સેન્ટ્રલ બેન્ક ભરતી: સેન્ટ્રલ બેન્કમાં વિવિધ પદ પર 192 જગ્યા પર ભરતી, પગારધોરણ 100350 સુધી.

સેન્ટ્રલ બેન્ક ભરતી: Central Bank Recruitment 2023: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સેન્ટ્રલ બેન્ક ભરતી 2023 આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. આ ભરતીમાં કુલ 192 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.

સેન્ટ્રલ બેન્ક ભરતી 2023

આર્ટીકલનું નામસેન્ટ્રલ બેન્ક ભરતી
સંસ્થાનું નામસેંટરલ બેન્ક ઓફ ઈન્ડિયા
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા192
નોકરીનું સ્થળ ભારત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાનું છેલ્લી તારીખ19 ઓક્ટોબર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://centralbankofindia.co.in/en

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

અગત્યની તારીખ

આ સેન્ટ્રલ બેન્ક ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 28 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 28 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023
  • પરિક્ષાની તારીખ ડિસેમ્બર મહિનાના 3 અથવા 4 અઠવાડીયામાં

જગ્યાનું નામ

આ સેન્ટ્રલ બેન્ક ભરતી માં કુલ 192 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 5
  • રિસ્ક મેનેજર સ્કેલ 5
  • રિસ્ક મેનેજર સ્કેલ 4
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 3
  • નાણાકીય વિશ્લેષક સ્કેલ 3
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 2
  • કાયદા અધિકારી સ્કેલ 2
  • ક્રેડિટ ઓફિસર સ્કેલ 2
  • નાણાકીય વિશ્લેષક સ્કેલ 2
  • CA -ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ/GST/Ind AS/બેલેન્સ શીટ/કરવેરા સ્કેલ 2
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 1
  • સિક્યુરિટી ઓફિસર સ્કેલ 1
  • રિસ્ક મેનેજર સ્કેલ 1
  • લાઇબ્રેરીયન સ્કેલ 1
આ પણ વાંચો   IDBI બેન્ક ભરતી 2024: IDBI બેંકમાં 500 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024

આ પણ વાંચો: PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.

કુલ જગ્યા

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 501
રિસ્ક મેનેજર સ્કેલ 501
રિસ્ક મેનેજર સ્કેલ 401
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 306
નાણાકીય વિશ્લેષક સ્કેલ 305
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 273
કાયદા અધિકારી સ્કેલ 215
ક્રેડિટ ઓફિસર સ્કેલ 250
નાણાકીય વિશ્લેષક સ્કેલ 204
CA -ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ/GST/Ind AS/બેલેન્સ શીટ/કરવેરા સ્કેલ 203
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કેલ 115
સિક્યુરિટી ઓફિસર સ્કેલ 115
રિસ્ક મેનેજર સ્કેલ 102
લાઇબ્રેરીયન સ્કેલ 101
કુલ જગ્યા192

શૈક્ષણિક લાયકાત

આ સેન્ટ્રલ બેન્ક ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં દરેક પોસ્ટ માટેની શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

આ central Bank of india દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં દરેક પોસ્ટ માટેવયમર્યાદા અલગ અલગ છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

અરજી ફી

આ central Bank of india દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે ની અરજી ફીની વિગતો નીચે મુજબ દર્શાવેલ છે.

  • ST, SC, PWBD તથા મહિલા ઉમેદવારો માટે – 175 + GST
  • અન્ય તમામ ઉમેદવારો માટે – 850 + GST

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ પરીક્ષાને આધરે /ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

પગાર ધોરણ

આ સેન્ટ્રલ બેન્ક ભરતી માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ 36000 થી લઈને 100350 થી પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો   Surat Apprentice Recruitment: સુરત મહા નગરપાલિકામાં એપ્રેન્ટિસો માટે 1000 જેટલી જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/cbiosep23/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરી લેવું.
  • ત્યાર બાદ ID અને Password ની મદદ થી લૉગિન કરવું.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ત્યાર બાદ ઓનલાઈન અરજી ફી ભરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
અરજી કરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
સેન્ટ્રલ બેન્ક ભરતી
સેન્ટ્રલ બેન્ક ભરતી

Leave a Comment

error: Content is protected !!