ADC Recruitment 2023: ADC ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક ADC Recruitment 2023ની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 10 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
ADC Recruitment 2023
| આર્ટિકલનું નામ | ADC Recruitment 2023 |
| ભરતી સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્ક લી. |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | વિવિધ |
| કુલ જગ્યા | 115 થી વધારે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ઓક્ટોબર 2023 |
| અરજી મોડ | ઓનલાઈન, પોસ્ટ, કુરિયર |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.adcbank.coop/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ ADC Recruitment 2023ની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ ADC Recruitment 2023ની ભરતી ની પોસ્ટ માં વિવિધ 115 + જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- સિનિયર મેનેજર
- સિનિયર મેનેજર લોન
- મેનેજર
- મેનેજર લોન
- મેનેજર આઇટી
- ડેપ્યુટી મેનેજર
- ડેપ્યુટી મેનેજર લોન
- ડેપ્યુટી મેનેજર આઈટી
- એપ્રેન્ટિસ ક્લાર્ક
1. સિનિયર મેનેજર
- કુલ જગ્યા – 15
- શૈક્ષણિક લાયકાત – એકાઉન્ટ / બેંકિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ સાથે સ્નાતક
- વય મર્યાદા – 45 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com
2. સિનિયર મેનેજર લોન
આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં સિનિયર મેનેજર લોન ની માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા – 10
- શૈક્ષણિક લાયકાત -એકાઉન્ટ/કૃષિ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ સાથે સ્નાતક
- વય મર્યાદા – 45 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
3. મેનેજર
- કુલ જગ્યા – 15
- શૈક્ષણિક લાયકાત -લઘુત્તમ 8 વર્ષનો અનુભવ સાથે સ્નાતક જેમાંથી 4 વર્ષ એકાઉન્ટ/બેંકિંગ ક્ષેત્ર/માર્કેટિંગ ક્ષેત્રમાં.
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.
4. મેનેજર લોન
- કુલ જગ્યા – 10
- શૈક્ષણિક લાયકાત -લઘુત્તમ 8 વર્ષનો અનુભવ સાથે સ્નાતક જેમાંથી ખાતા/કૃષિ ક્ષેત્રમાં 4 વર્ષનો અનુભવ
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
5. મેનેજર આઇટી
આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં મેનેજર આઇટી ની માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા – 10
- શૈક્ષણિક લાયકાત -આઇટીમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા બેન્કિંગ/ફાઇનાન્સ/આઇટી ઉદ્યોગને આઇટી કેડર માટે ધ્યાનમાં લેવામાં આવશે.
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
6. ડેપ્યુટી મેનેજર
- કુલ જગ્યા – 32
- શૈક્ષણિક લાયકાત -બેંકિંગ / ફાઇનાન્સ / એકાઉન્ટ્સ સેક્ટર / માર્કેટિંગ ક્ષેત્રનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ સાથે સ્નાતક.
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
7. ડેપ્યુટી મેનેજર લોન
આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં મેનેજર આઇટી ની માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા – 10
- શૈક્ષણિક લાયકાત -બેંકિંગ/ફાઇનાન્સ/કૃષિ ક્ષેત્રનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ સાથે સ્નાતક.
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
8. ડેપ્યુટી મેનેજર આઈટી
- કુલ જગ્યા – 15
- શૈક્ષણિક લાયકાત -માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આઇટીમાં ડિગ્રી / ડિપ્લોમા લાયકાત.
- વય મર્યાદા – 40 વર્ષ
- પગાર ધોરણ – નિયમ અનુસાર
- પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ.
9. એપ્રેન્ટિસ ક્લાર્ક
- કુલ જગ્યા – નોટિફિકેશનમાં દર્શાવવામાં આવી નથી.
- શૈક્ષણિક લાયકાત – મિનિમમ 50% માર્કસ સાથે માન્ય યુનિવર્સિટીમાથી ગ્રેજયુએટની ડિગ્રી ધરાવતા અથવા અભ્યાસ કરતાં તેમજ કોમ્પ્યુટરના જાણકાર
- વય મર્યાદા – 18 વર્ષ કે તેથી વધારે
- પગાર ધોરણ – 17,500
- પસંદગી પ્રક્રિયા – ઇન્ટરવ્યુ દ્વારા 11 માસના કરાર આધારિત
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://www.adcbank.coop/index.php પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અથવા
ઉમેદવારો પોતાની અરજી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લિમિટેડ
ગાંધી બ્રીજ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ, અમદાવાદ- 380014 મોકલી શકશો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
