આજના સોના ચાંદિના ભાવ: જાણો આજનો તમારા શહેરનો સોનાનો ભાવ, સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય

આજના સોના ચાંદિના ભાવ: today Gold Price: સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે. લોકો સોના ચાંંદિમા રોકાણ કરવાનુ વધુ પસંદ કરે છે. સોના ના ભાવમા રોજ બદલાવ આવતો રહે છે. એક સમયે 1965 મા સોનુ અંદાજીત 100 રૂ. મા 1 તોલુ એટલે કે 10 ગ્રામ મળતુ હતુ. જે આજે 59000 એ પહોંચી ગયુ છે. એટલે કે તમે 1965 મા 100 રૂ. નુ સોનુ લીધુ હોય તો તેની કિંમત આજે 59000 જેટલી થાય. એટલે કે 1965 થી અત્યાર સુધીમા સોનુ 600 ગણુ જેટલુ વધ્યુ ગણાય. એટલે જ લોકોની સોનામા રોકાન કરવા માટે પહેલી પસંદગી હોય છે.

મેગા સીટીમા સોનાના ભાવ

ભારતના મુખ્ય 4 મેગાસીટીમા સોનાનો ભાવ જોઇએ તો તે નીચે મુજબ છે.

 • દિલ્હી સોનાનો ભાવ: Delhi Gold Price: 24 કેરેટ 59,600; 22 કેરેટ 54,650
 • મુંબઈ સોનાનો ભાવ: Mumbai Gold Price: : 24 કેરેટ 59,450; 22 કેરેટ 54,500
 • ચેન્નાઈ સોનાનો ભાવ: chennai Gold Price: : 24 કેરેટ 59,730; 22 કેરેટ 54,750
 • કોલકાતા સોનાનો ભાવ: Kolkata Gold Price: : 24 કેરેટ 59,450; 22 કેરેટ 54,500

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી ના ભાવમા હાલ સામાન્ય તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 0.35 ટકા વધી 1928.80 ડોલર પ્રતિ ઔંસ પર અટકયો છે અને ચાંદી 0.41 ટકાના વધારા સાથે 23.76 ડોલર પ્રતિ ઔંસ પર સ્થીર છે. સોના-ચાંદી આંતરરાષ્ટ્રીય લેવલે પર એક સીમિત દાયરામાં કારોબાર કરી રહી છે. ભવિષ્યમાં વ્યાજદરોને લઈને દુનિયામાં આંતરરાષ્ટ્રીય બેન્કો તરફથી શું નિર્ણય લેવામાં આવે છે. તેના પર સોના-ચાંદીના ભાવ નિર્ભર કરશે. સોના-ચાંદીની કિંમતો પર આંતરરાષ્ટ્રીય બજારોમાં ફેરફારોની ઘણી અસરો પડતી હોય છે.

વાયદા બજારમાં સોના-ચાંદીની ચાલ
વાયદા બજારમાં 24 કેરેટ સોનું 131 રૂપિયા વધી 58621 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટકયુ છે. સોનાની કિંમતમાં તેજી આવવાથી બજારના ભાગીદારો તરફથી ફ્રેશ પોઝિશન બનાવી રહી છે. સોનામાં આજે 12958 લોટમાં કારોબાર થયો છે. વાયદામાં ચાંદીની કિંમત 178 રૂપિયા વધી 71840 રૂપિયા પ્રતિ કિલો પર છે. ચાંદીમાં 11528 લોટનો કારોબાર થયો છે. સોના-ચાંદીની કિંમતોને લઈને બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

 • Gold Price Today in ahmedabad
 • Gold Price Today in Rajkot
 • Gold Price Today in Surat
 • Gold Price Today in Baroda
 • Gold Price Today in Bhavnagar
 • Gold Price Today in Junagadh
 • Gold silver Price Today in Jamnagar

આજના સોના ચાંદિના ભાવ

સોનાના દરરોજ ના ભાવ જોવા માટે Ibja.co એક જાણીતી વેબસાઇટ છે. આ વેબસાઇટ પર દરરોજ સોનાના ભાવ અપડેટ કરવામા આવે છે. ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે સોના ચાંદિના રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી સોના ના લેટેસ્ટ ભાવ જાણી શકો છો. થોડીવારમાં તમને મેસેજ દ્વારા સોના ચાંદિના લેટેસ્ટ ભાવ મોકલવામા આવશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.co વેબસાઇટ પણ ચેક કરી શકો છો. Ibja.co પર આજના સોનાના ભાવ નીચે મુજબ છે.

 • Fine Gold (999): રૂ. 5873
 • 22 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5732
 • 20 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5227
 • 18 કેરેટ ના 1 ગ્રામના રૂ. 4757

અગત્યની લીંક

સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
આજના સોના ચાંદિના ભાવ
આજના સોના ચાંદિના ભાવ

મિસ્ડ કોલથી દરરોજના સોના ના ભાવ જાણવા માટે નંબર શું છે ?

8955664433

સોના ના દરરોજના લેટેસ્ટ ભાવ જોવા માટે વેબસાઇટ કઇ છે ?

www.ibja.co

1 thought on “આજના સોના ચાંદિના ભાવ: જાણો આજનો તમારા શહેરનો સોનાનો ભાવ, સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય”

Leave a Comment

error: Content is protected !!