દિવાળી પોસ્ટર એપ: આ મોબાઈલ એપથી તમે પણ દિવાળીની શુભેચ્છાઑ પાઠવો કઈક હટકે, એ પણ એકદમ Free માં.

દિવાળી પોસ્ટર એપ: Diwali Poster App: દિવાળીની શુભચ્છા પોસ્ટર: ભારતમાં વર્ષ દરમિયાન જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારોમાં હાલ નવરાત્રિ પૂર્ણ થયા બાદ લોકો દિવાળીની તૈયારી કરી રહ્યા છે. અને આ 5 દિવસ ચાલનારો તહેવાર લોકો ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળી દરમિયાન લોકો પોતાના ઘરને સજાવે છે ફટાકડા ફોડે છે, મીઠાઇ ખાઈ છે ત્યારે હાલ આ ડિજિટલ યુગમાં લોકો દિવાળીની શુભેચ્છાઑ મોબાઈલના SMS દ્વારા મોકલતા હોય છે. ત્યારે આ વખતે નવી રીતે તમારા સબંધીને દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે દિવાળી પોસ્ટર એપ ડાઉનલોડ કરીને મોકલી શકો છો.

દિવાળી પોસ્ટર એપ

સમગ્ર ભારતમાં દિવાલોનો તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર રોશનીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જેથી લોકો આ તહેવાર માં પોતાના ઘરની બહાર દીવાઓ રાખીને ઘરને સુશોભિત કરે છે. અને લોકો ધામધુમથી ઉજવણી કરે છે.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

લોકો આ તહેવારમાં પોતાના ઘરની બહાર રંગોળી બનાવે છે. રોશનીથી સજાવે છે. નાના બાળકો ફટાકડા ફોડે છે. આ તહેવારનું મહત્વમાં લોકો રાવણ પર જીત મેળવીને ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા. જેને અનુસંધાને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળીના તહેવારમાં લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. અને આજકાલ લોકો મોબાઇલના વોટ્સઅપ દ્વારા અને અન્ય સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મથી લોકો દિવાળીની શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે આ વર્ષે તમારા સબંધી અને મિત્ર વર્તુળમાં દિવાળી પોસ્ટર એપ ની મદદથી હટકે શુભેચ્છાઓ પાઠવી શકો છો.

આ પણ વાંચો   ઉતરાયણ 2024 ન્યૂઝ: ઉતરાયણ ઊજવતાં પહેલા આ બે શહેરોમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું વાંચી લેજો, નહીંતો લેવાના દેવા થઈ જશે.

Diwali Poster App

દિવાળી પોસ્ટર મેકર ફેસ્ટિવલ પોસ્ટ દિવાળી 2023, ધનતેરસ, લક્ષ્મી પૂજા, નવા વર્ષની શુભેચ્છા, લક્ષ્મી પૂજા, ભાઈ દૂજ, લાભ પંચમ માટે તમે પોસ્ટર બનાવી શકો છો વાઘ બારસ, ભાઈ બીજ પોસ્ટર અને વિડિયો મેકર માં તમે વિવિધ ભાષા જેવી કે હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, બંગાળી, પંજાબી અને કન્નડ સહિત તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં ફોટો, નામ અને છબી સાથે ભારતીય તહેવાર પોસ્ટર મેકર દ્વારા સર્જનાત્મક ડિઝાઇન બનાવી શકો છો.

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

દિવાળીના પોસ્ટર મેકરને મિનિટોમાં વાપરવા માટે તૈયાર ટેમ્પલેટ સાથે બનાવો. તમે માર્કેટિંગ માટે દિવાળી પોસ્ટર 2023 બનાવી શકો છો. શેર કરવા અને ડાઉનલોડ કરવા માટે હેપ્પી દિવાળી પોસ્ટર નમૂનાઓ. તે પ્રકાશ અને સમૃદ્ધિનો તહેવાર છે અને આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે. દીપાવલી, દિવાળી, તિહાર અથવા દિપાવલી તરીકે પણ ઓળખાય છે.

