દિવાળી રંગોળી ડિઝાઇન: દિવાળી માટે રંગોળીની બેસ્ટ ડિઝાઇન, આ દિવાળી પર બનાવો આકર્ષક રંગોળી.

દિવાળી રંગોળી ડિઝાઇન: Rangoli Design: રંગોળી PDF: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો આ તહેવાર પર જુદી જુદી રંગોળી કરતાં હોય છે. જેમાં અલગ અલગ આકર્ષક ડિઝાઇન અને આકર્ષક રંગ ભરીને સારો દેખાવ આપે છે. ત્યારે આ વર્ષે દિવાળી પર તમે પણ એક સુંદર અને આકર્ષક ડિઝાઇન બનાવીને તમારું ઘરને સજાવટ કરી શકો છો. તેમજ આ 5 દિવસના તહેવારમાં દરરોજ જુદી જુદી પેટર્નથી રંગોળી બનાવી શકો છો. આ માટે અમે દિવાળી રંગોળી ડિઝાઇન ની PDF લઈને આવી ગયા છીએ જેનાથી તમે પણ બનાવો આકર્ષક ડિઝાઇન.

દિવાળી રંગોળી ડિઝાઇન

આપણે ત્યારે વર્ષોથી ઘણી જૂની પરંપરા ચાલી આવે છે. દિવાળી પર દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે. અને દીવાઓથી સજાવટ કરવામાં આવે છે. અને તમે પણ દિવાળી રંગોળી ડિઝાઇન બનાવીને ઘરને સજાવી શકો છો. દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. ભારતમાં દરેક લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર આકર્ષક રંગોળી બનાવે છે. તેમજ હિન્દુ ધર્મમાં રંગોળી બનાવવી શુભ માનવમાં આવે છે. તેનાથી ઘરની શોભા વધી જાય છે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

રંગોળી ડિઝાઇન

રંગોળી ડિઝાઇન માટે પ્લે સ્ટોર પર ઘણી App અવેલેબલ છે. આ App માથી તમે સારી સારી રંગોળી ડિઝાઇન બનાવી શકો છો.

  • દેશભક્તિને લગતી રંગોળી
  • કળશ વાળી રંગોળી
  • ટપકવાળી રંગોળી
  • સરળ રંગોળી
  • ફ્રી હેન્ડ રંગોળી
  • ભગવાનની રંગોળી
  • નવી ડિઝાઇન વળી રંગોળી

Rangoli Design

પ્લે સ્ટોર પર 10000 કરતાં વધારે ડિઝાઇન વાળી રંગોળીઓ છે તેમજ તમે યુટ્યુબના માધ્યમથી રંગોળી બનાવી શકો છો. દીવાળી પર રંગોળી બનાવી ને તમારા ઘરને સુંદર બનાવી શકો છો. તેમજ આવનાર મહેમાનમાં ઘણી સારી છાપ પડે છે. તેમજ દિવાળી પર વેલકમ રંગોળી બનાવી શકો છો.

આ પણ વાંચો   51 શક્તિપીઠ: દુનિયામાં આ જગ્યા પર છે માતાજીના 51 શક્તિપીઠ, ભારત સિવાય અન્ય દેશોમાં પણ સ્થિત, જુઓ આખું લિસ્ટ અહીથી.

આ પણ વાંચો: Best Camera Smartphone: 200 મેગા પીક્સલ કેમેરા વાળા બેસ્ટ 5 સ્માર્ટફોન, જેમાં ફોટા પડશે DSLR જેવા.

તમે ફૂલોથી પણ અવનવી રંગોળી બનાવી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો તમે કલરથી પણ રંગોળી બનાવી શકો છો. તેમજ નાના બાળકો પણ આ રંગોળી બનાવતા શીખી શકે છે. દિવાળી રંગોળી ડિઝાઇન બનાવીને ઘરને સજાવી શકો છો. દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે.

અગત્યની લીંક

રંગોળી PDF માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
દિવાળી રંગોળી ડિઝાઇન
દિવાળી રંગોળી ડિઝાઇન

Leave a Comment

error: Content is protected !!