ONGC Recruitment 2023: ONGCમાં 445 વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર;https://ongcindia.com

ONGC Recruitment 2023: ONGCમાં 445 પોસ્ટ પર ભરતી: ONGC Bharti 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગુજરાતની મોટી કંપની ONGC Recruitment 2023 ની જાહેરાત બહાર પાડવાં આવી છે. આ ભરતીમાં કુલ 445 વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. ONGC માં વિવિધ પોસ્ટ એપ્રેન્ટીની ભરતી પ્રક્રિયા હતા ધારવામ આવી છે. આ વ્જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.

ONGC Recruitment 2023

આર્ટિકલનું નામONGC Recruitment 2023
ભરતી સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ
વર્ષ2023
જગ્યાનુ નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા445
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://ongcindia.com/

અગત્યની તારીખ

આ 12 Pass SBI Job માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 01 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023
  • પરિણામ / સિલેકશન તારીખ 10 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ ONGC Recruitment 2023માં એપ્રેન્ટિસ તરીકે જુદા જુદા ટ્રેડ પ્રમાણે કુલ 445 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • સિવિલ એક્ઝિક્યુટિવ
  • કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ
  • E&T એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ
  • ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવ
  • મિકેનિકલ એક્ઝિક્યુટિવ
  • ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવ
  • પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ

કુલ જગ્યા

આ ONGCની ભરતીમાં ભારતમાં વિવિધ સ્થળો પર કુલ 445 જેટલી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે જગ્યાઓનુ લિસ્ટ અને કુલ જગ્યાઓની માહિતી ડિટેઇલ નોટિફિકેશન નીચે આપેલું છે. તેનો અભ્યાસ કરવો. જેથી વધુ માહિતી મળી રહે.

આ પણ વાંચો   સબ ઈન્સ્પેકટર ભરતી: સશસ્ત્ર સીમા બલમાં સબ ઈન્સ્પેકટર સહિત અન્ય પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

શૈક્ષણિક લાયકાત

જગ્યાનુ નામશૈક્ષણિક લાયકાત
સિવિલ એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
E&T એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
મિકેનિકલ એક્ઝિક્યુટિવએન્જિનિયરિંગના સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા.
ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી
પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવએક વિષય તરીકે ભૂસ્તરશાસ્ત્ર સાથે સ્નાતક

આ તમામ પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

આ ONGC Recruitment 2023 માં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

એપ્રેન્ટિસની ભરતી માટેની પસંદગી જાહેરાતમાં દર્શાવેલ લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેળવેલા મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટમાં સમાન સંખ્યાના કિસ્સામાં, વધુ વય ધરાવતી વ્યક્તિ ગણવામાં આવશે. કોઈપણ સમયે કોઈ પ્રચાર અથવા પ્રભાવ સ્વીકાર્ય રહેશે નહીં અને ઉમેદવારી અસ્વીકારમાં પરિણમી શકે છે. SC/ST/OBC/PwBD/EWS કેટેગરીઝ પર ભારત સરકારની નીતિ અનુસાર હોદ્દાઓનું આરક્ષણ અનુસરવામાં આવશે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

પગાર ધોરણ

આ ONGC Recruitment 2023 માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.

જગ્યાનું નામપગાર ધોરણ
ગ્રેજ્યુએટ એપ્રિન્ટિસ9000/-
ડિપ્લોમા એપ્રેન્ટિસ8000/-

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો   ADC બેન્ક ભરતી 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ બેન્ક લિમિટેડમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ONGC Recruitment 2023
ONGC Recruitment 2023

ONGC ભરતી 2023 માં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે ?

445 જગ્યા પર

આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ongcindia.com/

1 thought on “ONGC Recruitment 2023: ONGCમાં 445 વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર;https://ongcindia.com”

Leave a Comment

error: Content is protected !!