લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

લાઇસન્સ પરીક્ષા બુક: Driving license PDF Book: ડ્રાઇવિંગ લાયસન્સ PDF બુક: વાહન ચલાવવામાં માટે ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ RC બુક, વીમો, PUC સર્ટિફિકેટ વગેરે જરૂરી ડૉક્યુમેન્ટ રાખવા ફરજિયાત છે. આ માટે જો તમારી ઉમર 18 વર્ષની થઈ ગઈ છે અને તમારે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું છે તો તમારે RTO ના નિયમ અનુસાર બે પરીક્ષા પાસ કરવી જરૂરી છે. જેમાં એક કોમ્પ્યુટર પરીક્ષા અને બીજી ટેસ્ટ ડ્રાઈવ. જેમાં કોમ્પ્યુટર પરીક્ષામાં 15 જેટલા પ્રશ્નો પુછવામાં આવે છે અને સાચા ઉતર આપ્યા બાદ પાસ થયેલ ઉમેદવારોને આગળની પરીક્ષામાં જવા દેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષામાં પૂછાઇ તેવા પ્રશ્નોની એક Free PDF મૂકવામાં આવી છે જે તમને ઉપયોગી બનશે.

લાઇસન્સ પરીક્ષા બુક

આર્ટિકલનું નામલાઇસન્સ પરીક્ષા બુક
લેખનો પ્રકારPDF બુક તેમજ ઓનલાઈન ટેસ્ટ પેક્ટિસ
વિભાગ RTO
ફાયદોRTOની ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પરીક્ષામાં ઉપયોગી
ઓફિશિયલ વેબસાઇટhttps://parivahan.gov.in/parivahan/

આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

Driving license PDF Book

RTO દ્વારા લોકોને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, PUC સર્ટિફિકેટ, વાહન રજીસ્ટ્રેશન, ડ્રાઇવિંગ સ્કૂલ, વાહન ટ્રેકિંગ જેવી જુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે લોકોને વાહન ચલાવવા માટે ઓફિશિયલ લાઇસન્સની જરૂર પડે છે. જેમાં લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર રાઈઝ્ડ પરીક્ષા આપવી છે. આ પરીક્ષામાં નીચે મુજબ દર્શાવેલા પ્રશ્નો પૂછાતા હોય છે. જેને લઈને લોકોને આ પરિક્ષાની તૈયારી કરવા માટે PDF તથા APP ની મદદથી આ પરીક્ષા પાસ થઈ શકાય છે. આવો જોઈએ આ લાઇસન્સ પરીક્ષા બુકમાં કેવે કેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે.

  • RTO વિભાગ દ્વારા લાઇસન્સ ની પરીક્ષામાં સામાન્ય વાહન બાબતેના પ્રશ્નો જેના 4 ઓપશન સાથે જવાબ આપના હોય છે.
  • ટ્રાફિક અને રસ્તામાં તમને જોવા માલ્ટા જુદા જુદા પ્રકારના ચિન્હો બાબતે પ્રશ્નો પૂછાતા હોય છે.
આ પણ વાંચો   Home Loan Rate: ઘર માટે હોમ લોન લેવી છે, કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ.

પરીક્ષા

કોમ્પ્યુટર લક્ષી પરીક્ષા – આ પરીક્ષામાં MCQ એટ્લે કે 1 પ્રશ્ન ના 4 જવાબ માથી કોઈ એક સાચો જવાબ પસંદ કરવાનો હોય છે. આ પરિક્ષાની તમે નીચે આપેલ લિંકની મદદથી પ્રેક્ટિસ કરી શકો છો. જેથી RTO કક્ષાએ લેવાતી પરીક્ષામાં સમય મર્યાદામાં તમે આ પરીક્ષા આસાનીથી પાસ કરી શકો છો.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

પ્રેક્ટિકલ પરીક્ષા – આ પરીક્ષામાં તમારે તમારું વાહન લઈને RTO દ્વારા નિયત કરેલ જગ્યા પર અને નિયમ અનુસાર વાહન ચલાવવાનું રહેશે.

જો તમે આ બંને પરીક્ષામાં ઉતીર્ણ થઈ જશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમને મળી જશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે અહિં ક્લીક કરો
Free માં PDF ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
લાઇસન્સ પરીક્ષા બુક
લાઇસન્સ પરીક્ષા બુક

Leave a Comment

error: Content is protected !!