GMC Recruitment: ગાંધીનગર મહાનગરપાલીકા ભરતી: Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા માટે જોડાવા માંગતા ઉમેદવારો માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે GMC Recruitment અન્વયે 73 જગ્યાઓ માટે ભરતી આવેલી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 73 જગ્યાઓ ભરવા માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામા આવ્યુ છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2023થી શરુ થશે જે આગામી 5 નવેમ્બર 2023 સુધી ચાલશે.
GMC Recruitment Detail
જોબ સંસ્થા | ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, (GMC) |
જગ્યાનુ નામ | ફીમેલ હેલ્થ વર્કર મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ફાર્માસીસ્ટ લેબ.ટેકનીશીયન હેલ્થ ઓફીસર |
કુલ જગ્યા | 73 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 21-10-2023 થી 5-11-2023 |
ક્યાં અરજી કરવી | http://ojas.gujarat.gov.in |
આ પણ વાંચો: SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 1000 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર
ગાંધીનગર મહાનગરપાલીકા ભરતી
Gandhinagar Municipal Corporation મા આવેલી આ ભરતી ની મહત્વની વિગતો નીચે મુજબ છે.
ખાલી જગ્યાઓ
ગાંધીનગર મહાનગરપાલીકા ભરતી માટે નીચેની પોસ્ટવાઇઝ જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે.
પોસ્ટનુ નામ | જગ્યાઓ |
હેલ્થ ઓફીસર (વર્ગ-2) | 4 જગ્યાઓ |
ફીમેલ હેલ્થ વર્કર (વર્ગ-3) | 27 જગ્યાઓ |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (વર્ગ-3) | 30 જગ્યાઓ |
ફાર્માસીસ્ટ (વર્ગ-3) | 6 જગ્યાઓ |
લેબ.ટેકનીશીયન (વર્ગ-3) | 6 જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 73 જગ્યાઓ |
GMC ફીમેલ હેલ્થ વર્કર ભરતી
GMC Recruitment અન્વયે ફીમેલ હેલ્થ વર્કર વર્ગ-3 ની ભરતી માટે મહત્વની વિગતો નીચે મુજબ છે.
- ફીમેલ હેલ્થ વર્કર ની કુલ 27 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે.
- આ ભરતી માટે વય મર્યાદા 34 વર્ષ નિયત કરવામા આવી છે.
- આ ભરતી માટે 5 વર્ષ સુધી માસિક ફિકસ પગાર રૂ. 19950 મળવાપાત્ર છે.
- ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પુરા પગારમા 19900-63200 પે બેન્ડ મા સમાવવામા આવશે.
- કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- ફીમેલ હેલ્થ વર્કર ભરતી માટે માંગવામા આવેલી શૈક્ષણિક લાયકાત ની વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
GMC મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ભરતી
GMC Recruitment અન્વયે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર વર્ગ-3 ની ભરતી માટે મહત્વની વિગતો નીચે મુજબ છે.
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ની કુલ 30 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે.
- આ ભરતી માટે વય મર્યાદા 34 વર્ષ નિયત કરવામા આવી છે.
- આ ભરતી માટે 5 વર્ષ સુધી માસિક ફિકસ પગાર રૂ. 19950 મળવાપાત્ર છે.
- ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પુરા પગારમા 19900-63200 પે બેન્ડ મા સમાવવામા આવશે.
- કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ભરતી માટે માંગવામા આવેલી શૈક્ષણિક લાયકાત ની વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
આ પણ વાંચો: IB Recruitment: ધોરણ 10 પાસ માટે IB મા 677 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર
GMC ફાર્માસીસ્ટ ભરતી
GMC Recruitment અન્વયે ફાર્માસીસ્ટ વર્ગ-3 ની ભરતી માટે મહત્વની વિગતો નીચે મુજબ છે.
- ફાર્માસીસ્ટ ની કુલ 6 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે.
- આ ભરતી માટે વય મર્યાદા 35 વર્ષ નિયત કરવામા આવી છે.
- આ ભરતી માટે 5 વર્ષ સુધી માસિક ફિકસ પગાર રૂ. 31340 મળવાપાત્ર છે.
- ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પુરા પગારમા 29200-92300 પે બેન્ડ મા સમાવવામા આવશે.
- કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- ફાર્માસીસ્ટ ભરતી માટે માંગવામા આવેલી શૈક્ષણિક લાયકાત ની વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
GMC લેબ. ટેકનીશીયન ભરતી
GMC Recruitment અન્વયે લેબ. ટેકનીશીયન વર્ગ-3 ની ભરતી માટે મહત્વની વિગતો નીચે મુજબ છે.
- લેબ. ટેકનીશીયન ની કુલ 6 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે.
- આ ભરતી માટે વય મર્યાદા 36 વર્ષ નિયત કરવામા આવી છે.
- આ ભરતી માટે 5 વર્ષ સુધી માસિક ફિકસ પગાર રૂ. 31340 મળવાપાત્ર છે.
- ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પુરા પગારમા 29200-92300 પે બેન્ડ મા સમાવવામા આવશે.
- કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- લેબ. ટેકનીશીયન ભરતી માટે માંગવામા આવેલી શૈક્ષણિક લાયકાત ની વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
GMC હેલ્થ ઓફીસર વર્ગ-2 ભરતી
GMC Recruitment અન્વયે હેલ્થ ઓફીસર વર્ગ-2 ની ભરતી માટે મહત્વની વિગતો નીચે મુજબ છે.
- હેલ્થ ઓફીસર વર્ગ-2 ની કુલ 4 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે.
- આ ભરતી માટે વય મર્યાદા 40 વર્ષ નિયત કરવામા આવી છે.
- આ ભરતી માટે સાતમા પગારપંચ મુજબ 53100-167800 પે બેન્ડ મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
- કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- હેલ્થ ઓફીસર ભરતી માટે માંગવામા આવેલી શૈક્ષણિક લાયકાત ની વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
GMC Recruitment અગત્યની સૂચનાઓ
ગાંધીનગર મહાનગરપાલીકા ની આ ભરતી માટે તારીખ 21-10-2023 થી 5-11-2023 સુધીમા ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
રાજય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વખતો વખત નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબનુ કોમ્પ્યુટર જ્ઞાન અંગેનુ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
અનામત કેટેગરી ના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા મા નિયમાનુસાર છૂટછાટ આપવામા આવી છે.
પસંદગી પ્રક્રિયા જોઇએ તો સ્પર્ધાત્મક પરીક્ષા અને/અથવા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામા આવનાર છે.
અગત્યની લીંક
ગાંધીનગર મહાનગરપાલીકા ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ગાંધીનગર મહાનગરપાલીકા ભરતી ઓનલાઇન એપ્લાય | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
GMC Recruitment મા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
73 જગ્યાઓ
GMC Recruitment માટે ઓનલાઇન અરજી કરવા માટે કઇ વેબસાઇટ છે ?
https://ojas.gujarat.gov.in
Job