Jio New Recharge Plan: જિયો નો નવો રીચાર્જ પ્લાન, નહિ કરવુ પડે અલગ અલગ રીચાર્જ, એક જ રીચાર્જ મા ચાલશે આખા ઘરના ફોન

अपने दोस्तों के साथ शेयर करें

Jio New Recharge Plan: જિયો નવા રીચાર્જ પ્લાન: રીલાયન્સ Jio શરુ થયાના સમયમા ઘણો સમય યૂઝર્સને સાવ ફ્રીમાં Unlimited Calling, Data જેવી સુવિધાઓ આપી હતી. આ કારણે ઘણા યૂઝર્સે જિયોને ખુબ પસંદ કરી રહ્યા હતા. હજુ પણ રીલાયન્સ Jio ના ઘણા ના ઘણા એવા જોરદાર પ્લાન્સ પણ છે જેમાં તમને સાથે એક કે બે નંબર ફ્રી આપવામાં આવે છે. જેમા તમારે રીચાર્જ એક નંબરનું જ કરવાનુ હોય છે પરંતુ તેની સાથે Additional Number ની સુવિધા આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમા આવા ઉપયોગી રીચાર્જ પ્લાન વિશે જાણીએ.

જિયો નો ફેમીલી રીચાર્જ પ્લાન શું છે ?

રીલાયન્સ જિયો નો ફેમિલી પ્લાન એ મોબાઇલ ફોન રીચાર્જ પ્લાનનો એક પ્રકાર છે જે વીવીધ યુઝર્સને, સામાન્ય રીતે એક જ પરિવારના સભ્યોને એક જ રીચાર્જ પ્લાન મા પરિવારના અન્ય નંબરો ફ્રી મા વાપરવાની સુવિધા આપે છે. આ યોજનાઓ સામાન્ય રીતે વોઇસ કોલ, મેસેજ અને ડેટા સર્વીસ નુ પેકેજ ઑફર કરે છે, જેમાં નિયત થયેલી માસિક ફી છે જે પ્લાનમાં જોડાયેલા તમામ સભ્યોને આવરી લે છે.

Jio New Recharge Plan

રીલાયન્સ JIO ના ઘણા એવા પ્લાન છે જે ઓછી કિંમતમા વધુ બેનીફીટ આપે છે. આજે આપણે આવા વિવિધ પ્લાન ની માહિતી મેળવીએ જે ઓછી કિંમતમા વધુ લાભ આપે છે.

यह भी पढे:  Jio 61 Recharge Plan: જિયો નો પૈસા વસૂલ રીચાર્જ પ્લાન, 61 રૂ મા 10 GB ડેટા

આ પણ વાંચો: હોળી ના શુભ મુહુર્ત, જાણો તમારી રાશી મુજબ કઇ વસ્તુઓનુ દાન કરવુ જોઇએ ?

Jio 599 Family Plan

Jio 599 Family Plan થી આવા ફાયદાકારક રીચાર્જ પ્લાન ની શરૂઆત થાય છે. તેમાં તમારે મહિને 599 રૂપિયા નુ રીચાર્જ કરવાનુ હોય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સાથે કુલ 100GB Data પણ આખા મહિના માટે ફ્રી આપવામાં આવે છે. આ સિવાય આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તમને 1 Additional SIM Card ની સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે ઓટીટી સબ્સક્રિપ્શન ની વાત કરીએ તો આ પ્લાનમા નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે.

Jio 799 Postpaid Plan

Jio નો બીજો એક ફાયદાકારક પ્લાન 799 Postpaid Plan છે. આ પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને 2 Additional SIM Cards નંબર એડ કરવાની સુવિધા મળે છે. એટલે કે તમારે બિલ એક નંબરનું જ ભરવું પડશે અને આ સાથે 2 Additional SIM Cards વાપરવા મળે છે. આ નંબરોમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે.

Jio 199 Plan

Jio 199 Plan પણ તમારા માટે સારો વિકલ્પ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પરંતુ તેમાં એડિશનલ સિમકાર્ડ એડ કરવાની સુવિધા મળતી નથી. આ પ્લાન આખા મહિના માટે 25 જીબી ડેટા યુઝ કરવા આપે છે. સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. આ એવા યૂઝર્સ માટે ઉપયોગી છે જે ઓછી કિંમતમાં વધુ બેનીફીટ વાળો પ્લાન વાપરવા ઈચ્છે છે.

આ પણ વાંચો: ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો

જિયો ફેમીલી પ્લાનનુ રીચાર્જ કેવી રીતે કરવુ ?

જીઓ ફેમિલી પ્લાન નું રિચાર્જ કરવા માગતા હોય તો તમે Jio App, Paytm, Google pay દ્વારા ઓનલાઇન અથવા ઓફલાઈન પણ રિચાર્જ કરી શકો છો.

यह भी पढे:  Jio 895 Plan: જિયો નો સસ્તો વાર્ષિક રીચાર્જ પ્લાન, આખુ વર્ષ અનલીમીટેડ કોલીંગ સાથે ડેટા free
Jio New Recharge Plan
Jio New Recharge Plan

Jio New Recharge plan important Link

jio New Recharge planClick here
Home pageClick here
Join whatsapp GroupClick here

જિયો ના ફેમીલી રીચાર્જ પ્લાનમા કેટલાનુ રીચાર્જ કરવુ પડે ?

જિયો ના ફેમીલી પ્લાન રૂ. 599 અને રૂ.799 વાળા છે.

રીલાયન્સ જિયોની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

રીલાયન્સ જિયોની ઓફીસીયલ વેબસાઇટ www.jio.com છે.


अपने दोस्तों के साथ शेयर करें

4 thoughts on “Jio New Recharge Plan: જિયો નો નવો રીચાર્જ પ્લાન, નહિ કરવુ પડે અલગ અલગ રીચાર્જ, એક જ રીચાર્જ મા ચાલશે આખા ઘરના ફોન”

Leave a Comment

error: Content is protected !!