PM Modi Garbo: PM નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો, ધ્વનિ ભાનુશાલીએ ગાયો, સાંભળો આ ગરબો

PM Modi Garbo: PM મોદી લખેલો ગરબો: નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. લોકો માતાની નવદિવસ સુધી પુજા, આરાધનાના કરશે. દરરોજ નવા નવા ડ્રેશિંગ સાથે ગરબા રમવા જાય છે. ગુજરાતના જુદા જુદા સિંગરના ગરબા પોતાના ઘરે વગાડતા હોય છે. ત્યારે આપના દેશના PM નરેન્દ્ર મોદીજીએ હાલમાં જ એક ગરબો લખ્યો છે અને તેને ધ્વનિ ભાનુશાલી દ્વારા મ્યુસિક આપીને લોન્ચ કર્યો છે ત્યારે આ ગરબો ખૂબ જ ફેમસ થઈ ગયો છે. તમે પણ આ ગરબાને સંભળાવવા માટે નીચે લિન્ક આપેલી છે. આવો જોઈએ આ PM Modi Garbo ના લિરિક્સ.

PM Modi Garbo

PM Modi Garbo લખેલો છે તેને મ્યુસિક અને વિડીયો સાથે રીલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધામધુમથી ઉજવાતા આ નવ દિવસ નવરાત્રીના માતા દુર્ગાની આરાધના કરે છે. ત્યારે આપના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આ નવલા નોરતામાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે ત્યારે હાલમાં જ એક PM મોદી દ્વારા લખાયેલ ગરબો ફેમસ થઈ ગયો છે. અને તેને મ્યુસિક સાથે વિડીયો પણ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વિજયા દશમી 2023: વિજયા દશમી અને દશેરા બંન્ને અલગ અલગ છે, શું તમે જાણો છો; આવો જોઈએ તમારા પ્રશ્નોનું સમાધાન.

ધ્વનિ ભાનુશાલી દ્વારા ગવાયો

એચએએલ નવરાત્રીના તહેવારમાં આ PM Modi Garbo લખેલો છે તેને રીલીઝ કરવામાં આવ્યો છે. અને આ ગરબો ધણી ભાનુશાલી દ્વારા ગવાયો છે. તનીસ્ક બાગચિએ સ્વર આપ્યા છે. અને જેકી ભાગનાની એ આ ગીતના નિર્માતા છે. આ ગરબો યુટ્યુબ પર રીલીઝ કરવાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લખેલ ગરબા તનીસ્ક બાગચના સ્વર અને ધ્વનિ ભાનુશાલી એ સૂર આપ્યા છે. સંગીતના આ જાદુ નવરાત્રિ દરમિયાન ગુજરાતની આ સંસ્કૃતિમાં જોવા માટે પ્રેરિત કરે છે.

PM Modi Garbo ના લિરિક્સ

ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

આ પણ વાંચો   વિજયા દશમી 2023: વિજયા દશમી અને દશેરા બંન્ને અલગ અલગ છે, શું તમે જાણો છો; આવો જોઈએ તમારા પ્રશ્નોનું સમાધાન.

ઘૂમે તેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તનડું ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાચા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તનડું ડોલાવે ને, મનડુ ઝુમાવાતો

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.


સૌનેરે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો

અગત્યની લીંક

સંપૂર્ણ ગરબો સાંભળવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
PM Modi Garbo
PM Modi Garbo

1 thought on “PM Modi Garbo: PM નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો, ધ્વનિ ભાનુશાલીએ ગાયો, સાંભળો આ ગરબો”

Leave a Comment

error: Content is protected !!