પોસ્ટઓફિસ યોજના: પોસ્ટઓફિસની આ યોજનામાં 100 રૂપિયામાં મળશે આ લાભ, જાણો માહિતી.

પોસ્ટઓફિસ યોજના: Post Office Scheme: લોકો બચત કરવા માટે બેન્ક તથા જુદી જુદી યોજનાઓમા રોકાણ કરતાં હોય છે. ત્યારે પૈસાની બચતથી કરવા માટે બેન્કો, પોસ્ટ ઓફિસ, અન્ય પ્રાઈવેટ સેક્ટર, શેર બઝાર, SIP, લાઈફ ઈન્સ્યોરન્સ વગેરેમાં અઢળક સ્કીમો ચાલે છે. ત્યારે લોકો વધારે પૈસા મેળવવા માટે જે સેકટરમાં વધારે વ્યાજ મળે છે તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટઓફિસ યોજના ચાલે છે. જેમાં તમે 100 રૂપિયાના નાના રોકાણથી બચત કરી શકો છો. અને ભવિષ્ય માટે આ બચત તમને અને તમારા પરિવારને સેફ રાખે છે. આવો જોઈએ વધુ માહિતી.

પોસ્ટઓફિસ યોજના

જો તમે પણ પૈસાની બચત કરવા માંગો છો તો તમારે જાણવું જોઈએ કે કઈ જગ્યા પર વધારે વ્યાજ આપવામાં આવે છે. ત્યારે જોઈએ તો પોસ્ટઓફિસ યોજના ચાલે છે તેમાં તમે માત્ર 100 રૂપિયાના રોકાણ થી શરૂ કરી શકો છો અને પોસ્ટ ઓફિસમાં રોક્ન કરવું એ પણ સેફ છે. ત્યારે તમે પોસ્ટ ની RD યોજનામાં રોકાણ કરી શકો છો જેમાં તમે કેટલીક બેન્કો કરતાં આ યોજનામાં વધારે વ્યાજ મળવાપાત્ર છે. આ સ્કીમથી તમે ઘણી બચત કરી શકો છો.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

આજના સમયમાં બેન્ક સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ ખૂબ જ ઓછું છે. ત્યારે અમે આજે એવી પોસ્ટઓફિસ યોજના વિષે જણાવવાના છીએ કે જેમાં બેન્ક કરતાં વધારે વ્યાજ આપવામાં આવે છે. તથા નજીકની પોસ્ટ ઓફિસમાં આ યોજના શરૂ છે. તમે આ યોજના અંતર્ગત સામાન્ય 100 રુપિયાથી સામેલ થઈ શકો છો. અને સૌથી સારી બાબત એ છે કે પોસ્ટ ઓફિસની યોજના સંપૂર્ણ પણે સુરક્ષિત હોય છે.

આ પણ વાંચો   ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

બેન્ક VS પોસ્ટ ઓફિસ

જ્યારે પણ સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે લોકો બેંકમાં FD (ફિક્સ ડિપોઝિટ) કે RD (રિકરિંગ ડિપોઝિટ) વિષે વિચારે છે. પણ તમે જાણો છો કે તમે પોસ્ટ ઓફિસમાં RD કરવી શકો છો. પોસ્ટ ઓફિસમાં RD કરવી અને માત્ર 100 રૂપિયાના મામુલી રકમથી રોકાણ કરી શકો છો. આવો જોઈએ બેન્ક અને પોસ્ટ ઓફિસના RD વ્યાજ દરની સરખામણી.

વ્યાજ દર

ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના માટે સરકારે પોસ્ટ ઓફિસમાં RD માટે 6.7 ટકા વ્યાજ દર નિયત કરવામાં આવ્યો છે. આ યોજના એક વ્યવસ્થિત રોકાણ યોજનાની જેમ કાર્ય કરે છે. જ્યાં તમે દર મહિને કોઈએ કે નિશ્ચિત રકમ જમા કરો છો. પોસ્ટ ઓફિસ RD માટે લઘુતમ 100 રુપિયથી શરૂ કરી શકો છો. અને તમારે આ રકમ 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

બેન્ક અને પોસ્ટઓફિસ વ્યાજની સરખામણી

પોસ્ટ ઓફિસની RD ની તુલનામાં ઘણી બેન્કોના વ્યાજ દર ઓછા છે. ત્યારે આ બધાની વચ્ચે પોસ્ટ ઓફિસમાં વધુ RD માં વ્યાજ મળે છે. જોઈએ બંનેની સરખામણી

બેન્કનું નામવ્યાજનો દર
યાસ બેન્ક6.50%
SBI6.50%
ઇંડિયન ઓવરસીઝ બેન્ક6.50%
DBS બેન્ક6.50%
ઇન્ડસઇન્ડ બેન્ક6.50%
સાઉથ ઇંડિયન બેન્ક5.65%
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા5.60%
બંધન બેન્ક5.60%
Karur Vysya Bank5.35%
પંજાબ નેશનલ બેન્ક5.30%
IDBI બેન્ક5.25%
બેન્ક ઓફ મહારાષ્ટ્ર5.25%
બેન્ક ઓફ ઈન્ડિયા5.25%
કોટક મહિન્દ્રા બેન્ક5.20%
સિટી બેન્ક3.00%

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ માટે https://vyanjanrecipes.com/ જવાબદાર નથી.)

આ પણ વાંચો   લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
પોસ્ટઓફિસ યોજના
પોસ્ટઓફિસ યોજના

Leave a Comment

error: Content is protected !!