Air India Recruitment: એર ઈન્ડિયા ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી, પગાર ધોરણ 45000 સુધી.

Air India Recruitment: એર ઈન્ડિયા ભરતી 2023: નોકરીની જરૂરિયાત વાળા ઉમેદવારો માટે ગુજરાતમાં Air India Recruitment એટ્લે કે એર ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામા કુલ 61 જેટલી પોસ્ટ પર ભરતી કરવાં આવશે તેમજ સીધી ભરતી કરવામાં આવશે આ ભરતીમાં ગુજરાતમાં 30 અને 31 ઓક્ટોબર તેમજ 1 અને 2 અને 03 નવેમ્બરના રોજ ઇન્ટરવ્યુ યોજાશે. જેમાં નિયત લાયકાત ધરવતા અને નોકરી મેળવવાની ઈચ્છા રાખનાર નિયત સ્થળે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.

Air India Recruitment 2023

આર્ટિકલનું નામAir India Recruitment
ભરતી સંસ્થાએર ઈન્ડિયા
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
નોકરી સ્થળગુજરાત
કુલ જગ્યા61
ઇન્ટરવ્યુ તારીખ30 અને 31 ઓક્ટોબર તથા 01 અને 02 તથા 03 નવેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://www.aiasl.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ Air India Recruitment ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 15 ઓક્ટોબર 2023
  • ઇન્ટરવ્યુ તારીખ 30 અને 31 ઓક્ટોબર તથા 01 અને 02 તથા 03 નવેમ્બર 2023

જગ્યાનું નામ

આ Air India Recruitment માં ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 61 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • ડયુટી મેનેજર
  • ડયુટી ઓફિસર
  • જુનિયર ઓફિસર
  • સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
  • રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર
  • હેન્ડીમેન
  • હેન્ડીવુમન
આ પણ વાંચો   GRD SRD Recruitment: ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 225 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023

કુલ જગ્યા

આ એર ઈન્ડિયા માં ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 61 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

આ પણ વાંચો: GRD SRD Recruitment: ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 225 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023

જગ્યાનું નામકુલ જગ્યા
ડયુટી મેનેજર01
ડયુટી ઓફિસર01
જુનિયર ઓફિસર01
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ03
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ06
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ12
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ03
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ03
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર06
હેન્ડીમેન15
હેન્ડીવુમન10
કુલ જગ્યા61

શૈક્ષણિક લાયકાત

આ એર ઈન્ડિયાની ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેના માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

વય મર્યાદા

આ Air India Recruitment માં અરજી કરનાર ઉમેદવારની ઉમર નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામવય મર્યાદા
ડયુટી મેનેજર55 વર્ષ સુધી
ડયુટી ઓફિસર50 વર્ષ સુધી
જુનિયર ઓફિસર28 વર્ષ સુધી
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ35 વર્ષ સુધી
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ28 વર્ષ સુધી
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ28 વર્ષ સુધી
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ35 વર્ષ સુધી
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ28 વર્ષ સુધી
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર28 વર્ષ સુધી
હેન્ડીમેન28 વર્ષ સુધી
હેન્ડીવુમન28 વર્ષ સુધી

આ પણ વાંચો: વાહન માલિક જાણકરી: કોઈપણ વાહનના નંબર પરથી જાણો વાહન માલીકનું નામ, https://parivahan.gov.in/parivahan

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

પગાર ધોરણ

આ એર ઈન્ડિયા ભરતીમાં માં પસંદગી પામનાર ઉમેદવાર નીચે મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.

આ પણ વાંચો   ANAND ONGC Recruitment: આણંદ ONGCમાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2023.
જગ્યાનું નામવય મર્યાદા
ડયુટી મેનેજર45,000/-
ડયુટી ઓફિસર32,200/-
જુનિયર ઓફિસર28,200/-
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ24,640/-
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ23,640/-
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ20,130/-
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ24,640/-
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ23,640/-
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર20,130/-
હેન્ડીમેન17,850/-
હેન્ડીવુમન17,850/-

ઇન્ટરવ્યુ સ્થળ તથા તારીખ

આ ભરતીમાં ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ સ્થળ અને તારીખ નીચે મુજબ દર્શાવેલા છે.

  • આ ભરતી માટે તા. 30 અને 31 ઓક્ટોબર તથા 01, 02 અને 03 નવેમ્બરે સવારે 9:30 કલાક થી લઈને બપોરે 12:30 કલાક સુધી લેવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
  • ઇન્ટરવ્યુ સ્થળ – એન્જિનિયરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત – 363520 (Engineering & Maintenance Workshop, In front of Rajkot International Airport, Hirasar, Rajkot, Gujarat – 363520)

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદ વડે જાહેરતને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત છો કે નહીં તે ચકાસો.
  • ત્યાર બાદ ઈર ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ https://www.aiasl.in/ પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી માહિતી ભરી દો.
  • હવે માંગવામાં આવેલા તમામ આધાર પુરાવા જોડી દો.
  • ત્યાર બાદ તમારે ઉપર મુજબના સરનામા પર જે તે તારીખ પ્રમાણે રૂબરૂ અરજી ફોર્મ લઈને ઇન્ટરવ્યુ આપી દો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Air India Recruitment
Air India Recruitment

4 thoughts on “Air India Recruitment: એર ઈન્ડિયા ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી, પગાર ધોરણ 45000 સુધી.”

Leave a Comment

error: Content is protected !!