AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકા માં 171 જગ્યાઓ પર ભરતી,જાણો લાયકાત,પગાર વગેરે

AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકા ભરતી 2023: ગુજરાતની સૌથી મોટી કહિ શકાય તેવી અમદાવાદ મહા નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાતો બહાર પડેલી છે. આ ભરતીઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતી નોટીફીકેશન નો વિગતે અભ્યાસ કરી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે. આ ભરતીની લાયકાત,પગારધોરણ , પસંદગી પ્રક્રિયા, ફોર્મ ભરવાની તારીખો વગેરે વિગતો આ આર્ટીકલમા આપેલ છે.

AMC Recruitment 2023

જોબ સંસ્થાનું નામઅમદાવાદ મહા નગરપાલિકા
ક્ષેત્રઅમદાવાદ
સેકટરમહાનગરપાલિકા
પોસ્ટનું નામવીવીધ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળઅમદાવાદ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28-3-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

અમદાવાદ મહા નગરપાલિકા ભરતી 2023

અમદાવાદ મહા નગરપાલિકા મા નીચેની જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ છે.

  • સહાયક ગાર્ડન સુપરવાઇઝર (SAHAYAK GARDEN SUPERVISOR)
  • સહાયક સબ ઇંસ્પેકટર (SAHAYAK SUB INSPECTOR (ESTATE/TDO)
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર (SAHAYAK TECHNICAL SUPERVISOR (ENGINEERING)

આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે રોજગાર સમાચાર ડાઉનલોડ કરો

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ભરતી

કુલ ખાલી જગ્યા

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની કુલ 30 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

લાયકાત

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

  • ધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર
यह भी पढे:  CRPF Recruitment 2023: CRPF મા કોન્સ્ટેબલ ની 9000 જગ્યાઓ પર ભરતી, પગાર ધોરણ 21700 થી 69100

અથવા

  • ધોરણ 12 પાસ + બી.એસ.સી એગ્રીકલ્ચર

અથવા

  • ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર

પગારધોરણ

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 19950 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. 5200-20200 (ગ્રેડ પે 1900)

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા 18 વર્ષ જ્યારે વધુમા વધુ વયમર્યાદા 40 વર્ષ નિયત કરવામા આવી છે.

ફોર્મ ભરવાની તારીખ

  • ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ: 15-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. 28-3-2023

આ પણ વાંચો: જાણો કોને મળે છે ટોલટેકસ ચૂકવવામાથી મુક્તિ

સહાયક સબ ઇન્સ્પેકટર ભરતી

કુલ ખાલી જગ્યા

સહાયક સબ ઇન્સ્પેકટર ની કુલ 66 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

લાયકાત

સહાયક સબ ઇન્સ્પેકટર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

ડી.સી.ઇ. (ડીપ્લોમા ઇન સીવીલ એંજીનીયરીંગ) , બી.ઈ.સીવીલ અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકસે.

પગારધોરણ

સહાયક સબ ઇન્સ્પેકટર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 38090 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. સાતમા પગારપંચ પે મેટ્રીકસ 39900-126600

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા વધુમા વધુ વયમર્યાદા 45 વર્ષ નિયત કરવામા આવી છે.

ફોર્મ ભરવાની તારીખ

  • ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ: 15-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. 28-3-2023

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ભરતી

કુલ ખાલી જગ્યા

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ની કુલ 75 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

લાયકાત

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

यह भी पढे:  SSC CGL Recruitment 2023: સ્ટાફ સીલેકશન કમીશન મા 7500 જગ્યાઓ પર ભરતી, જાણો CGL પરીક્ષાની પુરી માહિતી

બી.ઈ. સીવીલ અથવા ડી.સી.ઇ.

પગારધોરણ

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 31340 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. સાતમા પગારપંચ પે મેટ્રીકસ 29200-92300

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા વધુમા વધુ વયમર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવી છે.

ફોર્મ ભરવાની તારીખ

  • ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ: 15-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. 28-3-2023

અમદાવાદ મહાનગરપાલીકા ની આ ભરતી માટે જો તમે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો વિગતે અભ્યાસ કરી ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરતા પહેલા ડીટેઇલ નોટીફીકેશન વાંચી જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી પછી જ ફોર્મ ઓનલાઇન ભરવુ જોઇએ.

અગત્યની લીંક

સહાયક ગાર્ડન સુપરવાઇઝર નોટીફીકેશન pdfઅહિં ક્લીક કરો
સહાયક સબ ઇંસ્પેકટર નોટીફીકેશન pdfઅહિં ક્લીક કરો
સહાયક ટેકનીકલ સુપરવાઇઝર નોટીફીકેશન pdfઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહિં ક્લીક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો

AMC Recruitment 2023
AMC Recruitment 2023

અમદાવાદ મહાનગરપાલીકાની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ahmedabadcity.gov.in/

2 thoughts on “AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકા માં 171 જગ્યાઓ પર ભરતી,જાણો લાયકાત,પગાર વગેરે”

Leave a Comment

error: Content is protected !!