BEL Recruitment: ભારત ઈલેકટ્રોનીકસમા 428 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ. 40 થી 55 હજાર; આ રીતે કરો ઓનલાઇન અરજી

BEL Recruitment: BEL ભરતી 2023: BEL માં વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ભારત ઈલેકટ્રોનીકસ લી. મા પ્રોજેકટ એન્જીનીયર ની 327 જગ્યાઓ અને ટ્રૈની એન્જીનીયર ની 101 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. આ ભરતીની અન્ય વિગતો જેમ કે જૂની કટ ઓફ, પાત્રતા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે માટે નીચે ડીટેઇલ ભરતી નોટીફીકેશન આપેલ છે તેના પરથી મેળવી શકો છો. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે તાજેતરમાં 428 પ્રોજેક્ટ એન્જિનિયર અને ટ્રેઇની એન્જિનિયરની ભરતી 2023 માટે અરજીઓ મંગાવવામા આવી છે.

ભારત ઈલેકટ્રોનીક ભરતી

ભરતી સંસ્થાભારત ઈલેકટ્રોનીક લીમીટેડ
પોસ્ટનું નામપ્રોજેક્ટ એન્જિનિયર
ટ્રેઇની એન્જિનિયર
કુલ જગ્યા428
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૧૮-૫-૨૦૨૩
ઓફીસીયલ વેબસાઈટhttps://jobapply.in/bel2023maybng/

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમા 1499 જગ્યા પર ભરતી

BEL Recruitment Detail

જોબ સંસ્થા: BEL
પોસ્ટ: પ્રોજેક્ટ / ટ્રેઇની એન્જિનિયર
કુલ પોસ્ટ્સ: 428

ખાલી જગ્યાઓ

પ્રોજેક્ટ એન્જિનિયર: 327

  • ઈલેક્ટ્રોનિક્સ – 164
  • યાંત્રિક – 106
  • કોમ્પ્યુટર સાયન્સ – 47
  • ઇલેક્ટ્રિકલ – 07
  • કેમિકલ – 01
  • એરોસ્પેસ એન્જિનિયરિંગ – 02
  • તાલીમાર્થી ઈજનેર : 101
  • ઈલેક્ટ્રોનિક્સ – 100
  • એરોસ્પેસ એન્જિનિયરિંગ – 01

આ પણ વાંચો: NCERT મા 347 જગ્યા પર ભરતી

શૈક્ષણિક લાયકાત

BEL Recruitment માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.

પ્રોજેક્ટ એન્જિનિયર

B.E./ B.Tech / B.Sc (4-વર્ષનો અભ્યાસક્રમ) સામાન્ય / EWS / OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ સાથે માન્ય યુનિવર્સિટી / સંસ્થા / કૉલેજમાંથી સંબંધિત શિસ્તમાં એન્જિનિયરિંગ ડિગ્રી અને SC / ST / PwBD ઉમેદવારો માટે પાસ ક્લાસ .

  • અનુભવ: સંબંધિત ઔદ્યોગિક પોસ્ટ લાયકાતનો ઓછામાં ઓછો 02 વર્ષનો અનુભવ.
  • ઉચ્ચ વય મર્યાદા: 32 વર્ષ.
  • પગાર: રૂ. 40,000/- (પ્રથમ વર્ષ)

ટ્રેઇની એન્જિનિયર

B.E./ B.Tech / B.Sc (4-વર્ષનો અભ્યાસક્રમ) સામાન્ય / EWS / OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ સાથે માન્ય યુનિવર્સિટી / સંસ્થા / કૉલેજમાંથી સંબંધિત શિસ્તમાં એન્જિનિયરિંગ ડિગ્રી અને SC / ST / PwBD ઉમેદવારો માટે પાસ ક્લાસ .

  • અનુભવ: શૂન્ય
  • ઉચ્ચ વય મર્યાદા: 32 વર્ષ.
  • પગાર: રૂ. 30,000/- (પ્રથમ વર્ષ)


અરજી કરવાની છેલ્લી તારીખ: 18/05/2023

અરજી ફી

પ્રોજેક્ટ એન્જિનિયર: 400 + 18% GST
તાલીમાર્થી ઈજનેર: 150 + 18% GST
SC, ST અને PwBD શ્રેણીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવી પડશે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન એપ્લાયઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
BEL Recruitment
BEL Recruitment

ભારત ઈલેકટ્રોનીક મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

428

1 thought on “BEL Recruitment: ભારત ઈલેકટ્રોનીકસમા 428 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ. 40 થી 55 હજાર; આ રીતે કરો ઓનલાઇન અરજી”

Leave a Comment

error: Content is protected !!