ગાંધીનગર હોમગાર્ડ ભરતી: ગાંધીનગર હોમગાર્ડમાં 10 પાસ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023

ગાંધીનગર હોમગાર્ડ ભરતી: Home Guard Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં હોમગાર્ડ માટે કુલ 114 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 10 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

ગાંધીનગર હોમગાર્ડ ભરતી

આર્ટિકલનું નામગાંધીનગર હોમગાર્ડ ભરતી
સંસ્થાગાંધીનગર જિલ્લા પોલીસ
પોસ્ટનું નામહોમગાર્ડ
નોકરી સ્થળગાંધીનગર
કુલ જગ્યા114
અરજી મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

અગત્યની તારીખ

આ ગાંધીનગર હોમગાર્ડ ભરતીઆવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે પ્રમાણે બતાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023

જગ્યાનું નામ

આ ગાંધીનગર હોમગાર્ડ ભરતી આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • હોમગાર્ડ

કુલ જગ્યા

આ ગાંધીનગર હોમગાર્ડ મા ભરતી આવી છે તેના ક્યાં વિસ્તારમાં આવેલી કુલ 114 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.

યુનિટનુ નામપુરુષસ્ત્રીકુલ જગ્યા
ગાંધીનગર35439
ચિલોડા18018
ડભોડા707
મોટી આદરજ404
ઉવારસદ25025
ઉનાવા303
દહેગામ729
રખિયાલ303
કાલોલ404
માણસા202
કુલ જગ્યા10806114

આ પણ વાંચો: સબ ઈન્સ્પેકટર ભરતી: સશસ્ત્ર સીમા બલમાં સબ ઈન્સ્પેકટર સહિત અન્ય પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023.

આ પણ વાંચો   VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023; https://vmc.gov.in

શારીરિક લાયકાત

આ ભરતી માટેની શારીરિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

લાયકાતપુરુષસ્ત્રી
ઊંચાઈ162 સેમી150 સેમી
વજન50 કિગ્રા40 કિગ્રા
છાતી79 CM અને ફૂલાવેલ 84 CM
દોડ1600 મીટર800 મીટર

શૈક્ષણિક લાયકાત

આ ગાંધીનગર હોમગાર્ડ ભરતી આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ હોવું જરૂરી છે. તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન તેમજ વેબસાઇટનો સંપર્ક કરવો.

પગાર ધોરણ

આ હોમગાર્ડ ભરતી આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર અરજી મોકલી આપવાનું રહેશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ગાંધીનગર હોમગાર્ડ ભરતી
ગાંધીનગર હોમગાર્ડ ભરતી

Leave a Comment

error: Content is protected !!