Anubnadham app:: અનુબંધમ એપ. ડાઉનલોડ: યુવાનો ભણવાનુ પુરુ કર્યા બાદ તેના અભ્યાસને અનુરૂપ નોકરી શોધતા હોય છે. એમા પણ જો તેના રહેઠાણની નજીક નોકરી મળી જાય તો ઉમેદવાઓર તે વધુ પસંદ કરતા હોય છે. આજે આપણે એક એવી ગવર્નમેન્ટ એપ.ની માહિતી મેળવીશૂ જે નોકરી શોધતા યુવાનો અને નોકરીદાતા નો સંપર્ક કરાવવાનુ કામ કરે છે. જી,હા અનુબંધમ એપ. પર તમને તમારા જિલ્લાની નોકરીઓ ની માહિતી મળી જશે.
અનુબંધમ એપ. ડાઉનલોડ
પોસ્ટ નામ | તમારા જીલ્લાની નોકરીની માહિતી |
પોર્ટલ | અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 |
સંસ્થાનું નામ | Directorate of Employment & Training, Government of Gujarat |
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | Online Registration (કોઈપણ જગ્યાએથી) |
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત | (Education Wise Jobs) |
લોન્ચ કર્યાની તારીખ | 06/08/2021 |
આ પણ વાંચો: હાલમા ચાલતી તમામ ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા
તમારા જીલ્લાની નોકરીની માહિતી : ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે સંપર્ક થાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” લોન્ચ કરવામા આવ્યુ છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી ઇચ્છતા ઉમેદવારો વચ્ચે મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી સરળતાથી સંપર્ક થઈ શકે છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023
તમારા જીલ્લાની નોકરીની માહિતી : Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન કરવામા આવે છે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.
જીલ્લા વાઇઝ નોકરીની માહિતી
તમારા જીલ્લાની નોકરીની માહિતી : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સંપર્ક થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને તેના વતનની નજીક સરળતાથી નોકરી મળી શકશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે વધુ સારા અને નિષ્ણાંત કર્મચારીઓ મળશે.
આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓની માહિતી માટે ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો
Anubnadham app નોકરી માહિતી
મધ્ય ગુજરાત
- અમદાવાદ નોકરી માહિતી
- વડોદરા નોકરી માહિતી
- આણંદ નોકરી માહિતી
- છોટાઉદેપુર નોકરી માહિતી
- દાહોદ નોકરી માહિતી
- ખેડા નોકરી માહિતી
- મહીસાગર નોકરી માહિતી
- પંચમહાલ નોકરી માહિતી
ઉત્તર ગુજરાત
- ગાંધીનગર નોકરી માહિતી
- અરવલ્લી નોકરી માહિતી
- બનાસકાંઠા નોકરી માહિતી
- મહેસાણા નોકરી માહિતી
- પાટણ નોકરી માહિતી
- સાબરકાંઠા નોકરી માહિતી
સૌરાષ્ટ્ર – કચ્છ
- રાજકોટ નોકરી માહિતી
- અમરેલી નોકરી માહિતી
- ભાવનગર નોકરી માહિતી
- બોટાદ નોકરી માહિતી
- દેવભૂમિ દ્વારકા નોકરી માહિતી
- ગીર સોમનાથ નોકરી માહિતી
- જામનગર નોકરી માહિતી
- જુનાગઢ નોકરી માહિતી
- મોરબી નોકરી માહિતી
- પોરબંદર નોકરી માહિતી
- સુરેન્દ્રનગર નોકરી માહિતી
- કચ્છ નોકરી માહિતી
દક્ષિણ ગુજરાત
- સુરત નોકરી માહિતી
- ભરૂચ નોકરી માહિતી
- ડાંગ નોકરી માહિતી
- નર્મદા નોકરી માહિતી
- નવસારી નોકરી માહિતી
- તાપી નોકરી માહિતી
- વલસાડ નોકરી માહિતી
અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ
How to Register In Anubandham portal
1) સૌ પ્રથમ ઓફીસીયલ પોર્ટલ anubandham.gujarat.gov.in પર જાઓ
2) ત્યારબાદ રજીસ્ટ્રેશન/નોંધણી બટન પર ક્લિક કરો
3) તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક આગળની સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ એડ્રેસની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
4) ‘Next’ બટન ક્લીક કરો. તે પછી, તમને મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
5) તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
6) તમારી વ્યક્તિગત માહિતી સબમીટ કરો જેમ કે નામ,જન્મ તારીખ,લાયકાત,જિલ્લો વગેરે
7) તમે આ તમામ સ્ટેપ પૂર્ણ કરી લો તે પછી, “Next” વિકલ્પ પસંદ કરો.
8) ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી હએવ તમને દેખાશે. અહીં તમારે એક ID આપવાનુ રહેશે, એક અલગ ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
9) તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
10) તે પછી, એક Strong Paasword પાસવર્ડ નાખો અને તેને બે વાર ચેક કરો.
11) સબમિટ બટન પર ક્લિક કરો
આ પણ વાંચો: PM કિસાન 14 મો હપ્તો ક્યારે જમા થશે? જાણો
અનુબંધમ એપ રજીસ્ટ્રેશન માટે જરુરી ડોકયુમેન્ટ
Document List For Anubandham app
અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. આ ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના હોય છે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂરી છે.
- મોબાઈલ નંબર
- Email Id
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ એપ ડાઉનલોડ
- Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
- ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
- નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
- જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્ટરવ્યુની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકે છે.
- Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
- Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.
- અનુબંધમ એપ દ્વારા રોજગારમાહિતી મળી રહે છે.
અનુબંધમ મોબાઈલ એપ ડાઉનલોડ
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 | અહિં ક્લીક કરો |
અનુબંધમ એપ ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Join our whatsapp Group | Click here |
Follow us on Google News | Click here |
અનુબંધમ રોજગાર પોર્ટલ ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://anubandham.gujarat.gov.in
9 thoughts on “Anubnadham app: તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો અનુબંધમ એપ પર”