SBI Recruitment 2023: SBI મા 1031 જગ્યાઓ પર ભરતી, પગાર 41000 સુધી

SBI Recruitment 2023: SBI બેંક દ્વારા કુલ 1031 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામા આવી છે. SBI બેંકે 1031 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ ની સેવા લેવા માટે આ ભરતી બહાર પાડેલ છે. SBI ભરતી 2023 માટે લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે.

SBI Recruitment 2023

SBI બેંકે તેના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. આ ભરતી ચેનલ મેનેજર ફેસિલિટેટરની 821 જગ્યાઓ, ચેનલ મેનેજર સુપરવાઈઝરની 172 જગ્યાઓ અને સપોર્ટ ઓફિસરની 38 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. SBI ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. SBI બેંક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાનુ 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયુ છે. SBI રિટાયર્ડ સ્ટાફ ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે પ્રસિધ્ધ થતુ ગુજરાત રોજગાર સમાચાર

કુલ જગ્યાઓ

  • 1031 પોસ્ટ

SBI Recruitment 2023 પોસ્ટનું નામ

  • Channel Manager Facilitator -Anytime Channels (CMF-AC) :: 821 જગ્યાઓ
  • Channel Manager Supervisor- Anytime Channels (CMS-AC) :: 172 જગ્યાઓ
  • Support Officer- Anytime Channels (SO-AC) : 38 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાથી શૈક્ષણિક લાયકાત વિશે ડીટેઇલમા માહિતી જોઇ શકે છે.

વય મર્યાદા

  • SBI બેંક ભરતી 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો: સ્ટાફ સીલેકશન કમીશનમા 7500 જગ્યાઓ પર ભરતી

અરજી ફી

  • SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે કોઈ અરજી ફી નથી.

સીલેકશન પ્રોસેસ

SBI ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યુ
  • ડોકયુમેંટ વેરીફીકેશન
  • મેડીકલ તપાસ

પગાર ધોરણ

Channel Manager FacilitatorRs.36,000/- પ્રતિ મહિનો
Channel Manager SupervisorRs.41,000/- પ્રતિ મહિનો
Support OfficerRs.41,000/- પ્રતિ મહિનો

SBI Recruitment 2023 ઓનલાઇન ફોર્મ

SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • આ પછી તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી ધ્યાનથી અભ્યાસ કરો
  • તમે જો આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરો.
  • ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • પછી તમારા જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ આખુ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2023

અગત્યની લીંક

SBI Recruitment 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
SBI Recruitment 2023
SBI Recruitment 2023

SBI ની આ ભરતી કોના માટે છે ?

SBI બેંકના નિવૃત ઓફીસર માટે

2 thoughts on “SBI Recruitment 2023: SBI મા 1031 જગ્યાઓ પર ભરતી, પગાર 41000 સુધી”

Leave a Comment

error: Content is protected !!