Coal India Recruitment: કોલ ઇન્ડીયા ભરતી: કોલ ઇંડીયા કંપની મા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. કોલ ઇંડીયા મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ સારી તક છે. Coal India Recruitment અન્વયે 1764 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા અને આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવાઓર ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Coal India Recruitment
ભરતી સંસ્થા | Coal India |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેકટર | કંપની |
જગ્યાનુ નામ | વિવિધ |
વર્ષ | 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 1764 |
ફોર્મ ભરવાની તારીખ | 4-8-2023 થી 2-9-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.coalindia.in |
આ પણ વાંચો: Ojas GSRTC Driver Recruitment: ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની 4062 જગ્યાઓ પર મોટી ભરતી, પગારધોરણ 18500
કોલ ઇન્ડીયા ભરતી ખાલી જગ્યાઓ
Coal India Recruitment હેઠળની ખાલી જગ્યાઓ વિવિધ શાખાઓમાં ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. જેમાં ભૂમિકાઓના વ્યાપક સ્પેક્ટ્રમને રજૂ કરવામાં આવે છે.
ELECTRICAL & MECHANICAL | 477 જગ્યાઓ |
ELECTRONICS & TELECOMMUNICATION | 12 જગ્યાઓ |
ENVIRONMENT | 32 જગ્યાઓ |
EXCAVATION | 341 જગ્યાઓ |
FINANCE | 25 જગ્યાઓ |
HINDI | 4 જગ્યાઓ |
LEGAL | 22 જગ્યાઓ |
MARKETING & SALES | 89 જગ્યાઓ |
MATERIALS MANAGEMENT | 125 જગ્યાઓ |
PERSONNEL | 114 જગ્યાઓ |
PUBLIC RELATIONS | 3 જગ્યાઓ |
SECRETARIAL | 32 જગ્યાઓ |
SECURITY | 83 જગ્યાઓ |
SYSTEM | 72 જગ્યાઓ |
CIVIL | 331 જગ્યાઓ |
COMPANY SECRETARY | 2 જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 1,764 ખાલી જગ્યાઓ |
આ પણ વાંચો: HAL Recruitment: હિન્દુસ્તાન એરોનોટીકસમા 647 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગષ્ટ
અગત્યની તારીખ
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
- ઓનલાઈન અરજીઓની શરૂઆતની તારીખ 04 ઓગસ્ટ 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 02 સપ્ટેમ્બર 2023
કોલ ઇન્ડીયા ભરતી ઓનલાઇન અરજી
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
- સ્ટેપ 1: આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લો અથવા આપેલ સીધી લિંકનો ઉપયોગ કરો.
- સ્ટેપ 2: ત્યારબાદ આ વેબસાઇટમા કોલ ઈન્ડિયા ભરતી 2023 પર ક્લીક કરો.
- સ્ટેપ 3: ત્યારબાદ સૌ પ્રથમ રજીસ્ટ્રેશ્ન કરો.
- સ્ટેપ 4: તમામ જરૂરી વિગતો સાથે કાળજીપૂર્વક અરજી ફોર્મ ભરો.
- સ્ટેપ 5: ત્યારબાદ જરૂરી એપ્લિકેશન ફી નુ ઓંલાઇન પેમેન્ટ કરો.
- સ્ટેપ 6: ભવિષ્યના રેફરન્સ માટે તમારી એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અને તેને સેવ રાખો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
FaQ’s
Coal India Recruitment માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.coalindia.in
કોલ ઇન્ડીયા મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
1764 જગ્યાઓ પર
કોલ ઇન્ડીયા મા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
2 સપ્ટેમ્બર 2023
1 thought on “Coal India Recruitment: કોલ ઇન્ડીયામા 1764 જગ્યાઓ પર ભરતી, ઓનલાઇન અરજી શરૂ”