New Govt Job: હાલ ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા

New Govt Job: નવી સરકારી ભરતી: હાલ ચાલતી ભરતી: કેંન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો તથા આર્મી,નેવી,બેંકો વગેરે માં અવાર નવાર ભરતીઓ બહાર પડતી હોય છે. ઘણા યુવાનો નિયત લાયકાત ધરાવતા હોવા છતા અમુક ભરતીઓની માહિતી તેના સુધી ન પહોંચવાથી વંચીત રહિ જતા હોય છે. આ પોસ્ટમાં અમે હાલમા ચાલતી ભરતીઓની માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. જેમા તમામ ભરતીઓની માહિતી વાંચી. જો તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો.

New Govt Job હાલમા ચાલતી ભરતીઓ

ઇન્કમ ટેકસ વિભાગ ભરતી 2023

જોબ સંસ્થાઇન્કમ ટેકસ વિભાગ
પોસ્ટનુ નામInspector of Income Tax
Tax Assistant
Multi-Tasking Staff
કુલ જગ્યાઓ41
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14-4-2023
પગાર ધોરણનિયમાનુસાર
લાયકાતપોસ્ટ અનુસાર
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

વડોદરા મહાનગરપાલીકા ભરતી 2023

જોબ સંસ્થાવડોદરા મહાનગરપાલીકા
પોસ્ટનુ નામવીવીધ
કુલ જગ્યાઓ370
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3-4-2023
પગાર ધોરણનિયમાનુસાર
લાયકાતપોસ્ટ અનુસાર
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

જોબ સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનુ નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ5000
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3-4-2023
પગાર ધોરણનિયમાનુસાર
લાયકાતગ્રેજયુએટ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

CRPF ભરતી 2023

જોબ સંસ્થાCRPF
પોસ્ટનુ નામકોંસ્ટેબલ અને ટ્રેડમેન
કુલ જગ્યાઓ9212
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25-4-2023
પગાર ધોરણ21700-69100
લાયકાતપોસ્ટ મુજબ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

અમદાવાદ મહા નગરપાલિકા ભરતી 2023

જોબ સંસ્થાઅમદાવાદ મહા નગરપાલિકા
પોસ્ટનુ નામવીવીધ
કુલ જગ્યાઓ171
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28-3-2023
પગાર ધોરણસાતમા પગારપંચ મુજબ
લાયકાતપોસ્ટ મુજબ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

દિવ,દમણ,દાદરા નગર હવેલી શિક્ષક ભરતી

જોબ સંસ્થાસંઘ પ્રદેશ
પોસ્ટનુ નામપ્રાથમિક શિક્ષક
કુલ જગ્યાઓ195
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17-4-2023
પગાર ધોરણરૂ. 23000
લાયકાતબી.એડ./ પીટીસી
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

SBI બેંક ઓફીસર ભરતી

જોબ સંસ્થાSBI બેંક
પોસ્ટનુ નામબીઝનેશ કોરસપોન્ડંટ ફેસીલીટર
કુલ જગ્યાઓ868
ફોર્મ ભરવાની તારીખ10-3-2023 થી 31-3-2023
પગાર ધોરણનોટીફીકેશન મુજબ
લાયકાતબેંકના નિવૃત કર્મચારીઓ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

ઇન્ડીયન એર ફોર્સ અગ્નિવીરવાયુ ભરતી

જોબ સંસ્થાIAF
પોસ્ટનુ નામઅગ્નિવીરવાયુ
કુલ જગ્યાઓ
ફોર્મ ભરવાની તારીખ17-3-2023 થી 31-3-2023
પગાર ધોરણનોટીફીકેશન મુજબ
શૈક્ષણિક લાયકાત12 પાસ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

સ્ટાફ સીલેકશન કમીશન ભરતી

જોબ સંસ્થાસ્ટાફ સીલેકશન કમીશન
પોસ્ટનુ નામSelection Post XI
કુલ જગ્યાઓ5369
ફોર્મ ભરવાની તારીખ6-3-2023 થી 27-3-2023
પગાર ધોરણસાતમા પગારપંચ મુજબ
શૈક્ષણિક લાયકાત10 પાસ થી ગ્રેજ્યુએટ સુધી (પોસ્ટ મુજબ)
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

ગુજરાત રોજગાર સમાચાર લેટેસ્ટ અંક

જોબ સંસ્થાવિવિધ સંસ્થાઓ
પોસ્ટનુ નામવિવિધ ભરતીઓની માહિતી
કુલ જગ્યાઓનોટીફીકેશન મુજબ
લેટેસ્ટ અંક તારીખ22 માર્ચ 2023
પગાર ધોરણનોટીફીકેશન મુજબ
શૈક્ષણિક લાયકાતવિવિધ પોસ્ટટમુજબ
લેટેસ્ટ અંક ડાઉનલોડઅહિં ક્લીક કરો
New Govt Job
New Govt Job

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
Follow us on Google NewsClick here

10 thoughts on “New Govt Job: હાલ ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા”

Leave a Comment

error: Content is protected !!