TET Exam 2023: શિક્ષક બનવા માટેની TET પરીક્ષાની તૈયારી કેમ કરવી ? આ રીતે કરો તૈયારી, મળશે સફળતા

TET Exam 2023: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે લેવાતી TET પરીક્ષા ના ફોર્મ ઓનલાઇન ભરાઇ ગયા છે. અને ઉમેદવારો જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો TET EXAM DATE 2023 અંગે પૂછતા જોય છે. આ અંગે જણાવી દઇએ કે TET પરીક્ષા નુ આયોજન કરતી સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી TET EXAM DATE 2023 અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામા આવી નથી. અંદાજીત આ પરીક્ષા મે અથવા જુન માસની આજુઅબાજુમા લેવઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ કે TET પરીક્ષાની ખૂબ સારી તૈયારી કઇ રીતે કરવી અને સફળતા કઇ રીતે મેળવવી.

TET EXAM DATE

માન.શિક્ષણમંત્રીશ્રીએ કરેલા ટવીટ મુજબ TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે. જે નીચે મુજબ છે.

  • TET-1 EXAM DATE: 16-4-2023
  • TET-2 EXAM DATE: 23-4-2023

TET-1 મા અંદાજીત 87000 જ્યારે TET-2 મા અંદાજીત 2,72000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

TET EXAM DATE
TET EXAM DATE

TET EXAM 2023 TET પરીક્ષા ૨૦૨3 માહિતી

પરીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૩
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2023
(2) TET-2 EXAM 2023
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખડીસેમ્બર-જાન્યુઆરી
ટેટ પરીક્ષાની તારીખહજુ જાહેર થયેલ નથી
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦
TET EXAM DATE 2023

આ પણ વાંચો: હાલમા ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીક મા

TET પરીક્ષા પેટર્ન 2023

ગુજરાતમા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓનલાઇન ભરાઇ ગયેલ છે. ટેટ પરીક્ષા તારીખ હજુ જાહેર થયેલ નથી. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા 2 પ્રકારની હોય છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે હોય છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે હોય છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતુ નથી. એટલે કે ખોટા જવાબો બદલ માર્ક માઇનસ કરવામા આવતા નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ 150 ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET EXAM Syllabus 2023 TET પરીક્ષા 2023 સીલેબસ

TET-1 EXAM SYLLABUS 2023

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦
TET-1 EXAM SYLLABUS

TET-1 EXAM SYLLABUS PDF

આ પણ વાંચો: નવી ભરતીઓની માહિતી માટે રોજગાર સમાચાર વાંચો

TET-2 EXAM SYLLABUS 2023

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ
TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-2 EXAM SYLLABUS PDF

TET-1 Exam Old Papers Download

TET-1 EXAM OLD PAPER 2012CLICK HERE
TET-1 EXAM OLD PAPER 2014 CLICK HERE
TET-1 EXAM OLD PAPER 2015 CLICK HERE
TET-1 EXAM OLD PAPER 2018 CLICK HERE
TET-1 EXAM OLD PAPERS

TET-2 EXAM OLD PAPER Download

TET-2 EXAM OLD PAPER 2011 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 SOCIAL SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPERS

TET પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી

TET પરીક્ષા મા સારી સફળતા મેળૅવવા માટે ચોક્કસ અને આયોજનબધ્ધ તૈયારી કરવી જરુરી છે. સૌ પ્રથમ સીલેબસ જોઇ લેવો જોઇએ. પછી સીલેબસ ને અનુરૂપ જે વિષય માટે જેટલુ ગુણ ભારાક હોય એ મુજબ તૈયારી કરવી જોઇએ. ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો આપને ખ્યાલ આવે એ માટે એક વિડીયો પણ આ પોસ્ટમા મૂકેલ છે.

અગત્યની લીંક

 TET-I 2022-23 પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કીઅહિં ક્લીક કરો
TET 1 પરીક્ષા OMR SHEETઅહિં ક્લીક કરો
ટેટ પરીક્ષા તૈયારી માટે વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
ટેટ પરીક્ષા તૈયારી માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
TET Exam 2023
TET Exam 2023

TET 1 પરીક્ષાની તારીખ શું છે ?

16-4-2023

TET 2 પરીક્ષાની તારીખ શું છે ?

23-4-2023

3 thoughts on “TET Exam 2023: શિક્ષક બનવા માટેની TET પરીક્ષાની તૈયારી કેમ કરવી ? આ રીતે કરો તૈયારી, મળશે સફળતા”

Leave a Comment

error: Content is protected !!