સબ ઈન્સ્પેકટર ભરતી: સશસ્ત્ર સીમા બલમાં સબ ઈન્સ્પેકટર સહિત અન્ય પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023.

સબ ઈન્સ્પેકટર ભરતી: SSB SI Recruitment 2023: ઈન્સ્પેકટરની ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે SSBમાં સબ ઈન્સ્પેકટર ભરતી માટેની જાહેરાત બાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 19 નવેમ્બર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.

સબ ઈન્સ્પેકટર ભરતી 2023

આર્ટિકલનું નામસબ ઈન્સ્પેકટર ભરતી
ભરતી સંસ્થાસશસ્ત્ર સીમા બલ (SSB IB)
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા111
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ19 નવેમ્બર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://ssb.gov.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ સબ ઈન્સ્પેકટર ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 19 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023

જગ્યાનું નામ

આ સબ ઈન્સ્પેકટર ભરતી માં વિવિધ 111 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • સબ ઈન્સ્પેક્ટર (પાયોનિયર)
  • સબ ઈન્સ્પેક્ટર (ડ્રૉફ્ટ્સમેન)
  • સબ ઈન્સ્પેક્ટર (કોમ્યુનિકેશન)
  • સબ ઈન્સ્પેક્ટર (સ્ટાફ નર્સ ફીમેલ)

કુલ જગ્યા

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

આ SSB SI Recruitment 2023 માં વિવિધ 111 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

આ પણ વાંચો   RMC ભરતી 2023: રાજકોટ મહા નગરપાલિકામાં 219 જગ્યા પર ક્લાર્ક સહિત અન્ય પોસ્ટ પર ભરતી, પગારધોરણ 63200 સુધી
જગ્યાનુ નામકુલ જગ્યા
સબ ઈન્સ્પેક્ટર (પાયોનિયર)20
સબ ઈન્સ્પેક્ટર (ડ્રૉફ્ટ્સમેન)03
સબ ઈન્સ્પેક્ટર (કોમ્યુનિકેશન)59
સબ ઈન્સ્પેક્ટર (સ્ટાફ નર્સ ફીમેલ)29
કુલ જગ્યા111

શૈક્ષણિક લાયકાત

આ SSB SI Recruitment 2023 માં વિવિધ 111 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • સબ ઈન્સ્પેક્ટર (પાયોનિયર) – કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી / ડિપ્લોમા હોવો આવશ્યક છે
  • સબ ઈન્સ્પેક્ટર (ડ્રૉફ્ટ્સમેન) – સંબંધિત વેપારમાં ITI માંથી 2 વર્ષના નેશનલ ટ્રેડ્સમેન પ્રમાણપત્ર સાથે 10મું પાસ અને AUTOCAD કોઈપણ અખિલ ભારતીય શાળા અને સંસ્થામાં એક વર્ષના અનુભવનો 1 વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ
  • સબ ઈન્સ્પેક્ટર (કોમ્યુનિકેશન) – ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે વિજ્ઞાનમાં ડિગ્રી
  • સબ ઈન્સ્પેક્ટર (સ્ટાફ નર્સ ફીમેલ)
  • સાયન્સમાં 12મું પાસ હોવું જરૂરી છે. સાથે જનરલ નર્સિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અને સેન્ટ્રલ / સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ અને માન્ય હોસ્પિટલમાં બે વર્ષનો અનુભવ.

આ ભરતીમાં વધારે શકીશનિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

આ પણ વાંચો: GRD SRD Recruitment: ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 225 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023

વયમર્યાદા

આ સબ ઈન્સ્પેકટર ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

અરજીફી

આ SSB SI ભરતી માં ઉમેદવારોને ફીની ચુકવણી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરવાની રહેશે.

  • જનરલ, EWS તથા OBC કેટેગરી – 200 રૂપિયા
  • ST, SC, આર્મી ઓફિસર, મહિલા ઉમેદવારો – 0 રૂપિયા

આ અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ SSB SI ભરતી માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરશે.

  • લેખિત પરીક્ષા
  • ફિજીકલ પરીક્ષા
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ
આ પણ વાંચો   જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

પગાર ધોરણ

આ સબ ઈન્સ્પેકટર ભરતી માં ઉમેદવારોની પસાદગી પામ્યા બાદ લેવલ – 6 પ્રમાણે 35,400 થી 1,12,400 સુધી પગાર ધોરણ નિયત કરેલ છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://applyssb.com/SSB_SI/applicationAfterIndex પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યાર બાદ અરજી ફી ભરી દો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
સબ ઈન્સ્પેકટર ભરતી
સબ ઈન્સ્પેકટર ભરતી

1 thought on “સબ ઈન્સ્પેકટર ભરતી: સશસ્ત્ર સીમા બલમાં સબ ઈન્સ્પેકટર સહિત અન્ય પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023.”

Leave a Comment

error: Content is protected !!