ગૌણ સેવા મા નવી ભરતી: GSSSB RECRUITMENT: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા અવાર નવાર મોટી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામા આવે છે. હાલ મા જ આવી એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા પેટા હિસાબનીશ/સબ ઓડીટર વર્ગ-3 અને હિસાબનીશ/ઓડીટર વર્ગ 3 ની કુલ 266 જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતીની લાયકાત, પગારધોરણ, ફોર્મ ભરવાની તારેખો વગેરે વિગતો નીચે મુજબ છે.
ગૌણ સેવા મા નવી ભરતી
| જોબ સંસ્થા | ગૌણ સેવા પસંદગી મંડળ |
| કુલ જગ્યા | 266 |
| પોસ્ટ | પેટા હિસાબનીશ/સબ ઓડીટર હિસાબનીશ/ઓડીટર |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | 15.2.2024 થી 1.3.2024 |
| પગારધોરણ | નિયમાનુસાર |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી
GSSSB RECRUITMENT
ગૌણ સેવા ની આ ભરતી માટે જરૂરી વિગતો નીચે મુજબ છે.
ભરવાપાત્ર જગ્યાઓ
આ ભરતી માટે પોસ્ટવાઇઝ ભરવા પાત્ર જગ્યાઓ નીચે મુજબ છે. કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
| ક્રમ | પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
| 1 | પેટા હિસાબનીશ/સબ ઓડીટર વર્ગ-3 | 116 |
| 2 | હિસાબનીશ, ઓડીટર વર્ગ-3 | 150 |
| કુલ જગ્યાઓ | 266 |
પગારધોરણ
ગૌણ સેવા ની આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
| ક્રમ | પોસ્ટનુ નામ | ફીકસ પગાર | નિયમિત નિમણૂંક મા પગારધોરણ |
| 1 | પેટા હિસાબનીશ/સબ ઓડીટર વર્ગ-3 | રૂ.26000 | 25500-81100 લેવલ-4 |
| 2 | હિસાબનીશ, ઓડીટર વર્ગ-3 | રૂ.49600 | 39900-126600 લેવલ-7 |
વય મર્યાદા
આ બન્ને પોસ્ટ માટે લઘુતમ અને મહતમ વયમર્યાદા નિયત કરવામા આવી છે. જે મુજબ ઓછામા ઓછી વય મર્યાદા 20 વર્ષ જયારે મહતમ વય મર્યાદા 35 વર્ષ નિયત કરવામા આવી છે. જેમા અનામત કેટેગરી મુજબ ઉપલી વયમર્યાદા મા છુટછાટ મળવાપાત્ર છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
પરીક્ષા ફી
ગૌણ સેવાની આ ભરતી માટે પ્રીલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે નીચે મુજબ પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. પરીક્ષા મા ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને આ ભરેલી પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે.
| બિનાનામત વર્ગ | તમામ વર્ગની મહિલા, SC, ST, SEBC, EWS, PH, Ex Army | |
| પ્રાથમિક પરીક્ષા | રૂ.500 | રૂ.400 |
| મુખ્ય પરીક્ષા | રૂ.600 | રૂ.500 |
આ પણ વાંચો: Home Loan Or Rent: મકાન લોન લઇ ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડા પર રહેવુ; સમજો ગણિત
GSSSB RECRUITMENT Online Apply
ગૌન સેવા ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું અને ત્યાર બાદ “Online Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેકટ કરવું.
- ઉમેદવાર જે સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માંગતા હોય તે જાહેરાતના સંવર્ગના નામ (જાહેરાત ક્રમાંક) પર Click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી જાહેરાતની વિગતવાર માહિતી જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
- “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. જ્યાં લાલ ફૂદડી (*) ની નિશાની હોય ત્યાં માંગ્યા મુજબની વિગતો ફરજિયાત ભરવાની રહેશે. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવી.
- ઉપરની શરતો સ્વીકારવા માટે Assurance (બાહેંધરી)ની નીચે “Yes” સિલેક્ટ કરી “save” પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
- હવે “save” પર Click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરો. અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર Click કરવું. અહીં Photo અને સહિ અપલોડ કરવાના રહેશે.
- હવે તમારી અરજી કન્ફર્મ કરો અને ફાઇનલ સબમીટ આપો.
- આ ફોર્મ ની પ્રીન્ટ કાડેહે લો અને પરીક્ષા ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરો.
આ ભરતીની અન્ય વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરશો.
અગત્યની લીંક
| ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

ગૌણ સેવા મા કેટલી જગ્યાઓ પર ભરતી આવી છે ?
266 જગ્યાઓ
ગૌણ સેવાની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ojas.gujarat.gov.in
ગૌણ સેવાની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
15.2.2024 થી 1.3.2024