નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

નંબર પ્લેટના પ્રકાર: Types of Number plate: કલર પ્રમાણે નંબર પ્લેટ: એટમે જોયું હશે કે દરેક વાહનમાં નંબર પ્લેટ લગાવવામાં આવી હોય છે. આ નંબર પ્લેટમાં ઘણી વખત તમે જુદા જુદા પ્રકારના કલરની નંબર પ્લેટ પણ જોતાં હશો. આ નંબર પ્લેટમાં દરેક અલગ અલગ કલરની નંબર પ્લેટનો અલગ અલગ અર્થ થતો હોય છે પણ તમે આ વિશેની સંપૂર્ણ માહિતી ની સમાજ આપણે આ નંબર પ્લેટના પ્રકાર માં મેળવીશું તથા કઈ કલરની નંબર પ્લેટ કોને ફાળવવામાં આવે છે. આવો જોઈએ આ નંબર પ્લેટના પ્રકાર વિષેની માહિતી.

નંબર પ્લેટના પ્રકાર

જ્યારે પણ આપણે રસ્તાર પર હોઈએ છીએ ત્યારે દરેક વાહનોમાં નંબર પ્લેટ પર ધ્યાન જતું હોય છે. કારણ કે ઘણી વખત જુદા જુદા પ્રકારના કલરની નંબર પ્લેટ જોવા મળતી હોય છે. જેમાં સફેદ, પીળી, લીલી અને લાલ નંબર પ્લેટ જેવી નંબર પ્લેટના કલર જોતાં હોય છે પણ આ નંબર પ્લેટના ઘણા પ્રકારના કલરની નંબર પ્લેટ હોય છે. પરંતુ આ તમામ નંબર પ્લેટના પ્રકાર વિષે તમે નહીં જાણતા હોય. અથવા તમે આ સાતેય પ્રકારની નંબર પ્લેટના અર્થ વિશે તમે નહીં જાણતા હોય. આવો જોઈએ. આ નંબર પ્લેટના પ્રકાર ની માહિતી.

આ પણ વાંચો: GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.

સફેદ નંબર પ્લેટ

જો કોઈ માણસ પોતાના અંગત ઉપયોગ માટે વાહન ની ખરીદી કરે છે. તો તેમણે સફેદ કલરની નંબર પ્લેટ ફાળવવામાં આવશે. અને મોટા ભાગના વાહનોમાં સફેદ નંબર પ્લેટ જોવા મળે છે. સફેદ નંબર પ્લેટનો અર્થ એ બતાવે છે કે તે વાહન ખાનગી વાહનને અને વ્યક્તિગત વાહન માટે સફેદ નંબર પ્લેટને ફાળવવામાં આવે છે.

આ પણ વાંચો   બેસ્ટ 5G ફોન: 15000 સુધીમાં શાનદાર 5G ફોન, આ મોડલમાં મળશે 6000 mAh ની દમદાર બેટરી.

પીળી નંબર પ્લેટ

પીળી નંબર પ્લેટનો ઉપયોગ ફક્ત ઓટો, રિક્ષા, ટ્રક અને બસ માટે થાય છે. પીળી નંબર પ્લેટનો હેતુ સામાન્ય રીતે પેસેંજર વાહનો માટે થાય છે. અર્થાત પીળી નંબર પ્લેટ કોઈ પણ કોમર્શિયલ વાહનો માટે છે. પીળી નંબર પ્લેટ વાળા વાહનો માટે તેમના ડાઇવર પાસે કોમર્શિયલ લાઇસન્સ હોવું જરૂરી છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

કાળી નંબર પ્લેટ

આપણે ઘણી વખત ઘણા વાહનોમાં કળા રંગની નંબર પ્લેટ જોઈએ છીએ. આ નંબર પ્લેટો કોમર્શિયલ વાહનોનું સૂચન કરે છે. કળા રંગની નંબર પ્લેટ વાળું વાહન ચલાવવા માટે કોમર્શિયલ લાઇસન્સ જરૂરી છે. તમે ભાડાના વાહનોમાં અને લક્ઝરી હોટેલ પરિવહન વાહનોમાં આ કળા કલરની નંબર પ્લેટ જોવા મળે છે.

લીલા કલરની નંબર પ્લેટ

નંબર પ્લેટના પ્રકાર માં લીલા રંગની નંબર પ્લેટ એચએએલ ઘણી જગ્યા પર જોવા મળે છે. આ લીલા રંગની નામબર પ્લેટ એ ઇલેક્ટ્રીક વાહન છે તેવું જણાવે છે. આ લીલા રંગની નંબર પ્લેટ વાળા વાહનો વ્યક્તિગત કે ખાનગી અને વ્યાપારી વાહનો ભલે હોય પણ ઇલેક્ટ્રીક વાહનને લીલો રંગ આપવામાં આવે છે. તેમજ તેના અક્ષરોમાં અલગ અલગ કલરના જોવા મળે છે.

લાલ કલરની નંબર પ્લેટ

જો તમે ક્યારેય લાલ કલરના નંબર વાળું વહ જોવો છો તે વાહન હાલમાં જ નવું ખરીદ્યું છે. તેવું જાણવા મળે છે. આ લાલ કલરની નંબર પ્લેટનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી કાયમી નંબર પ્લેટ ઇન્સ્ટોલ ન થાય ત્યાં સુધી તે માત્ર અસ્થાયી રૂપે છે. નવી કાર ખરીદ્યા બાદ જ્યાં સુધી તમને કમી નંબર ના મળે ત્યાં સુધી આ લાલ કલરની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો   વીજ વપરાશ: ઘરમાં રાખેલા વીજ ઉપકરણોમાં કેટલી વીજળીનો ઉપયોગ થાય છે, અને તે કેવી રીતે જાણી શકાય; જુઓ અહીથી.

આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

બ્લ્યુ કલરની નંબર પ્લેટ

આ નંબર પ્લેટના પ્રકારમાં બ્લ્યુ કલરની નંબર પ્લેટ અને તેમાં સફેદ અક્ષરો લખેલા જોવા મળે છે. જે વિદેશી લાઇસન્સ પ્લેટોનો ઉપયોગ આરક્ષિત વાહનો માટે થાય છે. આ નંબર પ્લેટ CC (કોન્સ્યુલર કોર્પ્સ), UN (યુનાઈટેડ નેશન્સ), DC (ડિપ્લોમેટિક કોર્પ્સ) વગેરે જેવા અક્ષરો જોવા મળે છે. અને તેનો રાજ્ય કોડ હોતો નથી તેના બદલે દેશનો કોડ હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
નંબર પ્લેટના પ્રકાર
નંબર પ્લેટના પ્રકાર

8 thoughts on “નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.”

Leave a Comment

error: Content is protected !!