Surat Apprentice Recruitment: સુરત મહા નગરપાલિકામાં એપ્રેન્ટિસો માટે 1000 જેટલી જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023.

Surat Apprentice Recruitment: SMC એપ્રેન્ટિસ ભરતી: સુરત ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સુરત મહા નગરપાલિકામાં Surat Apprentice Recruitment માટેની જાહેરાત બાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 30 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.

Surat Apprentice Recruitment

આર્ટિકલનું નામSurat Apprentice Recruitment
ભરતી સંસ્થાસુરત મહા નગરપાલિકા (SMC)
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા1000
નોકરીનું સ્થળ સુરત
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ Surat Apprentice Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 19 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 21 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ Surat Apprentice Recruitment માં વિવિધ 1000 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • ઇલેક્ટ્રિશિયન / વાયરમેન
  • ફિટર
  • ડ્રાફ્ટ્સમેન (સિવિલ)
  • સર્વેયર
  • મિકેનિક (મોટર વ્હીકલ)
  • મિકેનિક (રેફ્રીજેરેટોર એન્ડ એર કન્ડિશનીંગ)
  • મિકેનિક ડીઝલ
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • મેડિકલ લેબ ટેક. (પેથોલોજી)
  • એકાઉન્ટસ એક્ઝિક્યુટિવ
  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0
  • માઇક્રો ફાઇનન્સ એક્ઝિક્યુટિવ
આ પણ વાંચો   જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

1. ઇલેક્ટ્રિશિયન / વાયરમેન

  • કુલ જગ્યા – 80
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

2. ફિટર

આ Surat Apprentice Recruitment આવી છે તેમાં ફિટર ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 20
  • ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

3. ડ્રાફ્ટ્સમેન (સિવિલ)

  • કુલ જગ્યા – 20
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.

4. સર્વેયર

  • કુલ જગ્યા – 20
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

5. મિકેનિક (મોટર વ્હીકલ)

આ Surat Apprentice Recruitment આવી છે તેમાં મિકેનિક (મોટર વ્હીકલ) પોસ્ટ માટે ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 05
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

6. મિકેનિક (રેફ્રીજેરેટોર એન્ડ એર કન્ડિશનીંગ)

  • કુલ જગ્યા – 05
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 8050/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

7. મિકેનિક ડીઝલ

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 7700/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ
આ પણ વાંચો   UGVCL ભરતી 2024: ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024

8. હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર

  • કુલ જગ્યા – 150
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 7700/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

9. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

આ Surat Apprentice Recruitment આવી છે તેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 180
  • શૈક્ષણિક લાયકાત – ITI ટ્રેડ પાસ
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 7700/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

10. મેડિકલ લેબ ટેક. (પેથોલોજી)

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત – ધોરણ 12 (કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી વિષય સાથે) + BSC
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 9000/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

11. એકાઉન્ટસ એક્ઝિક્યુટિવ

  • કુલ જગ્યા – 200
  • શૈક્ષણિક લાયકાત – B.Com. (M. Com. ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.)
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 9000/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

12. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0

આ Surat Apprentice Recruitment આવી છે તેમાં ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0 પોસ્ટ માટે ની માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

  • કુલ જગ્યા – 200
  • શૈક્ષણિક લાયકાત – B. A. / BCA
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 9000/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ

13. માઇક્રો ફાઇનન્સ એક્ઝિક્યુટિવ

  • કુલ જગ્યા – 100
  • શૈક્ષણિક લાયકાત – B.Com. / BBA
  • વય મર્યાદા – 18 વધારે
  • પગાર ધોરણ – 9000/-
  • તાલીમનો સમયગાળો – 1 વર્ષ
આ પણ વાંચો   ITI Apprenticeship 2023: ITI પાસ ઉમેદવારો માટે 1140 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Surat Apprentice Recruitment
Surat Apprentice Recruitment

Leave a Comment

error: Content is protected !!