જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મહા નગરપાલિકા ભરતી: ક્લાર્ક ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે જામનગર મહા નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી તથા અન્ય પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેવારો માટે 14 ઓક્ટોબર 2023 પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં ક્લાર્ક સહિત અન્ય પોસ્ટ માટે પણ ભરતી હાથ ધારવામ આવી છે. તો આવો જોઈએ આ જુનિયર ક્લાર્ક ભરતી તથા અન્ય પોસ્ટ માટેની ભરતીની અગત્યની માહિતી.

જુનિયર ક્લાર્ક ભરતી 2023

આર્ટિકલનું નામજુનિયર ક્લાર્ક ભરતી
ભરતી સંસ્થાજામનગર મહા નગરપાલિકા (JMC)
વર્ષ2023
જગ્યાનુ નામજુનિયર ક્લાર્ક તથા અન્ય
કુલ જગ્યા60
અરજી કરવાની છેલ્લી તારીખ14 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.mcjamnagar.com/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ જુનિયર ક્લાર્ક ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 28 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 30 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ જુનિયર ક્લાર્ક ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 60 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • જુનિયર ક્લાર્ક
  • અધિક મદદનિશ ઇજનેર સિવિલ

1. જુનિયર ક્લાર્ક

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કરેલ હોવા જોઈએ. તથા ગુજરાતી તેમજ અંગ્રેજી ડેટાએન્ટ્રી વર્ક માટે કોમ્પ્યુટર ટાઈપિંગની ચોકસાઇ પૂર્વક 5000 કી ડિપ્રેશન પ્રતિ કલાક – 17 સબડો પ્રતિ મિનિટ સ્પીડ ધરાવતા હોવા જોઈએ. (સ્પીડ વિથ એક્યુરેસી). તથા ગુજરાત સિવીલ સર્વિસ ક્લાસીફિકેશન એન્ડ રિક્રૂટમેન્ટ (જનરલ) રૂલ્સ-1967 માં દર્શાવેલ વખતો વખતના સુધારા મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 15,500/-
  • પસંદગી પ્રક્રિયા – આ જુનિયર ક્લાર્ક ભરતીમાં ઓપરેટર માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.
આ પણ વાંચો   Income Tax Recruitment: ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદમાં વિવિધ પોસ્ટ માટે ભરતી, પગાર ધોરણ 142400 સુધી.
શૈક્ષણિક લાયકાત / અનુભવમળવાપાત્ર માર્કસ
ધોરણ 10 ની ટકાવારીના15 %
ધોરણ 12 / ધોરણ 12 સમકક્ષની ટકાવારીના15 %
કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક (ગ્રેજયુએશન)ની ટકાવારીના30%
જુનિયર ક્લાર્કની જગ્યાના અનુભવના
(એક વર્ષના 2% લેખે વધુમાં વધુ 5 વર્ષના 10%)
10%
CPT (કોમ્પ્યુટર પ્રોફિશિયન્શી ટેસ્ટ) (પ્રેક્ટિકલ પરિક્ષાના)30%
કુલ ટકાવારી100%

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

1. અધિક મદદનિશ ઇજનેર સિવિલ

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી બી. ટેક. અથવા બેચરલ ઓફ સિવિલ એન્જીનિયરીંગ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરીંગ પાસ. તથા સરકારશ્રી દ્વારા નિયત કરાયેલું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 17,000/-
  • પસંદગી પ્રક્રિયા -આ અધિક મદદનિશ ઇજનેર સિવિલ માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.
શૈક્ષણિક લાયકાત / અનુભવકેસ “એ” માં મળવાપાત્ર માર્કસકેસ “બી” માં મળવાપાત્ર માર્કસ
ધોરણ 10 ની ટકાવારીના15 % 15 %
ધોરણ 12 / ધોરણ 12 સમકક્ષની ટકાવારીના15 %
ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં55%
ડિપ્લોમા- ટુ- ડિગ્રી સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં10%
ડાઇરેક્ટ બી.ઇ. સીવિલ (બેચરલ ઓફ સિવિલ એન્જીનિયરીંગ) કરેલ હોય તેની ટકાવારીના 50%
માસ્ટર ડિગ્રી ઇન સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં10%10%
જુનિયર ક્લાર્કની જગ્યાના અનુભવના
(એક વર્ષના 2% લેખે વધુમાં વધુ 5 વર્ષના 10%)
10%10%
કુલ ટકાવારી100%100%

આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.

આ પણ વાંચો   ONGC Recruitment 2023: ONGCમાં 445 વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર;https://ongcindia.com

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
જુનિયર ક્લાર્ક ભરતી
જુનિયર ક્લાર્ક ભરતી

2 thoughts on “જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com”

Leave a Comment

error: Content is protected !!