Highcourt Assistant Recruitment: ગુજરાત હાઇકોર્ટ આસીસ્ટન્ટટ ભરતી: ગુજરાત હાઇકોર્ટ અમદાવાદમા આવેલી છે. ગુજરાત હાઇકોર્ટમા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. ગુજરાત હાઇકોર્ટ મા હાલ Highcourt Assistant Recruitment જાહેરાત આવી છે. આ ભરતી માટે હાલ ન્યુઝપેપરમા ભરતી જાહેરાત આવેલી છે ડીટેઇલ ભરતી જાહેરાત બહાર પડી ગયેલ છે. આ ભરતીની તમામ જરૂરી માહિતી જાણીએ.
ગુજરાત હાઇકોર્ટ આસીસ્ટન્ટટ ભરતી
ગુજરાત હાઇકોર્ટમાં જોડાઇને કારકિર્દી બનાવવા માંગત ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે. જેની ડીટેઇલ ભરતી નોટીફીકેશન હાઇકોર્ટ ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર મૂકાઇ ગયુ છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યાઓ પર ભરતી
Highcourt Assistant Recruitment 2023
| ભરતી સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
| પોસ્ટનું નામ | આસીસ્ટન્ટટ |
| કુલ જગ્યા | 1778 |
| જોબ લોકેશન | ગુજરાત |
| ઓનલાઇન અરજી કરવાની તારીખ | 28-4-2023 થી 19-5-2023 |
| ઓફીસીયલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ આસીસ્ટન્ટટ ભરતી 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1777 High Court Assistant Recruitment 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે મિત્રો Gujarat OJAS High Court Assistant Bharti 2023 ભરતીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. આ ભરતીની ડીટીઇલ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માટે ઓફીસીયલ વેબસાઇટ પર ડીટેઇલ ભરતી નોટીફીકેશન મુકાઇ ગયુ છે.
આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓ ની માહિતી માટે ગુજરાત રોજગાર સમાચાર
ઓનલાઇન અરજી પ્રક્રિયા
Highcourt Assistant Recruitment આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત ઓફીસીયલ વેબસાઇટ પર અપલોડ કરવામા આવી છે.
- આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ખોલો.
- ત્યારબાદ ડીટેઇલ ભરતી જહેરાત નીચે આપેલી લિન્કની મદદથી Assistant ભરતી માટેની ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી જરૂરી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
high court Of Gujarat Assistant Recruitment
high court Of Gujarat આસીસ્ટન્ટ ની આ ભરતી માટે ફોર્મ ભરાયા બાદ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા યોજાય છે. તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામા આવે છે. ભરતી પ્રક્રિયા, સીલેકશન પ્રોસેસ, સીલેબસ વગેરે ડીટેઇલ માહિતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરો.
Syllabus of Elimination Test હાઇકોર્ટ ભરતી સીલેબસ
હાઇકોર્ટ ની આ ભરતી માટે લેખીત પરીક્ષા નો સીલેબસ નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- કુલ પ્રશ્નો: 100
- સમય: 1:30 કલાક
(i) English Language
(ii) Gujarati Language
(iii) General Knowledge
(iv) Arithmetic
(v) Current Affairs
(vi) Indian History and Geography
(vii) Basics of Computer Applications
(viii) Sports
(ix) Analytical Reasoning
(x) Mental Ability etc
અગત્યની લીંક
| ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
| હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
| Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

ગુજરાત હાઇકોર્ટ મા Assistant ની કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
1778 જગ્યાઓ
ગુજરાત હાઇકોર્ટ મા Assistant ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://hc-ojas.gujarat.gov.in
ગુજરાત હાઇકોર્ટ મા Assistant ભરતી ઓનલાઇન અરજી કરવાની તારીખ શુંં છે ?
28-4-2023 થી 19-5-2023
5 thoughts on “Highcourt Assistant Recruitment: ગુજરાત હાઇકોર્ટમા આસીસ્ટન્ટટની 1778 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી”