વરસાદની આગાહિ: આવતા 3 દિવસની વરસાદની આગાહિ, કયા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

વરસાદની આગાહિ: અંબાલાલ ની વરસાદની આગાહિ: હવામાન વિભાગની આગાહિ: રાજયમા વરસાદે બીજા એન ત્રીજા રાઉન્દમા ભુક્કા બોલાવ્યા બાદ લગભગ દોધ મહિનાથી વિદાય લીધી છે. છેલ્લા દોઢેક મહિનાથી છુટા છવાયા ઝાપટાને બાદ કરતા રાજયના કોઇ જિલ્લામા વરસાદ પડયો નથી. વરસાદ ખેંચાવાથી ખેતીના પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહિ છે. ત્રીજા રાઉન્દમા ધોધમાર વરસાદ પડવા થી ખેતીના પાકને નુકશાની થઇ હતી અને હવે વરસાદ ખેંચાવાથી ખેતીના પાકને નુકશાન જાય તેવી શકયતાઓ છે.

વરસાદની આગાહિ

ગુજરાતમાં વરસાદ ના ચોથા રાઉન્ડને લઇ ને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 27થી 31 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
  • 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ
  • 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં થશે વધારો.

આ પણ વાંચો: Fig Benefits: અંજીર ખાવાના છે કમાલના ફાયદા, રોજ ખાશો તો થશે સુપર ફાયદા

હાલ ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળા ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી, જોકે અંબાલાલ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે.

આજે આ જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ
રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદ ખેંચાવાથી અછ્ત અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ઉપરાંત દક્ષિણ ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શકયતાઓ છે.

यह भी पढे:  વરસાદ નો ચાર્ટ: 18 થી 21 જુલાઇનો વરસાદનો ચાર્ટ, આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ

આ પણ વાંચો: ડ્રેગન ફ્રુટ ના ફાયદા: ડ્રેગન ફ્રુટ ખાવાથી થાય છે કમાલના ફાયદા, તમે પણ ચાલુ કરી દેશો ખાવાનુ

વરસાદની આગાહિ 25 ઓગષ્ટ

હવામાન વિભાગના બુલેટીન મુજબ જોઇએ તો 25 ઓગષ્ટ ના રોજ ઉતર ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા મા હળવા ઝાપટા પડે તેવી શકયતાઓ છે.

ગાંંધીનગર અને અમદાવાદમા પણ હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતાઓ છે.

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત,ડાંગ, નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી અને દમન મા પણ હળવા ઝાપટા પડે તેવી શકયતાઓ રહેલી છે.

તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે જુનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ મા પન હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતાઓ રહેલી છે.

વરસાદની આગાહિ 26 ઓગષ્ટ

હવામાન વિભાગના બુલેટીન મુજબ જોઇએ તો 26 ઓગષ્ટ ના રોજ ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત ન અમોટાભાગના જિલ્લાઓમા હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે અને વરસાદને એકોઇ શકયતાઓ દેખાતી નથી.

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત,ડાંગ, નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી અને દમન મા પણ હળવા ઝાપટા પડે તેવી શકયતાઓ રહેલી છે.

તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ મા હવામાન શુષ્ક રહે તેવી શ્કયતાઓ છે અને વરસાદની કોઇ શકયતાઓ દેખાતી નથી.

આ પણ વાંચો: છાશ ના ફાયદા: છાશ પીવાના છે અઢળક ફાયદા, વજન ઘટાડવાની સાથે મળશે ઘણા ફાયદા

વરસાદની આગાહિ 27 ઓગષ્ટ

હવામાન વિભાગના બુલેટીન મુજબ જોઇએ તો 27 ઓગષ્ટ ના રોજ ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત ના જિલ્લાઓમા હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે અને વરસાદની કોઇ શકયતાઓ દેખાતી નથી.

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત,ડાંગ, નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી અને દમન મા પણ હળવા ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે.

તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ મા હવામાન શુષ્ક રહે તેવી શ્કયતાઓ છે અને વરસાદની કોઇ શકયતાઓ દેખાતી નથી.

यह भी पढे:  વાવાઝોડુ હેલ્પલાઇન નંબર: વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર, આ નંબરો સેવ કરી લો સંકટ સમયે કામ લાગશે

અગત્યની લીંક

હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
વરસાદની આગાહિ
વરસાદની આગાહિ

Leave a Comment

error: Content is protected !!