Income Tax Recruitment: ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદમાં વિવિધ પોસ્ટ માટે ભરતી, પગાર ધોરણ 142400 સુધી.

Income Tax Recruitment: ઇન્કમ ટેક્ષ વિભાગમાં ભરતી: IncomeTax Department Recruitment: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમા Income Tax Recruitment 2023 આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.

Income Tax Recruitment 2023

આર્ટીકલનું નામIncome Tax Recruitment
સંસ્થાનું નામઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા59
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી મોડઓનલાઈન
અરજી કરવાનું છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://incometaxgujarat.gov.in/

આ પણ વાંચો: Digital Gujarat Scholarship: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023, ફોર્મ ભરવાનું શરૂ; https://www.digitalgujarat.gov.in

અગત્યની તારીખ

આ Income Tax Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 1 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ Income Tax Recruitment માં કુલ 59 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ
  • ટેક્સ આસિસ્ટન્ટ
  • મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)

કુલ જગ્યા

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ02
ટેક્સ આસિસ્ટન્ટ26
મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)31
કુલ જગ્યા59

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

આ પણ વાંચો   Surat Apprentice Recruitment: સુરત મહા નગરપાલિકામાં એપ્રેન્ટિસો માટે 1000 જેટલી જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023.

શૈક્ષણિક લાયકાત

જગ્યાનુ નામશૈક્ષણિક લાયકાત
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટકોઈ પણ સ્નાતક
ટેક્સ આસિસ્ટન્ટકોઈ પણ સ્નાતક
મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ

આ તમામ પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે. તેમજ સરકારશ્રીના નિયમ અનુસાર આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર છે.

જગ્યાનુ નામવય મર્યાદા
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ18 થી 30 વર્ષ
ટેક્સ આસિસ્ટન્ટ18 થી 27 વર્ષ
મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)18 થી 27 વર્ષ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ સ્કિલ ટેસ્ટ / ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

પગાર ધોરણ

આ ONGC Recruitment 2023 માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.

જગ્યાનું નામપગાર ધોરણ
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ44,900 થી 1,42,400 સુધી
ટેક્સ આસિસ્ટન્ટ25,500 થી 81,100 સુધી
મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)18000 થી 56,900 સુધી

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://incometaxgujarat.gov.in/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો   GRD SRD Recruitment: ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 225 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Income Tax Recruitment
Income Tax Recruitment

Leave a Comment

error: Content is protected !!