UGVCL ભરતી 2024: UGVCL Recruitment 2024: UGVCL ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે UGVCLભરતી 2024 એટ્લે કે ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 22 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
UGVCL ભરતી 2024
| આર્ટિકલનું નામ | UGVCL ભરતી 2024 |
| ભરતી સંસ્થા | ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડ |
| વર્ષ | 2024 |
| જગ્યાનુ નામ | DEPUTY SUPERINTENDENT (ACCOUNTS) ST |
| કુલ જગ્યા | 8 |
| નોકરીનું સ્થળ | ઉતર ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22 જાન્યુઆરી 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.ugvcl.com/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ UGVCL ભરતી 2024 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 02 જાન્યુઆરી 2024
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 02 જાન્યુઆરી 2024
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024
જગ્યાનું નામ
આ UGVCL ભરતી 2024 માં વિવિધ 08 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- DEPUTY SUPERINTENDENT (ACCOUNTS) – ST
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ UGVCL Recruitment 2023 માં વિવિધ 08 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગયાનુ નામ | કુલ જગ્યા |
| DEPUTY SUPERINTENDENT (ACCOUNTS) – ST (Male) | 06 |
| DEPUTY SUPERINTENDENT (ACCOUNTS) – ST (FeMale) | 02 |
| કુલ જગ્યા | 08 |
શૈક્ષણિક લાયકાત
આ UGVCL ભરતી 2024 માં CA / CMA / ICWA / M.Com / MBA (ફાઇનાન્સ) માં ન્યૂનતમ 55% સાથે પાસ તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
વયમર્યાદા
આ ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
અરજીફી
આ UGVCL ભરતી માં ઉમેદવારોને ફીની ચુકવણી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરવાની રહેશે.
- ઉમેદવારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે.
- બેંક ચાર્જ ઉમેદવાર દ્વારા ઉઠાવવામાં આવશે.
- એકવાર ચૂકવેલ અરજી ફી કોઈપણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહીં અથવા પછીની કોઈપણ ભરતી પ્રક્રિયામાં એડજસ્ટ કરવામાં આવશે નહીં.
- ચુકવણીની અન્ય કોઈ રીત એટલે કે, ડિમાન્ડ ડ્રાફ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડર, ચેક વગેરે સ્વીકાર્ય નથી.
પસંદગી પ્રક્રિયા
મેનેજમેન્ટે લેખિત કસોટી માટે કોઈપણ ઉમેદવારોને શોર્ટ-લિસ્ટ કરવાનો, પસંદ કરવાનો અને નામંજૂર કરવાનો અધિકાર અનામત રાખ્યો છે કારણ કે કેસ પસંદગી માટે હોઈ શકે છે.
પગાર ધોરણ
આ DEPUTY SUPERINTENDENT (ACCOUNTS) – ST ભરતી માં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ 35700 થી 82100 પગાર ધોરણ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ\https://recruitment.ugvcl.com:444/ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યારબાદ ID અને પાસવર્ડથી લૉગિન કરવાનું રહેશે.
- ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ત્યાર બાદ અરજી ફી ભરી દો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

UGVCL ભરતી 2024 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
UGVCL ભરતી 2024 ની ઓફિશિયલ વેબસાઇટ https://www.ugvcl.com/ છે.