RNS Bank Bharti: રાજકોટ નાગરીક સહકારી બેંકમા આવી ભરતી, જાણો પુરી માહિતી

RNS Bank Bharti: રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી: રાજકોટ નાગરિક સહકારી બેંક (Rajkot Nagarik Sahakari Bank, RNSB) મા વીવીધ જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જેમા પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)ની પદો માટે ફ્રેશ અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. RSNB જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઉમેદવારો 07 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. નોકરી માટે ઉમેદવારો રાજકોટ નાગરિક સહકારી બેંક ની ઓફીસીયલ વેબસાઇત jobs.rnsbindia.com પર ઓનલાઈન અરજી કરી શકે છે.

RNS Bank Bharti full Detail

બેન્કનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામપટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની), સીનીયર મેનેજમેન્ટ
ખાલી જગ્યાની સંખ્યા
છેલ્લી તારીખવીવીધ પોસ્ટ મુજબ
વેબસાઈટjobs.rnsbindia.com

RNS Bank Bharti Vacancy

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વાંકાનેર, અમદાવાદ, બરોડા માટે જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ઓફીસીયલ ભરતી જાહેરાત નો વિગતે અભ્યાસ કરી અરજી કરી શકે છે.

આ પણ વાંચો: સેંટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા ૧૪૭ જગ્યાઓ પર ભરતી

પસંદગી પ્રક્રિયા

રાજકોટ નાગરિક સહકારી બેંક ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત (PI)
  • ડોકયુમેન્ટ વેરીફીકેશન

શૈક્ષણિક લાયકાત

Senior Management Positions

ફર્સ્ટ ક્લાસ ગ્રેજયુએટ (આર્ટસ સિવાય) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા સી.એ.

APPRENTICE – PEON

કોઇ પણ ગ્રેજ્યુએટ

Jr.Executive (Trainee)

ફર્સ્ટ ક્લાસ ગ્રેજયુએટ (આર્ટસ સિવાય) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ

આ પણ વાંચો: ખજૂર ખાવાના ફાયદાઓ

RNS Bank Bharti application process

RNS બેંકની આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 07 માર્ચ 2022 સુધી નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરી અરજી કરી શકે છે:

  • સૌ પ્રથમ રાજકોટ નાગરિક સહકારી બેંક ની ઓફિશિયલ વેબસાઈટ – http://jobs.rnsbindia.com ઓપન કરો.
  • તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તે સીલેકટ કરો અને તે પોસ્ટની તમામ વિગતો વાંચી લો.
  • હવે ‘Register Now’ પર ક્લિક કરો અને તમારું નામ, જન્મ તારીખ, ઈમેઈલ એડ્રેસ અને અને મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો..
  • રજીસ્ટ્રેશન કરી તમારા અકાઉન્ટમાં લોગિન કરો.
  • હવે તમારુ ફોર્મ ભરો
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.
RNS Bank Bharti
RNS Bank Bharti

અગત્યની લીંક

ઓફીસીયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

રાજકોટ નાગરિક સહકારી બેંક ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

રાજકોટ નાગરિક સહકારી બેંક ની ઓફીસીયલ વેબસાઇટ http://jobs.rnsbindia.com છે.

Leave a Comment

error: Content is protected !!