PM Matru Vandna Scheme: PM માતૃ વંદના યોજના: ગુજરાત સરકાર દ્વારા લોકો માટે અઢળક યોજનાઑ ચલાવવામાં આવ છે. જેમાં ખેડૂતો માટે, વિદ્યાર્થીઑ માટે, મહિલાઓ માટે, લોન સહાય, સાધન સહાય વગેરે જેવી ઘણી યોજના ચલાવવામાં આવે છે અને લોકોને આર્થિક રીતે મદદ અને પગભર બનાવવા માટે મદદરૂપ બને છે. તેમાં એક યોજના કે જે PM Matru Vandna Scheme એટ્લે કે PM માતૃ વંદના યોજના ચલાવવામાં આવે છે જેમાં ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા રૂપિયા 6000 ની સહાય આપવામાં આવે છે.
PM Matru Vandna Scheme
સરકાર દ્વારા વર્ષ 2017થી ગર્ભવતી મહિલાઓને મદદ માટે પ્રધાન મંત્રી માતુત્વ વંદના યોજના ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સહાયનો લાભ લેવા માટે મહિલાઓને કઈ રીતે અરજી કરવી તેમજ કેવી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી શકે તેની માહિતી મેળવવીએ.
આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં
PM માતૃ વંદના યોજના
વધપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ માતૃત્વ યોજનાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મહિલાને પ્રથમ પ્ર્ગ્નેંસી દરમિયાન રૂપિયા 5 હજાર અને બીજી પ્રેગ્નેન્સી દરમિયાન રૂપિયા 6000 ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. બીજી પ્રગ્નેન્સી દરમિયાન જો બીજું બાળક છોકરી હોય તો જ બીજી વખત આ સહાય ચૂકવવામાં આવે છે. અને તે 2 હપટમાં આપવામાં આવે છે.
માપદંડ
આ યોજનાનો લાભ લેવા માટે તેના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે જે પૂર્ણ હોય તો આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો.
- આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
- BPL કાર્ડ ધારકો જ આ લાભ લઈ શકે છે.
- અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીની મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.
- મનરેગા જોબ કાર્ડ ધારક, કિસાન સન્માન નિધિના લાભાર્થીને આ લાભ મળશે.
આ પણ વાંચો: Home Loan Rate: ઘર માટે હોમ લોન લેવી છે, કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમતો આ લાભ લેવા માટે ગર્ભવતી મહિલાને પોતાની નજીકની આંગણવાડી કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
- તેના પછી આ યોજનાનો લાભ લઈ શકે છે.
- હવે તેના માટે ઓફિશિયલ વેબસાઇટ https://wcd.nic.in/ પર જવાનું રહેશે.
- ત્યથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- હવે આ અરજી ફોર્મમાં જરૂરી આધાર પુરાવાઓ જોડીને તમારી નજીકની આંગણવાડી કેન્દ્રમાં આ અરજી જમા કરાવવાની રહેશે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
