ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: Dry fruits Cheapest Market: લોકો ડ્રાઈફુટ્સને સારી રીતે શિયાળામાં ખોરાકમાં ઉપયોગ કરે છે. આ ઋતુમાં સારી ઇમ્યુનિટી વધારવા અને ઠંડીથી બચવા માટે ઉપયોગ કરતાં હોય છે. ત્યારે આપણે જોઈએ તો ડ્રાઈફૃટ્સના ભાવો આસમાને પહોચી ગયા છે. અમુક અમુક ડ્રાઈફૃટ્સની ખરીદી કરવી મોંધી બની ગઈ છે. ત્યારે અમે જે ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટની વાત કરવાના છીએ ત્યાં 40 રૂપિયે બદામ અને 30 રૂપિયે કાજુ મળે છે. આવો જોઈએ ક્યાં આવેલું છે આ માર્કેટ.

ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ

ડ્રાઈફ્રૂટ્સની આ સમયે ખૂબ જ માંગ રહે છે. જેના લીધે તેના ભાવોમાં વધારો થતો હોય છે. લોકો ઠંડીમાં ડ્રાઈફૃટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ ડ્રાઈફૃટ્સ મોંઘા હોવાને લીધે તેને સૌકોઈ ખરીદી શકતા નથી. પણ દેશમાં એવી જગ્યા પણ છે જ્યાં રીંગણાં બટેટાની જેમ ડ્રાઈફૃટ્સ મળે છે.

આ પણ વાંચો: 2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.

હવે આપણે જોઈએ કે ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ ક્યાં આવેલું છે. સામાન્ય રીતે કાજુ બદામ 900 થી 1000 રૂપિયે કિલો મળતા હોય છે પણ ઝારખંડનો એક જિલ્લો છે આપને અહી 100 રૂપિયાની અંદર મળી જશે. જે જિલ્લાનું નામ છે જામતાડા. ભલે તેનું નામ આપણે ઓનલાઈન સ્કેમ માટે સંભાળ્યું હોય પરંતુ જામતાડામા સસ્તા કાજુ બદામ માટે પણ ઓળખાઈ છે અને તેને કાજુ નગરી પણ કહે છે. અહી દર વર્ષે હજારો ટન કાજુ ઉત્પન્ન થાય છે.

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

આ પણ વાંચો   FD Interest Rate: આ 5 બેન્કો ફિક્સ ડિપોઝિટ પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, જુઓ કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ આપે છે

40 રૂપિયે કિલો બદામ અને 30 રૂપિયે કિલો કાજુ

ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ મા જામતાડામા આપણે 1000 રૂપિયે કિલો મળતી બદામ અહી આપને 40 રૂપિયે કિલો અને 900 રૂપિયે કિલો મળતા કાજુ 30 રૂપિયે કિલો મળી જશે. જામતાડામા સસ્તા કાજુ બદામ મળવા પાછળનું કારણ છે ત્યાનું ઉત્પાદન. જામતાડાના એક ગામમાં લગભગ 50 એકર મા કાજુની ખેતી થાય છે. અહી કાજુના મોટા મોટા બગીચા આવેલા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ
ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ

Leave a Comment

error: Content is protected !!