SSC CGL Recruitment 2023: સ્ટાફ સીલેકશન કમીશન મા 7500 જગ્યાઓ પર ભરતી, જાણો CGL પરીક્ષાની પુરી માહિતી

SSC CGL Recruitment 2023: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા Combined Graduate Level Examination, 2023 (SSC CGL 2023)ની અંદાજીત 7500 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. SSC CGL ભરતી 2023 માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો SSC CGL Notification 2023 વાંચી અને SSC CGL Recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

SSC CGL Recruitment 2023

પોસ્ટનું નામSSC CGL Recruitment 2023
કુલ જગ્યાઅંદાજીત 7500 જગ્યાઓ
ભરતી સંસ્થાસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
ફોર્મ ભરવાની તારીખ03 એપ્રિલ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3-5-2023
ઓફીસીયલ વેબસાઈટssc.nic.in

SSC CGL ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અંદાજીત 7500 જગ્યા ભરવા માટેની પરીક્ષા લેવા માટે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર,સબ ઇન્સ્પેકટર, ઇન્સ્પેકટર અને અન્ય વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

વય મર્યાદા અને છૂટછાટ


સ્ટાફ સીલેકશન કમીશન દ્વારા આ જગ્યાઓ ભરવા માટે પોસ્ટવાઇઝ અલગ અલગ વયમર્યાદા રાખેલી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે ગુજરાત રોજગાર સમાચાર

પગારધોરણ


SSC CGL માટે અલગ અલગ પોસ્ટ મુજબ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે જે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે. પોસ્ટ વાઇઝ પગારધોરણ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જુઓ.

શૈક્ષણિક લાયકાત

SSC CGL Recruitment 2023 માટે પોસ્ટવાઇઝ અલગ અલગ Educational Qualification નક્કી કરવામા આવેલા છે. જે મોટાભાગની પોસ્ટ માટે ગ્રેજયુએટ છે. પોસ્ટવાઇઝ જરૂરી શૈક્ષણિક લાયકાત માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો અભ્યાસ કરશો.

અરજી ફી

SSC CGL Recruitment 2023 માટે ઓનલાઇન અરજી કરવા માટે મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની એપ્લીકેશન ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરી શકાય છે.)

પરીક્ષા કેન્દ્ર

સ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી પરીક્ષા માટે આખા દેશના દરેક રાજયોમા પરીક્ષા કેંદ્રો હોય છે. જેમા ગુજરાતમા નીચે મુજબ પરીક્ષા કેંદ્ર છે.

  • અમદાવાદ
  • આણંદ
  • ગાંધીનગર
  • મહેસાણા
  • રાજકોટ
  • સુરત
  • વડોદરા

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતોનો ડીટેઇલ મા અભ્યાસ કરી પછી જ ઓનલાઇન અરજી કરો.

અગત્યની લીંક

SSC CGL Notification 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
SSC CGL Recruitment 2023
SSC CGL Recruitment 2023

SSC CGL Recruitment 2023 અંદાજીત કેટલી જગ્યાઓ માટે છે ?

7500 જગ્યાઓ

SSC CGL Recruitment 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

ssc.nic.in

error: Content is protected !!