BOB Recruitment: બેંક બરોડામા વિવિધ જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 11-5-2023

BOB Recruitment: બેંક ઓફ બરોડા ભરતી: બેંક ઓફ બરોડા Bank of Baroda એ જાહેર ક્ષેત્રની ખૂબ મોટી બેંક છે. જેમા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. BOB Recruitment 2023 મા વિવિધ જગ્યાઓ માટે હાલ ભરતી બહાર પડેલી છે. જેમા લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 11-5-2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

BOB Recruitment 2023

ભરતી સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાની સંખ્યા87
અરજી પ્રકારઓનલાઈન
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 11/05/2023
સત્તાવાર વેબસાઇટbankofbaroda.in

આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે પ્રકાશીત થતુ રોજગાર સમાચાર લેટેસ્ટ અંક ડાઉનલોડ કરો

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત ના ધોરણો નક્કી કરવામા આવ્યા છે. જેમા ઉમેદવારોએ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ હોવા જોઈએ જેમાં પોસ્ટ મુજબ અલગ અલલ અનુભવ માંગવામા આવેલ છે.

બેંક ઓફ બરોડા માં ભરતી ઉંમર મર્યાદા

આ ભરતી માટે અરજી કરવા માટે અરજદારો 01.04.2023 ના રોજ ઓછામા ઓછી વય મર્યાદા અને મહતમ વયમર્યાદા પોસ્ટ મુજબ અલગ અલગ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચી જવુ.

આ પણ વાંચો: અનુબંધમ એપ. ડાઉનલોડ કરો. તમારા નજીકના જિલ્લાની નોકરીની માહિતી મેળવો

BOB Recruitment Vacancy

બેંક ઓફ બરોડા ની આ ભરતી માટે નીચેની પોસ્ટ માટે ભરતીઓ છે.

  • Zonal Sales Manager – MSME Business
  • Zonal Sales Manager – MSME – CV/CME
  • Regional Sales Manager (Tractor Loan)
  • Assistant Vice President MSME- Sales
  • Assistant Vice President MSME -Sales- LAP/ Unsecured Business Loans
  • Assistant Vice President MSME- -Sales CV/CME Loans
  • Senior Manager MSME- Sales
  • Senior Manager MSME -Sales- LAP/ Unsecured Business Loans
  • Senior Manager MSME- -Sales CV/CME Loans
  • Senior Manager MSME- Sales Forex (Export/Import Business)
  • Manager MSME- Sales
यह भी पढे:  હાઇકોર્ટ પટાવાળા કોલલેટર: હાઇકોર્ટ પટાવાળા ભરતી પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ, જાણો તમારૂ પરીક્ષા સેન્ટર
PositionsVacancy
For positions at Sn. 1 to 2 above4
For positions at Sn. 3 to 6 above30
For positions at Sn. 7 to 10 above37
For positions at Sn. 11 above16

BOB Recruitment અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 21/04/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 11/05/2023

બેંક ઓફ બરોડાની આ ભરતી માટે જો તમે નિયત લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.

અગત્યની લીંક

ભરતી નોટીફીકેશન PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
BOB Recruitment
BOB Recruitment

BOB Recruitment માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.bankofbaroda.in/

બેંક ઓફ બરોડામા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

87 જગ્યાઓ

1 thought on “BOB Recruitment: બેંક બરોડામા વિવિધ જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 11-5-2023”

Leave a Comment

error: Content is protected !!