વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ: ભારતના નવનિર્મિત વારાણસી ક્રિકેટ સ્ટેડિયમને ભગવાન શિવની ઝલક, ડમરુ ત્રિશુળ અને બિલીપત્રની ડિઝાઇનથી સજ્જ કરાશે; જુઓ ફોટાઑ દ્વારા.

વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ: Varansi Cricket Stadium: ભગવાન શિવની નગરી વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમ બનાવવા માટે આજે PM મોદી સાહેબે આધાર શીલા મૂકવામાં આવી હતી. જે નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયાંનું પાયાનું કામ શરૂ કરવા માટે શીલા મુકાઇ છે આ શીલા બાદ આ વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ ની ફેસબુક પર ફોટો શેર કરવાં આવ્યા હતા તેમજ નરેન્દ્ર મોદીજી એ પણ સંબોધન આપતા કહ્યું હતું કે આ આ સ્ટેડિયમની ડિઝાઇન ભગવાન શિવના અવતારમાં જોવા મળી છે. આવો જોઈએ કઈ કઈ રીતે શણગારવામાં આવ્યું છે આ સ્ટેડિયમ.

વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ

ભગવાન શિવ નગરી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આજે પીએમ મોદીજી અને ઉતરપ્રદેષ્ણ મુખ્યમંત્રી યોગીજી સાથે શીલા મૂકવામાં ઘણા ટોચના નેતા હાજર રહ્યા હતા. તેમજ PM મોદીજી સભા સંબોધતા કહ્યું હતું કે આ વારાણસી ક્રિકેટ સ્ટેડિયમની ડિઝાઇન ભગવાન શિવને સમર્પિત છે. અહી આજુબાજુના ખેલાડીઓને ટ્રેનીંગનો લાભ મળશે. UP નું આ પહેલું સ્ટેડિયમ હશે જેમાં BCCI પણ યોગદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન સચિન તેંદુલકર, રોજર બિનની, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, જાય શાહ જેવા દિગ્ગજ હસીઓ હાજરી આપી હતી.

આ પણ વાંચો: વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.

30 એકરમાં વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ

PM મોદીજીના મત ક્ષેત્રમાં વારાણસી રાજતળાવના ગંજારીમાં 30 એકરથી વધુ વિસ્તારમાં આ વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થવા જઈ રહ્યું છે.આ સ્ટેડિયમ અંદાજિત 450 કરુડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે. જેમાં UP સરકાર 121 કરોડ રૂપિયા જમીન સંપાદન કરવામાં આવશે. તેમજ BCCI દ્વારા 330 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ સ્ટેડિયમમાં 30,000 જેટલા લોકોની કાર્યક્ષમતા હશે.

આ પણ વાંચો   ક્રિકેટનો અનોખો રેકોર્ડ: 1 બોલમાં 6 કિમી દોડીને બનાવ્યા 286 રન, જુઓ ક્યારે બની હતી આવી ઘટના.

સ્ટેડિયમની ડિઝાઇન

આ સ્ટેડિયમમા બેસવા માટે વારાણસીના ઘટોની સીડી જેવી ડિઝાઇન કરવામાં આવશે. તેમજ આ સ્ટેડિયમને બનાવવા માટે લગભગ 3 વર્ષનો સમય લાગશે. તથા આ સ્ટેડિયમનું મુખ્ય બિલ્ડીંગ ભગવાન શિવજીના ડમરુ આકારનું હશે. આ સ્ટેડિયમ અતિઆધુનિક સુવિધાથી સુસજ્જ હશે. જેમાં ફ્લાડ્લાઇટ્સ, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને તમામ આધુનિક સિવિધા વાળું ક્લબ હાઉસનો સમાવેશ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં ક્રિકેટરોએ માટે અલગ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હશે.

સ્ટેડિયમની થીમ

વારાણસીના ગંજરીમાં બનવા જઈ રહેલ આધુનિક વારાણસી ક્રિકેટ સ્ટેડિયમની થીમ ધાર્મિક હશે. જે ભારત દેશનું પહેલું એવું સ્ટેડિયમ હશે જેની ડિઝાઇનમાં ભગવાન શિવજી અને તેમની નગરી કાશીનો નઝરો જોવા મળશે. જેમાં અર્ધ ચન્દ્રાકાર ચેટનું કવર, ત્રિશૂલ ની ડિઝાઇન જે ફ્લડલાઇટ્સમાં જોવા મળશે તેમજ બેઠક વ્યવસ્થા ઘાટ આકારની તેમજ આગળના ભાગોમાં બીલીપત્રો આકારની ધાતુની ચાદરો જેવી ડિઝાઇ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

આ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પર ભગવાન શિવજીના પ્રિય એવા બિલીપત્રની જેમ ડિઝાઇન તૈયાર કરવાંમાં આવશે. આ સ્ટેડિયાંનો બહારનો ભાગ ગંગાઘાટની સીડીઓની જેમ દેખાશે. આ તમ્મ ડિઝાઇન ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર કરવામાં આવશે. UP નું આ ત્રીજું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ
વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ

4 thoughts on “વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ: ભારતના નવનિર્મિત વારાણસી ક્રિકેટ સ્ટેડિયમને ભગવાન શિવની ઝલક, ડમરુ ત્રિશુળ અને બિલીપત્રની ડિઝાઇનથી સજ્જ કરાશે; જુઓ ફોટાઑ દ્વારા.”

Leave a Comment

error: Content is protected !!