Recover SMS: રિકવર SMS: ઘણી વખત આપણે મોબાઇલમા એકસ્ટ્રા બિન જરૂરી SMS આવતા હોય તો તેમને ડિલીટ કરી ડેટા હોઈએ છીએ. ત્યારે ક્યારેક એવા જરૂરી SMS જો સાથે ડિલીટ થઈ જાય તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમાં ઘણા અગત્યના SMS ખોઈ બેસવનો વારો આવે છે. આ માટે માટે તમને બતાવવામાં આવેલી ટ્રીકની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજ Recover SMS કરી શકો છો. જે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે. જેથી તમને તમારા અજ્ઞના SMS ફરી પાછા મેળવી શકો છો. આવો જોઈએ વધુ માહિતી.
Recover SMS
ઘણી વખત આપણે આપણાં મોબાઇલમા સ્ટોરેજ ફૂલ હોવાને લીધે સ્પેસ ખાલી કરવાના ચક્કરમાં ફોન માથી તમામ SMS ડિલીટ કરી નાખીએ છીએ. એવામાં ઘણી વખત જરૂરી SMS પણ ડિલીટ થઈ જાય છે. ત્યારે આ ડિલીટ થયેલા મેસેજને Recover SMS કઈ રીતે કરી શકાય એ અગત્યની બાબત છે. કારણ કે લોકોના અગત્યના SMS ઘણી જગ્યા પર ફરી થી જરૂર પડતી હોય છે. જેના લીધે આ SMS ફારથી કેવી રીતે મેળવી શકાય તે અગત્યની બાબત છે.
આ પણ વાંચો: બેસ્ટ 5G ફોન: 15000 સુધીમાં શાનદાર 5G ફોન, આ મોડલમાં મળશે 6000 mAh ની દમદાર બેટરી.
તમારી સાથે પણ આવું બન્યું હશે. કે ફોન માથી જરૂરી SMS ડિલીટ થઈ ગયો હોય. એવામાં તમે ગૂગલની મદદથી એક ટ્રીક અપનાવીને Recover SMS કરી શકો છો. પરંતુ આ માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરવાના રહેશે. તેમજ સ્ટેપમાં બતાવવામાં આવેલ પ્રક્રિયા કરવી પડશે.
આ રીતે કરો Recover SMS
- સૌથી પહેલા તમારા ફોન માથી ડિલીટ થયેલા ડેટા માટે Google બેકઅપ કામ કરે છે? તો આ પ્રક્રિયા કામ કરશે.
- Google દ્વારા એન્ડરોઈડ ફોન USER ને SMS નું બેકઅપ પણ આપે છે.
- બેકઅપ માટે સૌથી પહેલા તમારા ફોનમાં રહેલ સેટિંગ્સમાં જાઓ.
- હવે સ્ક્રોલ ડાઉન કરી ને નીચે આપેલ Google પર ટેપ કરો.
- હવે Backup Option પર ટેપ કરો.
આ પણ વાંચો: Richest Village: આ છે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ, 15 થી વધુ બેન્કો અને 5000 કરોડની થાપણ
- ત્યાર બાદ તમને Backup By Google One નું તોગલ ઓન દેખાવું જરૂરી છે.
- ત્યાર બાદ Backup ડિટેલ્સમાં SMS & MMS Messages લીસ્ટમાં જોવા મળશે.
- જેમાં તમે ડેટા જોવા મળે તો તમે તેને Recover SMS કરી શકો છો.
- ત્યાર બાદ બેકઅપ નવ પર જઈને તમારા SMS રિકવર મેળવી શકો છો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

1 thought on “Recover SMS: મોબાઇલમા રહેલા SMS ભૂલથી થઈ ગયા છે ડિલીટ, તો ચિંતાના કરો આ રીતે કરો રિકવર.”