PMGKAY યોજના: PMHKAY Yojna 2023: ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા દેશના લોકો માટે જુદી જુદી યોજના ચલાવી લોકોને આર્થિક અને સાધન સહાય આપતા રહે છે. દેશના લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે અન્ય રાજયમાં ચુંટણીમાં PM મોદી દ્વારા PMGKAY યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી દેશના 80 કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. અને આ યોજના નો લાભ 5 વર્ષ સુધી મળવા પાત્ર છે. આવો જોઈએ વધુ માહિતી.
PMGKAY યોજના 2023
PM મોદી છતીસગઢ રાજયમાં ચૂંટણી પ્રચારમાં દરમિયાન મોટી જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાતમાં આ PMGKAY યોજના એટ્લે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી 5 વર્ષ સુધી ગરીબોન વિનામુલ્યે રાશન મળતું રહેશે. તેમની આ જાહેરાતથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
તેમણે જાહેરત કરતાં જણાવ્યુ છે કે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપનારી યોજનાને ભાજપ સરકાર હવે આગામી 5 વર્ષ માટે આગળ વધારશે.
मैंने निश्चय कर लिया है कि देश के 80 करोड़ गरीबों को मुफ्त राशन देने वाली योजना को भाजपा सरकार अब अगले 5 साल के लिए और बढ़ाएगी।
— BJP (@BJP4India) November 4, 2023
आपका ये प्यार और आशीर्वाद मुझे हमेशा पवित्र निर्णय करने की ताकत देता है।
– पीएम @narendramodi pic.twitter.com/R1D4DzwETg
આગામી 5 વર્ષ માટે આ યોજના લંબાવવામાં આવશે
આ PMGKAY યોજના એટ્લે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ નાગરિકોને 5 કિલો ઘઉં અને ચોખા મફતમાં મળે છે. તેની જાહેરાત 30 જૂન 2020 ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાને સમયાંતરે લંબાવવામાં આવતી રહી. સરકારે પહેલા આ યોજના ડિસેમ્બર 2023 સુધી લંબાવી હતી. ત્યાર બાદ આ PMGKAY યોજનાને આગામી 5 વર્ષ માટે લાગુ રાખવાની વાત કરી છે.
શું છે આ યોજના
પધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 1.70 લાખ કરોડ રૂપિયાની એક વ્યાપક પેકેજ છે જેથી કરીને કોરોના વાયરસ સામેની લડત લડવામાં મળી શકે. તેની જાહેરાત માર્ચ 2020 માં કરવામાં આવી હતી. જેથી સૌથી ગરીબ લોકો સુધી ભોજન અને પૈસા પહોચડવામાં આવી શકે જેથી તમને જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવામાં અને જરૂરિયાત પૂરી પાડવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
