપી હોય છે તે યોગ્ય હોવી જોઈએ. ઇ-પાનકાર્ડ અને આધારકર્ડની માહિતી મેચ થવી જોઈએ. વેરિફિકેશન બાદ આધારકાર્ડ સાથે લિન્ક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે. તે દાખલ કર્યા પછી પ્રક્રિયા પૂર્ણ થાય છે.

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

Pan card Redownload કરવાની રીત

આ Pan card Redownload કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • સૌપ્રથમ તમે ઇન્કમટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ  https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ.
  • ત્યાર બાદ હોમ પેજ પર તમને Instant E-Pan ઓપ્શન પર જાઓ.
  • હવે Get New e-PAN પર ક્લિક કરો.
  • જેમાં એક બોક્સ ખુલશે તેમાં તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો. અને ચેક બોક્સ પર ક્લિક કરી Continue પર ક્લિક કરો.
  • ત્યાર પછી OTP વેલિડેશન પેજ પર AGREE પર ક્લિક કરો.

આ પણ વાંચો: VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023; https://vmc.gov.in

  • હવે મોબાઈલ પર Successfully નો મેસેજ આવશે જેમાં એકનોલેજમેન્ટ ID આપેલું છે તેને સાચવી રાખો અને નોટ કરી લો.
  • ત્યાર બાદ યુઝર ID અને Password ની મદદથી e-feeling Portal પર લૉગિન કરો.
  • હવે ડેશબોર્ડ પર સર્વિસ E-PAN ડાઉનલોડ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ 12 અંકનો તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. તે દાખલ કરો.
  • હવે તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ પણ કરી શકો છો.
  • આ પાનકાર્ડને તમે કલર PVC કાર્ડ પણ બનાવી શકો છો.
આ પણ વાંચો   પાનકાર્ડમાં સુધારો: જો તમારા પણ પાનકાર્ડમાં ભૂલ છે, તો ઘરે બેઠા આ રીતે સુધારો તમારા મોબાઈલમાં.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
પાનકાર્ડની અરજી કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Pan card Redownload
Pan card Redownload

Pan card Redownload કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

Pan card Redownload કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે .

Leave a Comment

error: Content is protected !!