VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023; https://vmc.gov.in

VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં ભરતી: VMC Bharti 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે VMC Recruitment 2023 એટ્લે કે વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેવારો 06 ઓક્ટોબર 2023 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે. આ ભરતીમાં સ્ટાફ નર્સ, મીડવાઈફરી તેમજ અન્ય પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

VMC Recruitment 2023

આર્ટિકલનું નામVMC Recruitment 2023
ભરતી સંસ્થાવડોદરા મહા નગરપાલિકા
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા30
અરજી કરવાની છેલ્લી તારીખ06 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://vmc.gov.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ VMC Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 22 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 22 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ VMC Recruitment 2023 માં વિવિધ 30 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • સ્ટાફનર્સ / બ્રધર્સ
  • મીડવાઈફરી (NPM)
  • પબ્લિક હેલ્થ મેનેજર
  • સિનિયર ડીઆર ટીબી, ટીબી, એચઆઈવી સુપર વાઇઝર (NTEP)
  • ટીબી , એચ.વી. – NTEP પ્રોગ્રામ

1. સ્ટાફનર્સ / બ્રધર્સ

  • કુલ જગ્યા – 21
  • શૈક્ષણિક લાયકાત – ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માથી BSC (નર્સિંગ)નો કોર્ષ અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મીડવાઈફરીનો કોર્ષ, તથા ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. તેમજ બેઝિક કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • વય મર્યાદા – 45 વર્ષ કે તેથી વધુ
  • પગાર ધોરણ – 13,000/-
આ પણ વાંચો   GPSC ભરતી 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં વિવિધ 309 પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024.

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

2. મીડવાઈફરી (NPM)

  • કુલ જગ્યા – 06
  • શૈક્ષણિક લાયકાત – ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માથી BSC (નર્સિંગ) કે બેઝિક BSC (નર્સિંગ)ની ડિગ્રી કોર્ષ અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માથી જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો કોર્ષ, અને ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માથી નર્ષ પ્રેકટિશનર મીડવાઈફરીનો પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્ષ ફરિજિયાત. તેમજ બેઝિક કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • વય મર્યાદા – 58 વર્ષ કે તેથી વધુ
  • પગાર ધોરણ – 30,000/- + ઇન્સેન્ટીવ

3. પબ્લિક હેલ્થ મેનેજર

  • કુલ જગ્યા – 01
  • શૈક્ષણિક લાયકાત – પબ્લિક હેલ્થમાં અનુસ્નાતક / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક / MBBS / BAMS / BHMS તથા સરકારી / NGO સંસ્થામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામના અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય તેમજ અંગ્રેજી તથા બેઝિક કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • વય મર્યાદા – 58 વર્ષ કે તેથી વધુ
  • પગાર ધોરણ – 25,000/-

4. સિનિયર ડીઆર ટીબી, ટીબી, એચઆઈવી સુપર વાઇઝર (NTEP)

  • કુલ જગ્યા – 01
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ વિદ્યાશાખા માથી સ્નાતક તથા કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ. તથા ટુ વ્હીલર લાઇસન્સ હોવો જોઈએ. તથા NTEP માં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અથવા કોઈપણ પબ્લિક હેલ્થ પ્રોગ્રામમાં સુપર વાઇઝર તરીકેનો ઓછાં માં ઓછો 5 વર્ષનો અનુભવ તથા સ્થાનિક ભાષા ના જાણકાર તથા સ્થાનિક વિસ્તારમાં કામગીરી કરવા સક્ષમ
  • વય મર્યાદા – 45 વર્ષ કે તેથી વધુ
  • પગાર ધોરણ – 20,000/-

આ પણ વાંચો: ONGC Recruitment 2023: ONGCમાં 445 વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર;https://ongcindia.com

5. ટીબી , એચ.વી. – NTEP પ્રોગ્રામ

  • કુલ જગ્યા – 01
  • શૈક્ષણિક લાયકાત – સ્નાતક અથવા ઇન્ટરમીડીએટ (10+2) અને MPW / LHV / ANM હેલ્થ વર્કરની કામગીરીનો અનુભવ અથવા આરોગ્યનો ઉચ્ચતર સર્ટિફિકેટ કોર્ષ / સલાહકાર અથવા TBHV નો માન્ય સંસ્થા માથી કરેલ કોર્ષ તથા કોમ્પ્યુટરનો કોર્ષ (ઓછામાં ઓછો 2 મહિનાનો)
  • વિશેષ લાયકાત – MPW નો ટ્રેનીંગ કોર્ષ અથવા સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ
  • વય મર્યાદા – 58 વર્ષ કે તેથી વધુ
  • પગાર ધોરણ – 13,000/-
આ પણ વાંચો   VMC ભરતી 2024: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ 220 પોસ્ટ પર ભરતી, પગાર ધોરણ 70000

પસંદગી પ્રક્રિયા

આ VMC Recruitment 2023 માટે ઉમેદવાર ની પસંદગી પરીક્ષા આધારે કે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે જે વડોદરા માં નાગપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવશે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
VMC Recruitment 2023
VMC Recruitment 2023

1 thought on “VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023; https://vmc.gov.in”

Leave a Comment

error: Content is protected !!