Amrit Drashti Scheme: SBI એ લોન્ચ કરી એકદમ જોરદાર સ્કીમ, સામાન્ય FD કરતાં વધારે વ્યાજ મળશે

Amrit Drashti Scheme: અમ્રુત દ્રષ્ટિ યોજના: SBI FD Scheme: દરેક લોકો પોતાના ભવિષ્ય માટે કોઈ ને કોઈ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરતાં હોય છે. અને લોકો વધુ પડતી સુરક્ષિત અને વધુ વળતર મળે તેવી જગ્યા પર રોકાણ કરતાં હોય છે. જેમાં લોકો FD, RD, LIC, PPF પોસ્ટ ઓફિસની સ્કીમો વગેરેમાં રોકાણ કરતાં હોય છે. ત્યારે તાજેતરમાં ભારતની સૌથી મોટી બ્રાન્ચ ધરાવતી બેન્ક SBI દ્વારા Amrit Drashti Scheme લોન્ચ કરી છે જેમાં સામાન્ય FD ના વ્યાજ કરતાં વધારે વ્યાજ આપવામાં આવે છે. આવો જોઈએ વધુ માહિતી આ સ્કીમ વિશે.

Amrit Drashti Scheme

જો તમે પણ એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જે એકદમ સુરક્ષિત અને તેમાં તમને 100% વળતર મળે. તો તમે અમ્રુત દ્રષ્ટિ યોજના FD પસંદ કરી શકો છો. તે સંપૂર્ણ રીતે સલામત રોકાણ છે. અને બહરતીય રોકાણકારો માટે સૌથી વધુ પસંદગીના ઓપ્શન માથી એક છે.

આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

અમ્રુત દ્રષ્ટિ યોજના

જો રોકાણકારો અને તમે જો સલામત રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો અને તમે કોઈ પણ જાતનું જોખમ લેવા નથી માંગતા તો તેમના માટે સારા સમાચાર છે. ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એક FD સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. અને તેનું નામ છે અમ્રુત દ્રષ્ટિ યોજના. આ યોજના 15 જુલાઇ 2024 થી શરૂ થઈ છે. અને આ યોજનામાં વધુ વ્યાજ મળવાનો મોકો છે. અને આ યોજના ભારતીય લોક અને NRI લોકો માટે છે.

આ પણ વાંચો   Ayushyaman Card Download: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટ, તમારા મોબાઇલમા.

આટલું મળશે વ્યાજ

હવે જો રોકાણો પર મળતા વ્યાજ વિશેની વાતા કરવામાં આવે તો આ યોજના હેઠળ તમે 444 દિવસના રોકાણ પર 7.25% વાર્ષિક વ્યાજ મેળવી શકો છો. એટલું જ નહીં વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકાનું વધારાનું વ્યાજ મળશે. એટ્લે કે આ ડિપોઝિટ યોજના પર વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ મળવા પાત્ર છે.

આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

આ સાથે સુપર સિનિયર સીટીઝન એટ્લે કે જે લોકોની ઉમર 80 વર્ષ કે તેનાથી વધુ છે તેવા વરિષ્ઠ નાગરિકોને વ્યાજ 8.05 ટકા આપવામાં આવી રહ્યું છે. તેમજ આ યોજના હેઠળ તમે વધુને વધુ 3 કરોડ રૂપિયા ની FD કરવી શકો છો તેનાથી વધારેની કરી શકો નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલા બેન્ક દ્વારા અમ્રુત કળશ નામની યોજના શરૂ કરી હતી. જેમાં સામાન્ય લોકોને 7.10 ટકા વ્યાજ તેમજ વરિષ્ઠ નાગરિકોને 400 દિવસના સમયગાળા માટે 7.60 ટકા વ્યાજ મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Amrit Drashti Scheme
Amrit Drashti Scheme

Leave a Comment

error: Content is protected !!