Rojgar bharti mela: 26 એપ્રીલે રોજગાર ભરતી મેળો, 450 જગ્યાઓ પર નોકરીની તક

Rojgar bharti mela: રોજગાર ભરતી મેળો: રોજગાર વિભાગ દ્વારા અવાર નવાર મોટા રોજગાર ભરતી મેળાઓનુ આયોજન કરવામા આવતુ હોય છે. અમદાવાદમા શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ રોજગાર મેળામાં અંદાજીત 450 થી વધુ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. Rojgar Bharti Mela 2023 જેમાં વિવિધ ક્ષેત્રની 15 કંપનીઓ ભાગ લેશે અને પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતમાં વાર્ષિક 1 લાખથી 3.5 લાખ સુધીના પગારની નોકરી ઓફર કરવામા આવશે.

રોજગાર ભરતી મેળો ૨૦૨૩ અમદાવાદ

ભરતી નું નામRojgar bharti mela
કુલ જગ્યા450
ભરતી મેળાની તારીખ26 એપ્રીલ 2023
ભાષાગુજરાતી
ભરતી મેળાનું સ્થળશાહીબાગ-અસારવા રોજગાર કચેરી
વેબસાઈટanubandham.gujarat.gov.in

આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે પ્રકાશીત થતુ રોજગાર સમાચાર લેટેસ્ટ અંક ડાઉનલોડ કરો

કોણ ભાગ લઇ શકે ?


અસારવાના બહુમાળી ભવનમાં પ્રથમ માળે યોજાનારા Rojgar bharti mela રોજગાર મેળામાં અને પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરમાં અમદાવાદ જિલ્લાની વિવિધ કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ કંપનીઓ દ્વારા ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ  ની લાયકાત ધરાવતા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના આધારે નોકરી આપવા માટે પસંદગી કરવામાં આવશે.

૨૬ એપ્રીલે ભરતી મેળો

Rojgar bharti mela આ રોજગાર મેળામાં અગાઉથી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ રોજગાર મેળાના દિવસે સ્થળ પર આવીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને ભાગ લઇ શકે છે.

આ પણ વાંચો: અનુબંધમ એપ. ડાઉનલોડ કરો. તમારા નજીકના જિલ્લાની નોકરીની માહિતી મેળવો

ગુજરાત રોજગાર ભરતી મેળો રજીસ્ટ્રેશન પ્રોસેસ

  1. સૌ પ્રથમ anubandham.gujarat.gov.in  વેબસાઇટ પર જાઓ
  2. ત્યારબાદ નોંધણી બટન પર ક્લિક કરો
  3. તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ એડ્રેસની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર સબમીટ કરવાનો થશે
  4. ત્યારબાદ ‘NEXT ’ બટન દબાવો. તે પછી, તમને આપેલા મોબાઇલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
  5. તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP સબમીટ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
  6. તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
  7. તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
  8. ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે તમને દેખાશે અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
  9. તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
  10. તે પછી, એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો અને તેને બે વાર તપાસો.
  11. સબમિટ બટન પર ક્લિક કરો
  12. ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સ્ટેપની ફોટા સાથે સમજ નીચેની લીંક પરથી મેળવો.
રોજે રોજ ના લેટેસ્ટ સમાચાર મેળવોઅહી ક્લિક કરો
અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઓઅહી ક્લિક કરો
Rojgar bharti mela
Rojgar bharti mela

રોજગાર ભરતી મેળા માટે રજીસ્ટ્રેશન કઇ વેબસાઇટ પર કરશો ?

અનુબંધમ પોર્ટલ પર

રોજગાર ભરતી મેળા નુ સરનામુ શું છે ?

અમદાવાદ અસારવાના બહુમાળી ભવનમાં પ્રથમ માળે

2 thoughts on “Rojgar bharti mela: 26 એપ્રીલે રોજગાર ભરતી મેળો, 450 જગ્યાઓ પર નોકરીની તક”

Leave a Comment

error: Content is protected !!