GPSC Recruitment 2024: GPSC દ્વારા વિવિધ 450 જગ્યા પર ભરતી, જુઓ અરજી વિશેની તમામ માહિતી

GPSC Recruitment 2024: GPSC ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 450 જેટલી જગ્યા પર ભરતી થશે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાનં રહેશે. અરજી કર્યા બાદ તેમની પ્રાથમિક કસોટી ત્યારબાદ મુખ્ય કસોટી અને તેના પછી ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંગી કરવામાં આવે છે. જો તમે પણ આ પોસ્ટ માટે નિયત લાયકાત ધરાવો છો તો તમે તેમની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

GPSC Recruitment 2024

આર્ટિકલનું નામGPSC ભરતી 2024
ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
વર્ષ2024
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા450
નોકરીનું સ્થળ ગુજરાત (ભારત)
અરજી કરવાની શરૂઆત12 ઓગસ્ટ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

અગત્યની તારીખ

આ GPSC ભરતી 2024ની જાહેરાત આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 09 ઓગસ્ટ 2024
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 12 ઓગસ્ટ 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024

જગ્યાનું નામ

આ GPSC Recruitment 2024ની જાહેરાત આવી છે જેમાં નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમજ તેની વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  1. નાયબ બાગાયત નિયામક (વર્ગ 1)
  2. સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિક સાયકોલોજી જૂથ) (વર્ગ 2)
  3. ટેકનિકલ એડવાઈઝર (વર્ગ 1)
  4. વીમા તબીબી અધિકારી(આયુર્વેદ) (વર્ગ 2)
  5. લેક્ચરર(સિલેક્શનસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા (વર્ગ 1)
  6. લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા (વર્ગ 1)
  7. પેથોલોજીસ્ટ(તજજ્ઞ સેવા) (વર્ગ 1)
  8. મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) (વર્ગ 1)
  9. માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) (વર્ગ 1)
  10. પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો. (વર્ગ 1)
  11. રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ 3)
  12. આસીસ્ટન્ટ મેનેજર (વર્ગ 3)
  13. મદદનીશ ઈજનેર(સિવિલ)(GMC) (વર્ગ 2)
  14. મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) (વર્ગ 2)
  15. જુનિયર ટાઉન પ્લાનર, (GMC) (વર્ગ 2)
  16. હેલ્થ ઓફિસર, (GMC) (વર્ગ 2)
  17. અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) (વર્ગ 3) (GMC)
  18. સ્ટેશન ઓફિસર (GMC) (વર્ગ 3)
આ પણ વાંચો   Indian Navy Recruitment: ઇંડિયન નેવીમાં 224 વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023.

કુલ જગ્યા

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

આ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી આવી છે જેમાં કુલ 450 જગ્યા પર ભરતી કરવામાં આવશે તે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

જગ્યાનું નામકુલ જગ્યા
નાયબ બાગાયત નિયામક (વર્ગ 1)02
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિક સાયકોલોજી જૂથ) (વર્ગ 2)02
ટેકનિકલ એડવાઈઝર (વર્ગ 1)01
વીમા તબીબી અધિકારી(આયુર્વેદ) (વર્ગ 2)09
લેક્ચરર(સિલેક્શનસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા (વર્ગ 1)05
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા (વર્ગ 1)06
પેથોલોજીસ્ટ(તજજ્ઞ સેવા) (વર્ગ 1)14
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) (વર્ગ 1)22
માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) (વર્ગ 1)16
પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો. (વર્ગ 1)02
રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ 3)300
આસીસ્ટન્ટ મેનેજર (વર્ગ 3)18
મદદનીશ ઈજનેર(સિવિલ)(GMC) (વર્ગ 2)16
મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) (વર્ગ 2)06
જુનિયર ટાઉન પ્લાનર, (GMC) (વર્ગ 2)02
હેલ્થ ઓફિસર, (GMC) (વર્ગ 2)11
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) (વર્ગ 3) (GMC)11
સ્ટેશન ઓફિસર (GMC) (વર્ગ 3)7
કુલ જગ્યા450

શૈક્ષણિક લાયકાત

આ GPSC દ્વારા વિવિધ પદો માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે. દરેક પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે.

વયમર્યાદા

આ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના માટે ઉમેદવારોની વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ આયોગ દ્વારા નિયત કરવામાં આવેલ નિયત કરેલ છે. અને કેટેગરી પ્રમાણે ઉમેદવારોને ઉમરમાં છૂટછાટ મળવા પાત્ર છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

પસંદગી પ્રક્રિયા

આ GPSC Recruitment 2024 ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની પસંદગી પ્રાથમિક કસોટી, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ અને ત્યારબાદ DV દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો   GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યારબાદ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ Apply Online પર જવાનું રહેશે.
  • ત્યારબાદ અરજીફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  • હવે માંગવામાં આવેલા જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ કરી દો.
  • હવે ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરો.
  • ત્યારબાદ ભવિષ્યના રૅફરન્સ માટે અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
GPSC Recruitment 2024
GPSC Recruitment 2024

GPSC ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gpsc.gujarat.gov.in/

GPSC દ્વારા કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે ?

450 જગ્યા પર

Leave a Comment

error: Content is protected !!