Jio cheapest Plan: જીઓ ના સૌથી સસ્તા પ્લાન માં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.

Jio cheapest Plan: જીઓના સસ્તા રિચાર્જ પ્લાન: Jio Recharge: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટફોન જોવા મળે છે. આ સ્માર્ટફોનમા લોકો ઇન્ટરનેટનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. ત્યારે ભારતમાં જુદી જુદી ટેલિફોનિક કંપની દ્વારા લોકોને સસ્તો ડેટા પ્રોવાઈડ કરે છે. ત્યારે ભારતની સૌથી મોટી ટેલિફોનિક કંપની Reliance Jio એ સસ્તા ડેટા સાથે મફત કોલિંગની સુવિધાઓ પણ આપે છે. આ માટે આજે અમે આ આર્ટીકલમાં Jio cheapest Plan વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે જે તમામ જીઓ વપરાશ કરતાં માટે છે.

Jio cheapest Plan

ઓછી કિંમતમાં High Speed Dataની મજા લેવા ઈચ્છો છો તો Reliance Jioની પાસે તમારા માટે Best Plan હોય ઉપલબ્ધ હોય જ છે. ખુબ સસ્તા ભાવમાં મળતા Jio cheapest Planમાં Unlimited 5G Data Offer પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં કંપની Unlimited Calling સાથે બીજા અન્ય ઘણા બેનિફિટ પણ આપી રહ્યું છે. ખાસ વાત છે કે Unlimited 5G Data ઓફર કરનાર જીઓનો સસ્તો પ્લાન માત્ર 219 રૂપિયા થી શરૂ થાય છે. આ પ્લાનમાં જિયો સિનેમાનું પણ Free Subscription આપવામાં આવે છે. તો આવો ડીટેલમાં જાણીએ અનલિમિટેડ 5જી ડેટા આપનાર જિયોના આ Jio cheapest Plan વિશેની વધુ માહિતી.

આ પણ વાંચો: ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

Jio 219 RS Plan

વેલીડિટી14 દિવસ
ડેટા3GB Data/Day
CallingUnlimited
SubscriptionJio Cinema, Jio TV, Jio Cloud

જિયોનો 219 રૂપિયાનો પ્લાન

જિયોનો આ પ્લાન 14 દિવસની મર્યાદા સાથે આવે છે. કંપની પ્લાનમાં દરરોજ 3GB Data ઓફર કરી રહી છે. Eligible Usersને આ પ્લાનમાં Unlimited 5G Data મળશે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને Unlimited Free Calling આપવામાં આવે છે. 14 દિવસની વેલીડિટી સાથે આવતા આ પ્લાનમાં Jio Cinema અને Jio TVનું પણ ફ્રી Subscription મળશે.

આ પણ વાંચો   Jio Vs VI VS BSNL: 200 રૂપિયામાં કઈ ટેલિફોન કંપનીનો પ્લાન Best, જાણો કોણ વધુ ફાયદો આપશે

Jio 249 RS Plan

વેલીડિટી23 દિવસ
ડેટા2GB Data/Day
CallingUnlimited
SubscriptionJio Cinema, Jio TV, Jio Cloud

Jio નો249 રૂપિયાવાળો પ્લાન

Jioનો આ પ્લાન 23 દિવસ સુધીની મર્યાદામાં આવે છે. તેમાં Internet ઉપયોગ કરવા માટે દરરોજ 2GB પ્રમાણે કુલ 46 GB Data મળે છે. jioના આ પ્લાનમાં Users ને 5G Dataનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. સાથે દેશભરમાં Unlimited Callingનો ફાયદો મળશે. દરરોજ 100 Free SMS Offer કરનાર આ પ્લાન Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription આપે છે.

Jio 296 RS Plan

વેલીડિટી30 દિવસ
ડેટા25GB Data
CallingUnlimited
SubscriptionJio Cinema, Jio TV, Jio Cloud

જિયોનો 296 રૂપિયાનો પ્લાન

Jio cheapest Plan માં Jioનો આ 296 રૂપિયા વાળો પ્લાન 30 દિવસની વેલીડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કોઈ Limit વગર એક વખતમાં 25GB Data ઓફર કરી રહી છે. Eligible Usersને આ પ્લાનમાં Unlimited 5G Dataનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 Free SMS અને Unlimited Calling નું બેનિફિટ મળવાપાત્ર. આ પ્લાનમાં Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription આપે છે.

Jio 299 RS Plan વિશે

વેલીડિટી28 દિવસ
ડેટા2GB Data/Day
CallingUnlimited
SubscriptionJio Cinema, Jio TV, Jio Cloud

જિયોનો 299 રૂપિયાનો પ્લાન

Jioનો આ પ્લાન 28 દિવસની મર્યાદા સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2GB Data ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 Free SMS અને Unlimited Calling નું બેનિફિટ મળશે. આ પ્લાનમાં Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription મળવા પાત્ર છે.

આ પણ વાંચો   Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

અગત્યની લીંક

રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Jio cheapest Plan
Jio cheapest Plan

1 thought on “Jio cheapest Plan: જીઓ ના સૌથી સસ્તા પ્લાન માં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.”

Leave a Comment

error: Content is protected !!