Rojgar samachar 2023: ગુજરાત રોજગાર સમાચાર : Employment News : Gujarat Rojgar Samachar PDF Download 2023 : ગુજરાત સરકાર , કેંદ્ર સરકાર, વીવીધ બોર્ડ,નિગમો,સરકારી કંપનીઓ, બેંકો, આર્મી,નેવી,કોસ્ટ ગાર્ડ વગેરે દ્વારા વીવીધ ખાલી જગ્યાઓ પર ભરતીઓ બહાર પડતી હોય છે. આ નવી બહાર પડતી સરકારી ભરતીઓની માહિતી રોજગારી વાંચ્છુ ઉમેદવારો સુધી પહોંચાડવાનુ કામ ગુજરાત રોજગાર સમાચાર સામયિક કરે છે. જે દર સપ્તાહે ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થાય છે.
ગુજરાત રોજગાર સમાચાર 2023
રોજગાર સમાચાર જેને ગુજરાતી EMployment News તરીકે પણ ઓળખવામા આવે છે. તેમા નવી સરકારી ભરતીઓની માહિતી ઉપરાંત જનરલ નોલેજ ક્વિઝ પણ આપવામા આવે છે. જેને વાંચીને ઉમેદવારો પોતાનુ જનરલ નોલેજ વધારી શકે છે.
સરકારી નોકરીઓ મેળવવા હાલ ખૂબ જ કમ્પીટીશન ચાલી રહી છે. સરકારી નોકરી માટે તૈયારી કરનાર ઉમેદવારે નવી બહાર પડતી ભરતીઓની માહિતીથી જાણકાર રહેવું જરૂરી છે. જેથી તેનાથી કોઇ ભરતી જાણ બહાર ન રહિ જાય અને તે સમયસર ફોર્મ ભરી શકે. આવી આજની પરિસ્થિતીમાં ઉમેદવારો સરકારી નોકરીઓ અને ભરતી વિશે સમયસર જાણી શકસે અને તેઓની ઉમેદવારી નોંધાવી શકશે.
આ પણ વાંચો: ફણગાવેલા મગની ભેળ બનાવવાની રેસિપી
Employment News
ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત સરકાર ના માહિતી ખાતા દ્વારા દર સપ્તાહે પ્રકાશીત કરવામા આવે છે. તેમા આ સપ્તાહની બહાર પડેલી વીવીધ સરકારી ભરતીઓની માહિતી આપવામા આવે છે. રોજગાર સમાચાર મા નીચેના જેવી નવી સરકારી ભરતીઓની માહિતી હોય છે.
- GPSC ભરતી
- બેંક ભરતી
- IBPS ભરતી
- સ્ટાફ સીલેકશન ભરતી
- નેવી ભરતી
- કોસ્ટ ગાર્ડ ભરતી
- આંગણવાડી ભરતી
- તલાટી ભરતી
- આરોગ્ય વિભાગ ભરતી
- ગૌણ સેવા ભરતી
- પંચાયત વિભાગની ભરતીઓ
- ઓજસ ભરતી
- વિદ્યાસહાયક ભરતી
- પોલીસ ભરતી
- ફોરેસ્ટ ભરતી
- શિક્ષક ભરતી
- કોમ્પ્યુટર ઓપરેટર ભરતી
- સરકારના વિવિધ વિભાગોમા બહાર પડતી અન્ય ભરતીઓ
આ પણ વાંચો: જિઓ ના નવા ફેમીલી રીચાર્જ પ્લાન
ગુજરાત રોજગાર સમાચાર કેમ ડાઉનલોડ કરવું?
- રોજગાર સમાચાર 2023 ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ગુજરાત સરકારના માહિતી ખાતાની ઓફીસીયલ વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઇટમા Publications વિભાગમાં જવાનુ રહેશે.
- તેમા gujarat Rojgar samachar વિભાગ આપેલ છે તેના પર ક્લીક કરો.
- આ વિભાગમા સપ્તાહવાઇઝ રોજગાર સમાચારની pdf મેળવી શકશો.
Rojgar samachar 2023 Download
રોજગાર સમાચાર પ્રકાશીત તારીખ | ડાઉનલોડ લીંક |
19 એપ્રીલ 2023 | Click here |
12 એપ્રીલ 2023 | Click here |
5 એપ્રીલ 2023 | Click here |
29 માર્ચ 2023 | Click here |
22 માર્ચ 2023 | Click here |
15 માર્ચ 2023 | Click here |
8 માર્ચ 2023 | Click here |
1 માર્ચ 2023 | Click here |
રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?
https://gujaratinformation.gujarat.gov.in/
રોજગાર સમાચાર ક્યારે પ્રસિદ્ધ થાય છે ?
દર બુધવારે
રોજગાર સમાચાર કોના દ્વારા પ્રસિધ્ધ કરવામા આવે છે ?
માહિતી ખાતા દ્વારા
14 thoughts on “Rojgar samachar 2023: ગુજરાત રોજગાર સમાચાર, નવી સરકારી ભરતીઓની માહિતી; Employment News”