દિવાળી પોસ્ટર કેવી રીતે બનાવવું

12 નવેમ્બરે દિવાળી પોસ્ટર 2023 ડિઝાઇન કરવા માટે Diwali Poster Maker એપનો ઉપયોગ કરો. હેપ્પી દિવાળી બેનર, દિવાળી ફ્લાયર, દીપાવલી ડિસ્કાઉન્ટ ઑફર પોસ્ટર વગેરે બનાવો. દિપાવલી કા દિવાળી પોસ્ટર મેકર 2023 એપ બનાવવું ખૂજ સરળ છે. લક્ષ્મી પૂજા પોસ્ટર મેકર પાસે લક્ષ્મી પૂજા પોસ્ટર 2023નું નવીનતમ સંગ્રહ છે. શુભેચ્છાઓ સાથે લક્ષ્મી પૂજા તહેવારની પોસ્ટ બનાવવા માટે લક્ષ્મી પૂજા પોસ્ટર મેકર ઓનલાઇન બનાવી શકો છો.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

વાઘ બારસ પોસ્ટર મેકરનો ઉપયોગ ગોવત્સ દ્વાદશી અને ગુરુ દ્વાદશીની ઉજવણી માટે થાય છે. હેપ્પી વાઘ બારસ પોસ્ટરમાં શુભેચ્છાઓ સાથે અનોખી પૂજા ગાયની પૃષ્ઠભૂમિ છે. કાલી ચૌદસ પોસ્ટર મેકર તમને દેવી કાલી પોસ્ટર બનાવવાની મંજૂરી આપે છે. કાલી ચૌદસ પોસ્ટરમાં અદ્ભુત રૂપ ચૌદસ ટેમ્પલેટનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. નરક ચતુર્દશીને ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો   દિવાળી રંગોળી ડિઝાઇન: દિવાળી માટે રંગોળીની બેસ્ટ ડિઝાઇન, આ દિવાળી પર બનાવો આકર્ષક રંગોળી.

બિઝનેશ પોસ્ટર પણ બનાવી શકો છો.

ગુજરાતી ન્યૂ યર પોસ્ટર મેકર એ તમારી ઉજવણીને વ્યક્તિગત કરવાની સંપૂર્ણ રીત છે. બધાને સાલ મુબારક અથવા નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવવા માટે હેપી ન્યૂ યર પોસ્ટર મેકર બનાવી શકાય છે. ગોવર્ધન પૂજા પોસ્ટર મેકર અને ભગવાન કૃષ્ણ અન્નકુટ મહોત્સવ પોસ્ટ પણ સામેલ છે. બિઝનેસ માટે કસ્ટમ પોસ્ટર બનાવવા માટે હેપ્પી લાભ પંચમ પોસ્ટર મેકર અને સુભ લાભ પંચમ પોસ્ટર તમારા માટે યોગ્ય પસંદગી છે. વ્યવસાય દિવસ શરૂ કરવા માટે લાભ પંચમ પોસ્ટરને કસ્ટમાઇઝ કરો. વ્યવસાયની શરૂઆતથી જ લાભ પંચમી પોસ્ટ બનાવવા માટે લાભ પંચમ પોસ્ટર મેકરનો ઉપયોગ કરી શકો છો.

આ એપ ને પ્લે સ્ટોર પરથી Free માં ડાઉનલોડ કરીને તમે દિવાળીની શુભેચ્છાઑ તમારા સગા સનબંધી અને મિત્રવર્તુળમાં પાઠવી શકો છો. આ APP ની ડાઉનલોડ લિન્ક નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

અગત્યની લીંક

APP ડાઉનલોડ કરવા માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
દિવાળી પોસ્ટર એપ
દિવાળી પોસ્ટર એપ

Leave a Comment

error: Content is protected !!