Jio Value Plans: Jio વેલ્યૂ પ્લાન્સ: Jio recharge Plans: રિલાયન્સ Jio એ દેશની દિગ્ગજ ટેલિફોનિક કંપની છે. જે Users માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. તેમજ સસ્તા ડેટા સાથે અન્ય ઘણું બધુ બેનિફિટ આપે છે. અને હાલમાં તો તેમના 5G નેટવર્કથી લોકો Free માં ફાયદો ઉઠાવી રહયા છે. ત્યારે આ કંપની દ્વારા લોકો માટે સસ્તા રિચાર્જ અને લાંબા સમયની વેલીડિટી માટે પ્રખ્યાત છે. આ માટે હાલમાં જીઓ દ્વારા Jio Value Plans લોન્ચ કરવાં આવ્યા છે. જેમાં 28 દિવસની વેલડીટી થી લઈને 336 દિવસની વેલીડિટી સાથે આવે છે. તો આવો જોઈએ આ Jio Value Plans વિશેની માહિતી.
Jio Value Plans
રીલાયન્સ Jio દેશની મોટી કંપની છે. jio પોતાના યુઝર્સ માટે હંમેશા સસ્તા પ્લાન ઓફર કરે છે. ગ્રાહકોની સુવિધા માટે Jio પોતાના પોર્ટફોલિયાને ઘણા સેગમેંટમાં ડિવાઈડ કરી રાખ્યો છે. તેમાં આ સેકશન માં એક Jio Value Plans પણ છે. તેમાં જીઓ તરફથી ગ્રાહકોને ત્રણ ધમાકેદાર રિચાર્જ પ્લાન આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
આ Jio Value Plans જે રિચાર્જ પ્લાન અવેલેબલ છે તેમાં યુઝર્સને 28 દિવસ, 84 દિવસ અને 336 દિવસ વેલીડિટી મળે છે. એટ્લે કે કંપની દ્વારા અહિયાં પણ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન પસંદ કરવાની સુવિધા આપે છે. આવો જોઈએ આ કેટેગરી વાળા રિચાર્જ પ્લાન વિશે.
155 રૂપિયા વાળો પ્લાન
જીઓ વેલ્યૂ પ્લાન્સમાં લીસ્ટમાં આ સૌથી નાનો રિચર પ્લાન છે. જો 155 રૂપિયા વાળું રિચાર્જ કરવો છો તો તેમાં તમને 28 દિવસની વેલીડિટી મળે છે. તેમજ 28 દિવસ સુધી Free કોલિંગ, આ ઉપરાંત 300 SMS મળે છે. પરંતુ આ પ્લાન એ લોકો માટે નથી કે જેને ડેટાની જરૂર પડે છે. કારણકે આ પ્લાનમાં users ને માત્ર 2GB ડેટા મળે છે.
395 રૂપિયા વાળો પ્લાન
Jio Value Plans માં ગ્રાહકોને તેમાં તમને 84 દિવસની વેલીડિટી મળે છે. તેમજ 84 દિવસ સુધી Free કોલિંગ, આ ઉપરાંત 1000 SMS મળે છે. તેમજ આ પ્લાનમાં 6GB ડેટા ઓફર કરે છે. તેમજ આ પ્લાનમાં Jio TV, Jio Cinema, અને Jio Cloud નું Free Subscription મળે છે.
આ પણ વાંચો: Recover SMS: મોબાઇલમા રહેલા SMS ભૂલથી થઈ ગયા છે ડિલીટ, તો ચિંતાના કરો આ રીતે કરો રિકવર.
1559 રૂપિયા વાળો પ્લાન
જીઓનો આ સૌથી મોંઘો પ્લાન છે. આ પ્લાનમાં Users ને 336 દિવસની વેલીડિટી આપવામાં આવે છે. એટ્લે કે 11 મહિના જેટલી વેલીડિટી આપે છે. તેમજ આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો થાય છે. આ પ્લાનમાં users ને વેલીડિટી દરમિયાન 24 GB ડેટા ઓફર કરે છે. તેમજ 3600 SMS મળવા પાત્ર છે. Jio TV, Jio Cinema, અને Jio Cloud નું Free Subscription મળે છે.
અગત્યની લીંક
| Jio Value Plans માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
