ITI Apprenticeship 2023: ITI પાસ ઉમેદવારો માટે 1140 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

ITI Apprenticeship 2023: ITI એપ્રેન્ટિસ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ITI Apprenticeship 2023માં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 15 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.

ITI Apprenticeship 2023

આર્ટિકલનું નામITI Apprenticeship 2023
ભરતી સંસ્થાનોર્દન કોલ ફિલ્ડ લિમિટેડ
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા1140
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.nclcil.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ ITI Apprenticeship 2023 ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ ITI Apprenticeship 2023માં ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 1140 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • ઈલેક્ટ્રોનિક મિકેનિક (Electronic Mechanic)
  • ઈલેક્ટ્રીશિયન (Electrician)
  • ફિટર (fitter)
  • વેલ્ડર (welder)
  • મોટર મિકેનિક (Motor Mechanic)
  • ઓટો ઈલેક્ટ્રીશિયન (Auto Electrician)

1. ઈલેક્ટ્રોનિક મિકેનિક

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત –
  • 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઇલેક્ટ્રોનિક મિકેનિકમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વેપાર , તથા વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 8050
આ પણ વાંચો   ADC બેન્ક ભરતી 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ બેન્ક લિમિટેડમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી.

આ પણ વાંચો: Digital Gujarat Scholarship: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023, ફોર્મ ભરવાનું શરૂ; https://www.digitalgujarat.gov.in

2. ઈલેક્ટ્રીશિયન

આ ITI Apprenticeship 2023માં ભરતી આવી છે તેમાં ઈલેક્ટ્રીશિયન ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 370
  • શૈક્ષણિક લાયકાત –
  • 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં વેપાર પ્રમાણપત્ર સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 8050

3. ફિટર

  • કુલ જગ્યા – 543
  • શૈક્ષણિક લાયકાત –
  • 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ફિટર ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 8050

આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.

4. વેલ્ડર

  • કુલ જગ્યા – 155
  • શૈક્ષણિક લાયકાત -10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ વેલ્ડર ટ્રેડમાં વેપાર પ્રમાણપત્ર સાથે ધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 7700

5. મોટર મિકેનિક

આ ITI Apprenticeship 2023માં ભરતી આવી છે તેમાં ફિમેલ હેલ્થ વર્કર ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 32
  • શૈક્ષણિક લાયકાત –
  • 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ મોટર મિકેનિક ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 8050

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

6. ઓટો ઈલેક્ટ્રીશિયન

  • કુલ જગ્યા – 12
  • શૈક્ષણિક લાયકાત –
  • 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઓટો ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • વય મર્યાદા – 18 થી 26 વર્ષ
  • પગાર ધોરણ – 8050
આ પણ વાંચો   Airport ભરતી 2023: 10 પાસ ઉમેદવારો માટે એરપોર્ટ વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://nclapprentice.cmpdi.co.in/OurPeople/OnlineApplications/onlineregistration.php પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ITI Apprenticeship 2023
ITI Apprenticeship 2023

Leave a Comment

error: Content is protected !!