JNV Admission 2025: નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 ના પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા

JNV Admission 2025: નવોદય પ્રવેશ ફોર્મ 2025: સમગ્ર ભારતમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કે જે આવતા વર્ષે ધોરણ 6 માં પ્રવેશે છે તેના માટે સરકાર દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ ધોરણ 6 માં બાળકને એડમિશન મળે છે અને ધોરણ 6 થી 12 સુધીનો તમામ અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા Free માં પ્રોવાઈડ કરે છે. આ માટે જો તમારું કે તમારા સગા સબંધીનું બાળક એચએએલ ધોરણ 5 માં આભાસ કરે છે તો તે બાળક આ અરજી કરી શકે છે અને તેની પરીક્ષા જાન્યુઆરી 2025માં હશે. આ JNV Admission 2025 માટેના ફોર્મની માહિતી, નોટિફિકેશન વિષેની વધુ માહિતી મેળવવીએ.

JNV Admission 2025

પરીક્ષાનુ નામજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025
પરીક્ષા આયોજનનવોદય વિદ્યાલય સમિતિ દ્વારા
પ્રવેશ ધોરણધોરણ 6
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024
પરીક્ષા તારીખ18 જાન્યુઆરી 2025
ઓફીસીયલ વેબસાઇટhttps://cbseitms.rcil.gov.in/nvs/
પરીક્ષા માધ્યમગુજરાતી/હિન્દી/અંગ્રેજી

આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

નવોદય પ્રવેશ ફોર્મ 2025

નવોદય પ્રવેશ ફોર્મ 2025 માટે સૌપ્રથમ તમારે ડિટેલ નોટિફિકેશન વાંચી સમજી અને ત્યાર બાદ તેના નિયમ અનુસાર અને જરૂરી ડૉક્યુમેન્ટ સાથે આ અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તમારે નવોદયની ઓફિશિયલ વેબસાઇટ https://navodaya.gov.in/ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2025 પર ક્લિક કરવાનું રહેશે. એટ્લે નવી વેબસાઇટ ખુલશે.
  • ઓનલાઈન અરજી કરતાં પહેલા જરૂરી આધાર પુરાવા તેમાં અપલોડ કરવાના હોય છે. તે નિયત સાઇઝમાં સ્કેન કરીને તૈયાર રાખવા.
  • હવે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થિનીએ તમામ માહિતી ભરો.
  • ત્યાર બાદ માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરો.
  • જરૂરી તમામ માહિતી ભર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો અને પ્રિન્ટ આઉટ કાઢીને રાખી લો.
આ પણ વાંચો   NMMS જાહેરનામું 2024: ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળતી રૂપિયા 48000 શિષ્યવૃતિ પરીક્ષાનું જાહેરનામું જાહેર.

જરૂરી આધાર પુરાવાઓ

  • વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા આપેલું નિયત નમૂના વાળું સહી સિક્કા વાળું પ્રમાણ પત્ર.
  • વિદ્યાર્થીનો ફોટો
  • વિદ્યાર્થીની સહી
  • વિદ્યાર્થીના વાલીની સહી
  • આધારકાર્ડ / રહેણાંકનું પ્રમાણપત્ર

આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

ઉપર દર્શાવવામાં આવેલા ડૉક્યુમેન્ટ JPEG ફોર્મેટમાં 10 હી લઈને 100 KB સુધીની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થયાની તારીખ15 જુલાઇ 2024
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024
પરીક્ષા તારીખ18 જાન્યુઆરી 2025

અગત્યની લીંક

ધોરણ 6 માટે પરીક્ષા ફોર્મ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
નવોદય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
આચાર્યનું પ્રમાણપત્ર માટે PDF ના પાનાં નંબર 28 ની પ્રિન્ટ કાઢવીઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
JNV Admission 2025
JNV Admission 2025

Leave a Comment

error: Content is protected !!